GPSC PT 2016 to 2023 Solved – કમ્પ્યૂટર અને ડિજિટલ વર્લ્ડ

GPSC PT 2016 to 2023 Solved – કમ્પ્યૂટર અને ડિજિટલ વર્લ્ડ

1. નીચેના પૈકી કયામાં જીઓ સ્ટેશનરી ઉપગ્રહોનો ઉપયોગ થાય છે ?
1. મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ મારફ્તે ડેટા ટ્રાન્સમિશન
2. રેડિયો અને ટેલિવિઝૈન સંકેતોનું પ્રસારણ
3. આપત્તિની આગોતરી ચેતવણી
4. નેવિગેશન હેતુ માટે
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફ્ક્ત 2, 3 અને 4
(C) ફ્ક્ત 1, 2 અને 4
(D) 1, 2, 3 અને 4
2. જો કમ્પ્યૂટરમાં …….. ના હોય તો તેને બૂટ (boot) કરી શકાતું નથી.
(A) સોફ્ટવેર
(B) કમ્પાઈલર
(C) મોડેમ
(D) કોઈ પણ નહીં
3. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? 
(A) વેબ પેજીસ અને પ્રોગ્રામને વિનંતી (request) કરવા અને સર્વ (serve) કરવા માટે વેબ HTML નો ઉપયોગ કરે છે.
(B) નેટવર્ક લેયર (layer)માં રાઉટરનો ઉપયોગ થાય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
4. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(1) www એ ઈન્ટરનેટની સરખામણીમાં સોફ્ટવેરલક્ષી વધુ છે.
(2) ઈન્ટરનેટ પ્રાથમિક રીતે હાર્ડવેર આધારિત છે.
(3) ઈન્ટરનેટ પ્રોટોકોલ ઈન્ટરનેટ મારફ્તે પ્રસારિત થયેલ ડેટા સંગત છે.
(4) ઈન્ટરનેટનું પ્રથમ કાર્ય કરવા માટે આદિરૂપ (prototype), ARPANET, 1980ના દાયકાના અંતમાં આવ્યું હતું.
(A) ફક્ત 1, 2 અને 3
(B) ફક્ત 2, 3 અને 4
(C) ફ્ક્ત 1 અને 3
(D) 1, 2, 3 અને 4
5. કમ્પ્યૂટરમાં “કૂકીઝ” (Cookies) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 
1. HTTP કૂકીઝ વેબ ડેવલપ્રોને વધુ વ્યક્તિગત અને સુગમ વેબસાઈટ મુલાકાત આપવામાં મદદ કરે છે.
2. કૂકીઝ અંગ્રેત માહિતીનો દટાયેલો ખજાનો પણ હોઈ શકે પરંતુ તે ગુનેગારોને તેની જાસૂસી કરવા દેતું નથી
3. તમે જ્યારે નવી વેબસાઇટની મુલાકાત લો ત્યારે તમને ઓળખી શકાય તે માટે કૂકીઝ બનાવવામાં આવે છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) ફક્ત 1 અને 2
6. નીચેના પૈકી કયા ક્લાઉડ કમ્પ્યૂટિંગના સેવા મોડલ્સ છે?
1. સેવાગત માળખાકીય સુવિધાઓ
2. સેવા તરીકે પ્લેટફોર્મ
3. ડેસ્કટોપ વિઝ્યુલાઇઝેશન
4. સેવા તરીકે ડેટા
(A) 1, 2, 3 અને 4
(B) ફ્ક્ત 1, 2 અને 4
(C) ફક્ત 1, 3 અને 4
(D) ફ્ક્ત 2 અને 3
7. વ્હોટ્સએપ ટેક્નોલોજી માટે નીચેનાં વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે?
(A) વ્હોટ્સએપ 128 બીટ એન્ક્રીપ્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
(B) 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેક્નોલોજી ગણાય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
8. નીચે પૈકી કયાં જોડકાંઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યાં છે ?
(A) ફિશિંગ – એક સાઇબર ક્રાઈમ છે, જેમાં ઇમેલથી યૂઝરને ગેરમાર્ગે દોરી કપટપૂર્વક વેબસાઇટ પર લઈ જાય છે.
(B) ટોર્ઝન હોર્સ – એક નુકસાનકર્તા પ્રોગ્રામ છે, જે દેખાવમાં ઉપયોગી લાગતા ડાટા અથવા પ્રોગ્રામમાં સમાવિષ્ટ હોય છે.
(C) એડવેર – એ સ્પાયવેરનો એવો પ્રકાર છે, જેમાં યૂઝર દ્વારા કરવામાં આવતાં કી-સ્ટ્રોકની નોંધ રાખે છે.
(D) ઉપર પૈકી એક પણ નહીં.
9. ભારતનું પહેલું સુપર કોમ્પ્યૂટર બેંગ્લોર ખાતે આવેલ રાષ્ટ્રીય વૈમાનિકી પ્રયોગશાળાએ વર્ષ 1986માં બનાવેલ હતું. તેનું નામ શું હતું ?
(A) પરમ – 10000
(B) ફ્લો સોલવર એમ. કે. 3
(C) પરમ યુવા-II
(D) SAGA – 200
10. Indian National Grid Computing Initiative કે જે C-DAC દ્વારા શરૂ કરવામાં આવેલ છે તેનું નામ શું છે ?
(A) Garuda 
(B) SWAYAM
(C) PARAM
(D) SHODHGANGA
11. Excel માં રો ની સંખ્યા ……… છે.
(A) 65,530
(B) 65,536
(C) 65,535
(D) 65,525
12. નીચેના વિધાનો તપાસો અને આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
1. SIM નું પૂરું નામ – “Subscriber Identity Module” છે.
2. PDF નું પૂરું નામ – “Portable Document Format” છે.
(A) વિધાન (1) સાચું અને (2) ખોટું છે.
(B) વિધાન (1) ખોટું અને (2) સાચું છે.
(C) બંને વિધાનો ખોટાં છે.
(D) બંને વિધાનો સાચાં છે.
13. એવી તકનિકી કે જે વપરાશકારોને જાણે કે તેમના કોમ્પ્યુટર ઉપકરણો એ ખાનગી નેટવર્ક સાથે સીધી રીતે જોડાયેલા છે તે રીતે તેમને ડેટા સહભાગી (Shared) કે જાહેર નેટવર્ક સાથે મોકલવા અને પ્રાપ્ત કરવા માટેની માન્યતા આપે છે તે …….. કહેવાય છે.
(A) HTTP Tunnel
(B) Virtual Private Network (VPN)
(C) Internet Protocol Version 4 (IPV4)
(D) FTP Tunnel
14. કોમ્પ્યુટરમાં કયા કમાન્ડની મદદથી એક સાથે ઓપન (Open) કરેલ દરેક ડોક્યુમેન્ટને સ્ક્રીન ઉપર જોઈ શકાય છે ?
(A) ઓનલાઈન કોલેબોરેશન
(B) હાયપરલિન્ક
(C) સોર્ટ
(D) એરેન્જ ઓલ
15. નીચેનામાંથી કયું બ્રાઉઝર (Browser) નથી ?
(A) ફાયરફોક્સ
(B) એન્ડ્રોઇડ
(C) ક્રોમ
(D) સફારી
16. ‘‘પ્રોજેક્ટ બ્રેનવેવ’’ (Project Brainwave) ઊંડા અભ્યાસ માટેનું એક પ્રવેગાત્મક પ્લેટફોર્મ, ……… કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 
(A) માઇક્રોસોફ્ટ
(B) ઈન્ફોસીસ
(C) IBM
(D) સિમન્સ
17. C-DAC એ ભારતીય રાષ્ટ્રીય ગ્રીડ કમ્પ્યુટિંગ ……. ની શરૂઆત કરી છે.
(A) GARUDA
(B) SWAYAM
(C) PARAM
(D) SHODH GANGA
18. USB એટલે ……..
(A) યુનિવર્સલ સોર્સ બસ
(B) યુનિવર્સલ સિરીઝ બસ
(C) યુનિવર્સલ સિરીયલ બસ 
(D) અલ્ટ્રા સિરીયલ બસ
19. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) એક ટેક્નોલોજી છે જે ઓછા સલામત નેટવર્ક સામે મે સલામત અને કોડ સાથે (એનકોડેડ)નું જોડાણ છે.
(B) VPN જાહેર નેટવર્કને ખાનગી નેટવર્કમાં વિસ્તારે છે.
(C) (A) અને | (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
20. આર્ટિફિશિયલ ન્યૂરલ નેટવર્ક શું છે ?
(A) તે માનવમગજની પ્રતિકૃતિરૂપ કમ્પ્યૂટર નેટવર્ક છે.
(B) તે ઉદાહરણ દ્વારા સમસ્યા ઉકેલવા શીખતું કમ્પ્યૂટર નેટવર્ક છે.
(C) (A) અને (B) બંને 
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
21. “ ઇલાસ્ટિક કમ્પ્યૂટ ક્લાઇડ” (Elastic Compute Cloud) સૌપ્રથમ …….. દ્વારા રજૂ કરવામાં આવ્યું.
(A) એમેઝોન
(B) એપલ
(C) ગૂગલ
(D) નોકિયા
22. બુડાપેસ્ટ સંમેલન ……… સાથે સંબંધિત છે.
(A) આપત્તિ વ્યવસ્થાપન
(B) સાઇબર સલામતી
(C) ભીની જમીન રક્ષણ (વેટલેન્ડ પ્રોટેક્શન)
(D) વાતાવરણમાં ફેરફાર (ક્લાઇમેટ ચેન્જ)
23. સૌથી પ્રથમ જાણીતું ઇન્ટરનેટ સર્ચ એન્જિન (Known first search engine) કયું હતું ?
(A) ગૂગલ (Google)
(B) આર્ચાઈ (Archie)
(C) અલ્ટાવિસ્ટા (Altavista)
(D) વાઇઝ (Wide area information server)
24. કમ્પ્યૂટરના પ્રિન્ટરની ગુણવત્તા કયા આધારે નક્કી કરવામાં આવે છે ?
(A) દર ઈંચ ઉપરના ડોટ (Dot per inch)
(B) દર ચોરસ ઈંચ ઉપરના ડોટ (Dot per sq. inch)
(C) દર મિનિટે છાપકામની ગતિ અને શાહીનો ઉપયોગ
(D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં
25. કમ્પ્યૂટરમાં ફાયર વોલ (Firewall) કયા કામસર ઉપયોગમાં લેવામાં આવે છે ? 
(A) સલામતી (Security)
(B) ડાટા ટ્રાન્સમિશન (Data transmission)
(C) પ્રમાણીકરણ (Authentication)
(D) નિયંત્રણ (Monitoring)
26. નીચેનાં આપેલાં વિધાનોમાંથી કયુંયાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) બ્લોક-ચેન વૃદ્ધિ પામતા રેકોર્ડની સૂચિ છે જેને બ્લોક્સ કહેવાય છે, જેને સંકેતલિપિ (ક્રીપ્ટોગ્રાફી) ના ઉપયોગથી જોડવામાં આવે છે.
(2) બ્લોક-ચેન્સ જે જાહેર જનતા દ્વારા વાંચી શકાય છે તે ક્રીપ્ટો કરન્સીઝ દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે.
(A) બંને 1 અને 2
(B) ફક્ત 2
(C) ફક્ત 1
(D) કોઈ પણ નહીં
27. ઓપ્ટિકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે? 
(A) સોફ્ટવેર (Software)
(B) નેટવર્કિંગ (Networking) 
(C) હાર્ડવેર (Hardware)
(D) ફ્લોપી ડિસ્ક
28. કમ્પ્યૂટરના ઉપયોગમાં PING શબ્દપ્રયોગ થાય છે. PINGનું પૂરું નામ …….. છે. 
(A) ProtocolInternet Gopher
(B) Programming Internet Gopher
(C) Packet Internet Gopher
(D) ઉપર પૈકી એકપણ નહીં.
29. મલ્ટિ મીડિયા વેબ પેજ (Multi media web page) તૈયાર કરવા માટે નીચેના પૈકી પ્રોગ્રામ લેંગવેજ (Programme Language) તરીકે શાનો ઉપયોગ થાય છે ?
(A) કોબોલ (Cobol)
(B) જાવા (Java)
(C) બેઝિક (Basic)
(D) એસેમ્બર (Assember)
30. સેલ્યુલર ફોનના પિતા કોને કહેવામાં આવે છે ?
(A) લીનસ ટોવોલ્ડ
(B) પર્સી લેબરાન સ્પેંસર
(C) પ્રેફ્સ મોરિસન
(D) માર્ટિન કૂપર
31. કમ્પ્યૂટર …….. અંક પદ્ધતિનો ઉપયોગ માહિતી સંગ્રહ કરવા અને ગણતરી કરવા કરે છે.
(A) દ્વિસંગી (Binary)
(B) અષ્ટધારી (Octal)
(C) દશાંશ (Decimal)
(D) ષોડશ આધારી (Hexadecimal)
32. કમ્પ્યૂટરમાં સ્થિત કાયમી સ્મરણશક્તિને (Permennent Memory) શું કહેવાય ?
(A) RAM
(B) ROM 
(C) CPU
(D) CD-ROM
33. ઇન્ટરનેટ પર ઉપયોગ થતી કમ્પ્યુટર ભાષાને …… કહેવાય છે.
(A) BASIC
(B) COBOL
(C) JAVA
(D) PASCAL
34. VIRUS એટલે શું? 
(A) વેરી ઇમ્પોર્ટન્ટ રિસોર્સ અન્ડર સીઝ
(B) વાઇટલ ઇન્ફર્મેશન રિસોર્સ અન્ડર સીઝ
(C) વેરી ઇમ્પોર્ટન્ટ રિસર્ચ અન્ડર સીઝ
(D) વેરી ઇમ્પોર્ટન્ટ રિસર્ચ અન્ડર સિલેક્શન
35. કમ્પ્યૂટરમાં સૌથી વધુ સંગ્રહશક્તિ ધરાવતું સાધન …….. છે.
(A) DVD
(B) HD
(C) CD
(D) Flash Drive
36. HTML એટલે ……. 
(A) Hyper Text Memory Language
(B) Hyper Text Mail Language
(C) Hyper Transfer Mark up Language
(D) Hyper Text Markup Language
37. નીચેના પૈકી કઈ કંપની શુલ્ક વિના ઈ-મેલ સેવાઓ વપરાશકારોને પૂરી પાડતી નથી? 
(A) Gmail
(B) Proton
(C) GMX
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
38. 1 TB = ……… MB.
(A) 1,000
(B) 10,000
(C) 1,00,000
(D) 10,00,000
39. HDTV (High Definition Television) બાબતે નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(1) તે એનેલોગ સિગ્નલ (Analog Signal) નો ઉપયોગ કરે છે.
(2) તે 35 mm ફિલ્મ સમકક્ષ દૃશ્ય ગુણવત્તા આપે છે.
(A) ફક્ત (1)
(B) ફક્ત (2)
(C) (1) અને (2) બંને
(D) (1) અને (2) પૈકી કોઈ નહીં.
40. SIM Cardમાં SIM એટલે ?
(A) Subscriber Indentity Module
(B) Subscriber Integrated Module
(C) System Indentification Module
(D) Subscriber Individual Module
41. નીચેના પૈકી કોને ‘કમ્પ્યૂટરનું મગજ’ ગણવામાં આવે છે ?
(A) ALU
(B) CPU
(C) માઉસ
(D) UPS
42. બ્લૂ ટૂથમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી કઈ છે ? 
(A) ગાઉસીયન-લઘુતમ શિફ્ટ કીંઇગ (Gaussian minimum shift)
(B) 8 તબક્કમાં શિફ્ટ કીંઇગ (8 phase shift keying)
(C) આવર્તન પ્લુતિ પ્રસર વર્ણપટ (Frequency hopping spread spectrum)
(D) દ્વિસંગી તબક્કામાં શિફ્ટ કોંઈગ (Binary phase shift keying)
43. “IT”ની ટેક્નોલોજીની ભાષામાં, કર્નાલ “Kernel”ની નિષ્ફળતાને કયા નામથી ઓળખવામાં આવે છે ?
(A) ક્રેશ ડમ્પ
(B) ક્રેશ
(C) ડમ્પ
(D) કર્નાલ એરર
44. “વિન્ડો યુટિલિટી પ્રોગ્રામ” કે જે બિનજરૂરી ફાઇલોને દૂર કરે છે અને બાકી ફાઇલોને યોગ્ય રીતે ગોઠવે છે. આ પ્રોગ્રામને કયા નામથી ઓળખવામાં આવે છે ?
(A) બેકઅપ (Backup)
(B) ડિસ્ક ક્લીનઅપ (Disk cleanup)
(C) ડિસ્ક ડીફ્રેગમેન્ટર (Disk defragmenter)
(D) રિસ્ટોર (Restore)
45. સન 1959માં ભારતમાં ટેલિવિઝન પ્રસારણની શરૂઆત ક્યાંથી થઈ હતી ?
(A) દિલ્હીથી
(B) મુંબઇથી
(C) કોલકાતાથી
(D) બેંગલુરુથી
46. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે ?
(A) તા. 01-07-2015 
(B) તા. 01-04-2015
(C) તા. 01-06-2015
(D) તા. 02-10-2015
47. નીચેનું પૈકી કયું વિધાન ક્લાઉડ સીડિંગને સમજાવે છે ? 
(A) અપેક્ષિત વરસાદની અપેક્ષાએ બીજ વાવેતર
(B) ક્લાઉડ કમ્પ્યુટિંગનો ઉપયોગ કરીને ઝડપી માહિતીનું હસ્તાંતરણ
(C) કૃત્રિમ વરસાદ પેદા કરવાની એક પદ્ધતિ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ
48. “વિન્ડો યુટિલિટી પ્રોગ્રામ” કે જે બિનજરૂરી ફાઈલોને દૂર કરે છે અને બાકી ફાઈલોને યોગ્ય રીતે ગોઠવે છે. આ પ્રોગ્રામને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
(A) બેકઅપ (Backup)
(B) ડિસ્ક ક્લીનઅપ (Disk cleanup)
(C) ડિસ્ક ડીફ્રેગમેન્ટર (Disk defragmenter)
(D) રીસ્ટોર (Restore)
49. ‘વોનાક્રાય (Wannacry)’ ……… છે.
(A) સાઈબર વાઈરસ
(B) નવું સોફ્ટવેર
(C) બાયો કેમિક્લ શસ્ત્ર
(D) મોબાઈલ એપ
50. નીચેનાંમાંથી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે?
(A) એન્ડ્રોઈડ
(B) બડા (Bada)
(C) સિમ્બિયન
(D) ઉપરોક્ત તમામ
51. નીચેના પૈકી કયાનો GSM પ્રકારની વાયરલેસ ટેક્નોલોજીમાં સમાવેશ થતો નથી. 
(A) EDGE
(B) LTE
(C) DSL
(D) EDGE અને LTE
52. ભારતનું સૌપ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર મદ્રાસ-આઈ.આઈ.ટી. દ્વારા બનાવવામાં આવેલ, જેનું નામ ……. છે.
(A) સામાન્ય
(B) શક્તિ
(C) સાંકેતિક
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
53. ‘Wi Max’ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?
(A) બાયોટેક્નોલોજી
(B) મિસાઇલ ટેક્નોલોજી
(C) સંચાર/કમ્યુનિકેશન ટેક્નોલોજી
(D) ઉપરોક્ત બધાં જ.
54. નીચેના પૈકી કયો સાઇબર અપરાધ છે ?
(A) સાઇબરસ્ટોકિંગ
(B) સાઇબરસ્કેવટિંગ
(C) ટાઇપોસ્થેટિંગ
(D) આપેલ તમામે
55. વ્યાવસાયિક અથવા અન્ય હેતુ માટે અનિચ્છિત ઇમેઈલ્સ મોકલવાને ……. કહેવાય છે.
(A) ફિશિંગ
(B) સ્વામિંગ
(C) હેકિંગ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં
56. બ્લૂ ટૂથમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી કઈ છે ?
(A) ગાઉસીયન લઘુતમ શિફ્ટ કીંઈગ (Gaussian minimum shift)
(B) 8 તબક્કમાં શિફ્ટ કોંઈગ (8 phase shift keying)
(C) આવર્તન પ્લુતિ પ્રસરે વર્ણપટ (Frequency hopping spread spectrum)
(D) દ્વિસંગી તબક્કમાં શિફ્ટ ક્રોંઈગ (Binary phase shift keying)
57. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી (અગાઉ DOEACC Society) ની બાબતમાં કયું વિધાન ખોટું છે?
(A) સાઈબર સિક્યોરિટી અને સાયબર ફોરેન્સિકના ક્ષેત્રમાં સંશોધન કરાઈ,
(B) વિધિસર અને અવિધિસર શિક્ષણના ક્ષેત્રમાં સંશોધન કરવું.
(C) અવિધિસર રીતે ચાલતા ઈન્ફર્મેશન ટેકનોલોજીના કોર્સને માન્યતા આપવી.
(D) ઈન્ફર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવી.
58. ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે? 
(A) હાર્ડવેર (Hardware)
(B) નેટવર્ક (Network)
(C) સોફ્ટવેર (software)
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
59. નોટપેડ (Note Pad) કયા હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે?
(A) ડિજિટલ ડાયરી (Digital Diary)
(B) Wi-Fi Hotspot બનાવવા માટે
(C) Script Writer તરીકે
(D) ઉપરોક્ત બધાં જ કામો માટે
60. નીચેના પૈકી કયો વિન્ડોઝ (Windows) યુટિલિટી પ્રોગ્રામ છે. જે ફાઇલોને યોગ્ય રીતે પુનઃ ગોઠવે છે.
(A) બેક અપ (Back-up)
(B) Disk clean up
(C) Disk Defragmenter
(D) Disk Restore
61. નીચેના પૈકી કોના ઉપયોગથી રમત ઝડપથી રમી શકાય છે?
(A) Mouse
(B) Key board
(C) Joy stick
(D) RAM
62. નીચે પૈકી કઈ એપ્લિકેશન ગૂગલે ચેટિંગ માટે લોન્ચ કરી છે?
(A) Spike
(B) IMO
(C) ALLO
(D) Hike
63. નીચે દર્શાવેલ કઈ કંપનીએ તાજેતરમાં “Yahoo” ને ખરીદેલ છે?
(A) માઇક્રોસોફ્ટ (Microsoft)
(B) એઓએલ (AOL)
(C) વેરિઝોન (Verizon) 
(D) પીક્ઝાર (PIXAR)
64. માઇક્રોસોફ્ટ ઓફ્સિ (Microsoft Office) માં શાનો સમાવેશ થતો નથી?
(A) એક્સલ
(B) પાવર પોઇન્ટ
(C) વર્ડ
(D) એન્ડ્રોઈડ
65. “એપલ”ની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું?
(A) સ્ટીવ જોબ્સ
(B) સ્ટીવ બીઝનિયાબ
(C) રોનાલ્ડ વોયને
(D) ટીમ કૂબ
66. ભારતની નેશનલ ડિજિટલ લાઇબ્રેરીના સંદર્ભે નીચેના પૈકી કયું – કયાં વિધાન – વિધાનો સાચું – સાચાં છે ?
(A) IIT, ખડગપુર દ્વારા વિકસાવાયેલ સિંગલ વિન્ડો શોધ સગવડ સાથે શીખવાના સ્રોતોની વર્ચ્યુઅલ રિપોઝિટરી
(B) કોઈ પણ ભાષાની સામગ્રી રાખવા રચાયેલ છે અને હિન્દી તેમજ બંગાળી જેવી સ્થાનિક ભાષાઓને ઇન્ટરફેસ ટેકો પૂરો પાડે છે.
(C) તમામ શૈક્ષણિક સ્તરોને આધાર પૂરો પાડવા માટે ગોઠવવામાં આવેલ છે.
(D) ઉપરના તમામ
67. નીચેના પૈકી કઈ કમ્પ્યૂટરની ભાષા નથી?
(A) C++
(B) UNIX 
(C) JAVA
(D) આપેલા તમામ
68. લેસર પ્રિન્ટરમાં નીચેનામાંથી કયા પ્રકારનું લેસર વપરાય છે ?
(A) એક્સાઇમર લેસર
(B) સેમિકન્ડક્ટર લેસર
(C) ડાઈ લેસર
(D) ગેસ લેસર
69. લેસર પ્રિન્ટરની અંદર છાપકામ કરવા માટે પાઉડર જેવો પદાર્થ ધરાવતાં યુનિટને કયા નામથી ઓળખવામાં આવે છે?
(A) હેમર
(B) ટોનર
(C) પ્રિન્ટહેડ
(D) ઇન્કલેટ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *