GPSC PT 2016 to 2023 Solved – ગણિત – 4

GPSC PT 2016 to 2023 Solved – ગણિત – 4

1. એક 15 હેક્ટર ક્ષેત્રફળ વિસ્તારના મેદાનમાં 4 સેમી. વરસાદ પડવાથી કેટલું પાણી ભરાશે ?
(A) 60 નમીટર
(B) 600 ઘનમીટર
(C) 6000 ઘનમીટર
(D) આમાંનું એક પણ નહીં.
2. આપેલ વિક્લ્પ પૈકી 1056માં કઈ સંખ્યાને ઉમેરવાથી 23 વડે નિઃશેષ ભાગી શકાય તેવી સંખ્યા મળે ?
(A) 1
(B) 2
(C) 3
(D) 4
3. કિરણ એક કામ 40 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તે 8 દિવસ કામ કર્યા બાદ કામ છોડી દે છે. મિલન બાકી વધેલું કામ 16 દિવસમાં પૂર્ણ કરે છે. તો બંને સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકશે ?
(A) 40/3 દિવસ
(B) 24 દિવસ
(C) 32/3 દિવસ
(D) આમાં એક પણ નહીં.
4. એક પેટીમાં એક રૂપિયોના, પચાસ પૈસાના અને પચીસ પૈસાના સિક્કાઓ છે. કુલ 378 સિક્કાઓ છે. આ સિક્કાઓની કિંમતનો ગુણોત્તર 13:11:7 છે, તો પેટીમાં પચાસ પૈસાના કેટલા સિક્કાઓ હશે ?
(A) 168
(B) 136
(C) 78
(D) 132  
5. રાકેશ, રમેશ અને મોહનની વર્તમાન ઉંમર વચ્ચેનો ગુણોત્તર 3:4:5 છે અને તેમની હાલની ઉંમરની સરેરાશ 28 વર્ષ છે. તો સાત વર્ષ પછી રમેશ અને મોહનની સાથે મળીને ઉંમરનો કુલ સરવાળો કેટલો થાય ?
(A) 49 વર્ષ
(B) 63 વર્ષ
(C) 77 વર્ષ
(D) 56 વર્ષ
6. છગનનો પગાર 20% ઘટાડવામાં આવે છે, તે જે પગાર મેળવતો હતો તે ફરીથી આપવા માટે હાલના તેના પગારધોરણમાં કેટલા ટકાનો વધારો કરવો પડે ?
(A) 20%
(B) 16%
(C) 22%
(D) 25% 
7. એક ટાંકીમાં ‘ એ’ અને બી બે નળ છે, જે અનુક્રમે 60 મિનિટ અને 15 મિનિટમાં ટાંકી ભરી દે છે અને આ ટાંકીમાં ત્રીજો નળ ‘સી’ છે, જે ટાંકી ખાલી કરે છે. જો ‘એ’, ‘બી’ અને ‘સી’ ત્રણેય નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી 50 મિનિટમાં ભરાય છે. આ ટાંકી ખાલી કરવામાં નળ ‘સીને કેટલો સમય લાગે ?
(A) 100 મિનિટ
(B) 90 મિનિટ
(C) 110 મિનિટ
(D) 120 મિનિટ
8. એક દ્વિઅંકી સંખ્યા 11100.001 છે, તો દશાંશ પદ્ધતિમાં તેને નીચે પૈકી કઈ રીતે લખાશે ?
(A) 281.125
(B) 28.125
(C) 27.125
(D) આમાંનું એક પણ નહીં.
9. એક વર્તુળાકાર મેદાનની ફરતે એક વર્તુળાકાર રસ્તો છે. આ રીતે બનતા બાહ્ય વર્તુળ અને અંતર વર્તુળનો પરિઘનો તફાવત 132 મીટર હોય તો રસ્તાની પહોળાઈ કેટલી હશે ?
(A) 21 મીટર
(B) 28 મીટર
(C) 42 મીટર
(D) આમાંનું એક પણ નહીં.
10. એક ટ્રેન પ્લેટફોર્મને 36 સેકંડમાં તથા પ્લેટફોર્મ પર ઊભેલા માણસને 20 સેકન્ડમાં પસાર કરે છે. જો તેની ઝડપ 54 કિમી./ક્લાક હોય તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ?
(A) 200 મીટર
(B) 224 મીટર
(C) 240 મીટર
(D) 300 મીટર
11. એક પેટીમાં 6 લાલ, 4 પીળા અને 3 ગુલાબી દડા છે, જો તેમાંથી 5 દડા યાદૃચ્છ રીતે ઉપાડવામાં આવે તો તે પૈકી એક પણ દડો લાલ ન હોય તેની સંભાવના કેટલી ?
(A) 33/442
(B) 1/13
(C) 15/167
(D) આમાંનું એક પણ નહીં.
12. 2.55% of 440 + 0.366% of 4880નું આશરે મૂલ્ય કેટલું થશે ?
(A) 25
(B) 29
(C) 35
(D) 38
13. 21, 36 અને 66 દરેક વડે વિભાજ્ય હોય તેવી લઘુતમ પૂર્ણવર્ગ સંખ્યા કઈ હશે ?
(A) 212334
(B) 212344
(C) 213344
(D) 213444
14. એક ચોરસના વિકર્ણોનો ગુણાકાર 50 ચો.મી. હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ?
(A) 100 ચો.મી.
(B) 50 ચો.મી.
(C) 25 ચો.મી.
(D) આમાંનું એક પણ નહીં.
15. વિધાર્થીઓના એક વર્ગમાં ફ્રેંચ અને જર્મન બંને ભાષાને વિષય તરીકે પસંદ કરેલ હોય તેવા 12 વિધાર્થીઓ છે, જ્યારે જર્મન ભાષાને વિષય તરીકે પસંદ કરી હોય એવા 22 વિધાર્થીઓ છે. જો વિધાર્થીઓને તે બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા વિષય તરીકે પસંદ કરવાની ફરજિયાત હોય તો માત્ર એક્લી ફ્રેંચ ભાષા લેનાર વિધાર્થીઓ કેટલા?
(A) 30
(B) 18
(C) 10
(D) 8
16. 60 કિલોમીટર પ્રતિક્લાકની ઝડપથી જતી ગાડી એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે. આ સંજોગોમાં ગાડીની લંબાઈ કેટલી હશે ?
(A) 120
(B) 150
(C) 180
(D) 210
17. છગન, રમણ કરતાં પાંચ વર્ષ મોટો છે અને રમણ, મહેશ કરતાં ઉંમરમાં ત્રણ ગણો મોટો છે, આ સંજોગોમાં ત્રણેયની ઉંમરનો સરવાળો 47 વર્ષ છે, તો છગનની ઉંમર કેટલી હશે ?
(A) 6
(B) 18
(C) 23
(D) 29
18. એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 3 : 2 ના પ્રમાણમાં છે. આ લંબોરસની કિનારે 12 કિમી પ્રતિકલાકની ગતિથી સાઇક્લ સવાર 16 મિનિટમાં એક ચક્કર પૂર્ણ કરે છે. આ સંજોગોમાં આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે ?
(A) 6,14,400
(B) 3,07,200
(C) 1,53,600
(D) 12,28,800
19. અનુરાધા પોતાની ઝડપ 5 કિમી./કલાક જેટલી વધારે તો તેને ઓફ્સિ પહોંચતા રોજ કરતાં 20 મિનિટ ઓછો સમય લાગે છે. પરંતુ જો તે પોતાની ઝડપ 5 કિમી./કલાક જેટલી ઘટાડે તો તેને ઓફ્સિ પહોંચતાં રોજ કરતાં 30 મિનિટ વધારે સમય લાગે છે, તો તેની રોજની ઝડપ કેટલી હશે ? 
(A) 20 કિમી./કલાક
(B) 30 કિમી./ક્લાક
(C) 40 કિમી./ક્લાક
(D) આમાંનું એક પણ નહીં.
20. જો બે રેખાઓને છેદતી રેખા બંને રેખાઓને સમાન ખૂણે છેદે તો તે બે રેખાઓ –
(A) પરસ્પર લંબ હોય છે.
(B) એકબીજાને સમાંતર હોય છે
(C) એકબીજાને સમાંતર પણ નથી કે લંબ પણ નથી.
(D) ઉપરનામાંથી કોઈ પણ નહીં.
21. ક્રિકેટની એક મેચમાં પ્રથમ 20 ઓવરમાં 4 રનની સરેરાશથી રન મેળવેલ હતા. જો મેચ 50 ઓવરની મેચમાં 290 રન કરવાના હોય તો બાકીની ઓવરમાં કેટલા સરેરાશ રન કરવા જરૂરી છે ?
(A) 6
(B) 7
(C) 8
(D) 9
22. એક વેપારી 40% વસ્તુઓનું વેચાણ કરે છે અને ત્યારબાદ 4,200 વસ્તુઓ તેની પાસે રહે છે, શરૂઆતમાં કેટલી વસ્તુઓ હશે ?
(A) 5880
(B) 6000
(C) 6720
(D) 7000
23. એક શાળામાં દર ત્રણ વર્ષે જન્મેલાં પાંચ બાળકોની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે, તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે ?
(A) 3
(B) 4
(C) 5
(D) 7.6 (7.6 વર્ષ)
24. આપેલા અંકો 2, 3, 4 અને 5નો ઉપયોગ કરી 4 અંકની કેટલી સંખ્યાઓ બનશે ? 
(A) 12
(B) 15
(C) 24
(D) આમાંનું એકપણ નહિ.
25. શહેર ‘ક’ એ શહેર ‘ખ’ થી 20 કિમી. ઉત્તરમાં છે, શહેર ‘ગ’ એ શહેર ‘ખ’ ની 18 કિમી, પૂર્વમાં છે. શહેર ‘ઘ’ એ શહેર ‘ક’ની 12 કિમી, પશ્ચિમમાં છે, જો રમેશ શહેર ‘ગ’ થી શહેર ‘ઘ’ સુધી જાય છે, તો તે પોતાના પ્રસ્થાનબિંદુથી કઈ દિશામાં ગયો હશે ? 
(A) ઉત્તર
(B) ઉત્તર-પશ્ચિમ
(C) દક્ષિણ
(D) દક્ષિણ-પૂર્વ
26. એક ઘડિયાળમાં મિનિટ દર્શાવતો કાંટો 1 કલાક અને 10 મિનિટ (70 મિનિટ) ફરે છે, આ સંજોગોમાં મિનિટ કાંટો કેટલા અંશફરશે ?
(A) 360°
(B) 420°
(C) 480°
(D) 540°
27. 15 પાણીના પંપ સતત ચાલુ રાખવામાં આવે તો એક ટાંકી 7 દિવસમાં ભરાય છે, જો આ ટાંકી ૪ દિવસમાં ભરવાની હોય તો કેટલા વધારાના ૫પ જોઈએ? 
(A) 21
(B) 22
(C) 6
(D) 7
28. એક બગીચામાં બે પૈડાવાળા વાહનો અને ચાર પૈડાવાળા વાહનો મૂકવામાં આવ્યાં છે. કુલ વાહનોની સંખ્યા કરતાં પૈડાની સંખ્યા, બમણાં કરતાં 100 વધારે છે. આ સંજોગોમાં બગીચામાં કેટલાં ચાર પૈડાવાળા વાહનો હશે?
(A) 40
(B) 50
(C) 60
(D) 70
29. જો 8 માણસો 24 દિવસમાં 80 હેક્ટરનું ખેડાણ કરી શકે છે, તો 36 માણસો 30 દિવસમાં કેટલા હેક્ટરનું ખેડાણ કરી શકે? 
(A) 410 હેક્ટર
(B) 450 હેક્ટર
(C) 430 હેક્ટર
(D) 440 હેક્ટર
30. 366 પાનાં ધરાવતી બુકમાં કુલ કેટલી સંખ્યાઓનો ઉપયોગ થયો હશે ?
(A) 732
(B) 1098
(C) 990
(D) 1305
31. 4 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઊલટા ક્રમમાં વધારેથી ઓછી ગોઠવવામાં આવે તો 7માં ક્રમે કઈ સંખ્યા હશે?
(A) 56
(B) 64
(C) 68
(D) 60
32. એક લંબચોરસ પ્લોટની લંબાઈ તેની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે. જો તે પ્લોટનું ક્ષેત્રફળ 7803 ચો.મી. હોય, તો તે પ્લોટની પહોળાઈ પહોળાઈ ધરાવતા બીજા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે ?
(A) 2801 ચો.મી.
(B) 2601 ચો.મી.
(C) 2701 ચો.મી.
(D) 2901 ચો.મી.
33. 45 વિધાર્થીઓના વર્ગમાં મહેશ 20મા નંબરે પાસ થાય છે, જો વર્ગમાં 2 વિધાર્થીઓ ઉમેરવામાં આવે તો તેનો નંબર 1 નંબર પાછળ આવે છે. આ સંજોગોમાં છેલ્લેથી મહેશનો કેટલામો નંબર હશે ?
(A) 25
(B) 26
(C) 27
(D) 28
34. 20 સરખી ક્ષમતાવાળા પાણીના પંપ 6 દિવસમાં એક ટાંકી પૂર્ણ રીતે ભરી શકે છે. જો આ ટાંકી 4 દિવસમાં ભરવી હોય તો વધારાના કેટલા પંપની જરૂર પડે છે?
(A) 30
(B) 20
(C) 10
(D) 40
35. હાલમાં પિતાની ઉંમર તેના 2 પુત્રની ઉંમરનાં કરતાં 3 ગણી છે. પાંચ વર્ષ બાદ તેની ઉંમર તેનાં 2 પુત્રોની ઉંમર કરતાં બમણી થાય છે તો હાલમાં પિતાની ઉંમર કેટલી હશે ?
(A) 40 વર્ષ
(B) 45 વર્ષ
(C) 50 વર્ષ
(D) 55 વર્ષ
36. એક લંબચોરસની પરિમિતિ (Perimeter) 50 મીટર છે. લંબાઈ કરતાં પહોળાઈ 13 મીટર વધારે છે. આ સંજોગોમાં ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે ?
(A) 124 ચો. મીટર
(B) 144 ચો. મીટર
(C) 114 ચો. મીટર
(D) 104 ચો. મીટર
37. એક સમૂહમાં 10 વ્યક્તિઓ છે તેઓ એકબીજા સાથે મહત્તમ કેટલી વખત હાથ મેળવી શકશે?
(A) 20
(B) 25
(C) 40
(D) 45
38. 21, 36 અને 66 દરેક વડે વિભાજ્ય હોય એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે?
(A) 214344
(B) 214434
(C) 213444
(D) 231444
39. છગન સફરજનનો ધંધો કરે છે. તેણે કુલ જથ્થામાંથી 40% સફ્રજનવેચ્યાં છે અને હવે તેની પાસે 4200 સફરજન વધ્યાં છે. આ સંજોગોમાં તેની પાસે પ્રથમ વેચાણ પહેલા કેટલા સફરજન હશે ?
(A) 6000
(B) 7000
(C) 10500
(D) 4200
40. 668માં ઓછામાં ઓછી કઈ સંખ્યા ઉમેરવી જોઈએ જેથી નવી સંખ્યાને 29 વડે ભાગી શકાય?
(A) 26
(B) 27
(C) 28 
(D) 25
41. એક વિમાન 240 કિમી પ્રતિ ક્લાકની ઝડપે ઊડીને પાંચ કલાકમાં અ થી બ જગ્યાએ જાય છે. જો આ અંતર 192 મિનિટમાં કાપવાનું થાય, તો વિમાનની ઝડપ પ્રતિ કલાકની કેટલી હોવી જરૂરી છે ?
(A) 300
(B) 360
(C) 375
(D) 400
42. એક મોલમાં સૌંદર્ય-પ્રસાધનોની દુકાનના એક વેપારી પાસે એક કંપનીની 330 ટૂથપેસ્ટ અને બીજી કંપનીની 65 હેરક્રીમની ડબ્બી 1. છે. તે આ વસ્તુઓની એવી રીતે થપ્પી કરવા માંગે છે કે દરેક થપ્પીમાં એક સરખી વસ્તુઓની સંખ્યા સમાન રહે તેમજ આ ગોઠવણી efs તળિયાની ઓછામાં ઓછી જગ્યા રોકે. થપ્પીમાં દરેક વસ્તુની મહત્તમ સંખ્યા કેટલી હશે?
(A) પ્રત્યેક થપ્પીમાં 5 ટૂથપેસ્ટ અથવા પ્ડ હેરક્રીમની ડબ્બી હશે.
(B) પ્રત્યેક થપ્પીમાં 4 ટૂથપેસ્ટ અથવા 4 હેરક્રીમની ડબ્બી હશે.
(C) પ્રત્યેક થપ્પીમાં 6 ટૂથપેસ્ટ અથવા 6 હેરક્રીમની ડબ્બી હશે.
(D) પ્રત્યેક થપ્પીમાં 15 ટૂથપેસ્ટ અથવા 15 હેરક્રીમની ડબ્બી હશે.
43. બે અંકોની એક સંખ્યા શોધો જેનો દશકનો અંક એકમના અંક કરતાં 3 ગણો હોય અને સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 54 જેટલી નાની હોય.
(A) 18
(B) 93
(C) 37
(D) 72
44. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે. જો લંબચોરસની પરિમિતિ 120 સેમી હોય, તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે ?
(A) 200 ચો. સેમી
(B) 400 ચો. સેમી
(C) 600 ચો. સેમી
(D) 800 ચો. સેમી
45. બે સંખ્યાઓનો સરવાળો 35 છે. મોટી સંખ્યાના ચાર ગણા એ નાની સંખ્યાનાં પાંચ ગણા કરતાં 5 જેટલા વધુ છે, તો નાની સંખ્યા કઈ હશે ?
(A) 15
(B) 16
(C) 17
(D) 18
46. એક કાર 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે, તો તેની ઝડપ કિલોમીટર – કલાકના દરે શું હશે?
(A) 40 કિમી.
(B) 32 કિમી.
(C) 48 કિમી.
(D) 36 કિમી.
47. 2 cm ત્રિજ્યા અને 6 cm લંબાઈ ધરાવતા લોખંડના એક સળિયાને ઓગાળીને 24 સેમી લંબાઈ ધરાવતો તાર બનાવવામાં આવે છે. તો આ તારનું ઘનફળ સળિયાનાં ઘનફળ કરતાં કેટલા ગણું વધારેહશે ? 
(A) ચાર ગણું
(B) ત્રણ ગણું
(C) બે ગણું
(D) ઘનફ્ળ સરખું રહેશે
48. એક વ્યક્તિના પગારમાં 40% વધારો થાય છે અને પછી 20% ઘટાડો થાય છે તો તેનો પગાર કેટલા ટકા થયો?
(A) 60%
(B) 40%
(C) 20%
(D) 12%
49. બે આંકડાની એક સંખ્યા કે જેનો સરવાળો 7 થાય છે. બંને આંકડાને અરસપરસ બદલવાથી તે અંકમાં 27 વધે છે, તો તે સંખ્યા કઈ હશે?
(A) 35
(B) 25
(C) 52
(D) 23
50. ત્રણ બસની ઝડપ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં છે. એક્સરખું અંતર કાપવા માટે નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયા ગુણોત્તર મુજબ સમય લાગશે?
(A) 2 : 3 : 4
(B) 4 : 3 : 2
(C) 4 : 3 : 6
(D) 6 : 4 : 3
51. 30 લિટર દૂધ અને પાણીના મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 7: 3 છે. દૂધ અને પાણીનો રેશિયો 1 : 2 કરવા માટે કેટલું પાણી ઉમેરવું પડે?
(A) 30
(B) 33
(C) 32
(D) 35
52. 39 વિધાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષની છે. જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમરમાં ૩ માસનો વધારો થાય છે, તો શિક્ષકની ઉંમર કેટલી હશે?
(A) 25 વર્ષ
(B) 20 વર્ષ
(C) 30 વર્ષ
(D) 35 વર્ષ
53. 1 ટકાના અડધાને દશાંશમાં કેવી રીતે લખાય?
(A) 0.05
(B) 0.005
(C) 0.02
(D) 0.2
54. એક વ્યક્તિ એક વસ્તુ રૂપિયા 27.50 પૈસામાં ખરીદે છે અને સ્28.50 પૈસામાં વેચી દે છે તો તેને કેટલા ટકા નફો થયો હશે?
(A) 6%
(B) 3%
(C) 4%
(D) 4.5%
55. 1 થી 70માં એકમના સ્થાનમાં 1 થી 9 હોય, તેવી સંખ્યાઓ, કુલ સંખ્યાના કેટલા ટકા છે?
(A) 14
(B) 20
(C) 70
(D) 15
56. આજે બુધવાર છે. 85 દિવસ બાદ કયો વાર આવશે?
(A) બુધવાર
(B) ગુરુવાર
(C) શુક્રવાર
(D) મંગળવાર
57. એક ક્રિકેટની મેચમાં પ્રથમ દસ ઓવરની સરેરાશ 3.6 રન છે. જો કુલ 148 રન બનાવવાના હોય, તો પછીની 10 ઓવરમાં સરેરાશ કેટલા રન જરૂરી છે? 
(A) 14.8
(B) 7.4
(C) 11.2
(D) 3.6
58. 298 × 298 ( 298 ગુણ્યા 298) કેટલા થાય?
(A) 91,204
(B) 91,196
(C) 88,084
(D) 88,804 
59. એક કારખાનામાં સમાન ક્ષમતાથી ચાલતાં 4 મશીન 1 મિનિટમાં 300 નંગ બાટલી બનાવી શકે છે. તો 12 મશીન 3 મિનિટમાં કેટલી બાટલીઓ બનાવી શકશે?
(A) 2700
(B) 3600
(C) 4800
(D) 1800
60. ભાગીદારી પેઢીમાં ‘અ’ અને ‘બ’ નું મૂડીરોકાણ ૩ : ૬ ના પ્રમાણમાં છે અને નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે. ૩ માસ બાદ ‘ક’ ધંધામાં જોડાય છે અને તે ‘બ’ જેટલી મૂડીનું રોકાણ કરે છે. આ . સંજોગોમાં નવું નફાનું ધોરણ એક વર્ષ બાદ શું હશે?
(A) 3 : 5 : 5
(B) 3 : 5 : 9
(C) 12 : 20 : 15
(D) 10 : 15 : 12
61. 4 : 5 : 6 ના પ્રમાણમાં સંખ્યા છે અને તેની સરેરાશ 25 છે. તો મોટી સંખ્યા કઈ હશે ?
(A) 30
(B) 32
(C) 36
(D) 42
62. 5 : 4 નો ગુણોત્તર ટકાવારીમાં એકસરખો કઈ રીતે દર્શાવાય?
(A) 12.5%
(B) 40%
(C) 80%
(D) 125%
63. એક પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા, 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા અને 15% વિદ્યાર્થીઓ બંને પેપરમાં નાપાસ થયા. જો 270 કુલ વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે ?
(A) 1000
(B) 500
(C) 580
(D) 560
64. અરુણ પોતાનાં વાહનની પેટ્રોલ ટેન્ક પૂર્ણ રીતે ભરાવે છે ત્યારે 10 દિવસ પેટ્રોલ ચાલે છે. જો તે પોતાનો રોજનો વાહનનો ઉપયોગ 25% વધારે તો વાહન હવે કેટલા દિવસ ચાલશે?
(A) 5
(B) 6
(C) 7
(D) 8
65. એક વાહન 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. આ વાહનને પરત આવવા માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે. આ સંજોગોમાં મૂળ ગતિ કરતા કેટલા કિમી. પ્રતિ કલાકની ઝડપ વધારવી પડશે?
(A) 90
(B) 45
(C) 30
(D) 180
66. એક થાંભલાની ત્રિજ્યા 20 સે.મી. છે અને ઊંચાઈ 10 મીટર છે, તો 14 થાંભલા માટે કેટલા ઘનમીટર કોંક્રિટ જોઈએ ? 
(A) 176 ઘનમીટર
(B) 17.6 ઘનમીટર
(C) 1.76 ઘનમીટર
(D) 1760 ઘનમીટર
67. એક વ્યક્તિ પૂર્વ તરફ 7 કિમી. ચાલે છે, બાદમાં પોતાની જમણી બાજુ 5 કિમી. ચાલે છે. ફરીથી પોતાની જમણી બાજુ 1 કિમી. ચાલે છે. બાદમાં પોતાની ડાબી બાજુ 2 કિમી. ચાલે છે, તો તે પોતાના પ્રસ્થાનબિંદુથી કેટલે દૂર હશે ? 
(A) 5 કિમી.
(B) 12 કિમી.
(C) 7 કિમી.
(D) 14 કિમી.
68. 5 સેમી.ના એક સમઘનમાંથી 1 સેમી.ના શક્ય એટલા તમામ સમઘન મોટા સમઘનની સપાટીનું ક્ષેત્રફળ અને બનાવવામાં આવે છે. | (6 નાના સમઘનોના સપાર્ટીનાં ક્ષેત્રફ્ળોના સરવાળાનો ગુણોત્તર કેટલો થશે ?
(A) 1 : 6
(B) 1 : 5
(C) 1 : 1.25
(D) 1 : 25
69. ભેંસો અને બતકોના એક સમૂહમાં કુલ પગની સંખ્યા કુલ માથાની સંખ્યા કરતાં 24 જેટલી વધારે છે, તો તે સમૂહમાં ભેંસો કેટલી હશે ?
(A) 17
(B) 18
(C) 19
(D) વિગતો અપૂરતી છે.
70. 100 અવલોકનોનો મધ્યકૢ 45 છે. પછીથી ખબર પડી કે બે અવલોકનો 28 અને 43ને બદલે 82 અને 34 તરીકે નોંધવામાં આવ્યા છે, તો સાચો મધ્યક કેટલો હશે ? 
(A) 44.45
(B) 44.55
(C) 44.65
(D) 45.55
71. A અને B બે ખામીયુક્ત ઘડિયાળો છે, દર કલાકે A 10 મિનિટ મોડી પડે છે અને 8 10 મિનિટ આગળ નીકળે છે. એક દિવસે બપોરે 12 : 00 વાગે બંને ઘડિયાળોના સરખા સમય મેળવવામાં આવે છે તો એ જ દિવસે જો 8 સાંજના 7 : 00 કલાક બતાવતી હોય તો A કયો સમય બતાવતી હશે ?
(A) સાંજના 4 : 30
(B) સાંજના 5 : 00
(C) સાંજના 5 : 30
(D) સાંજના 6 : 00
72. એક લંબચોરસની લંબાઈ 20% જેટલો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 20% જેટલો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ 192 ચો.સેમી. થાય છે. તો મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે?
(A) 180 ચો.સેમી.
(B) 190 ચો.સેમી.
(C) 200 ચો.સેમી.
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
73. નીચેની શ્રેણીમાં બંધબેસતી ન હોય તેવી સંખ્યા કઈ છે ?
1, 2, 9, 44, 267, 1854, …….
(A) 2
(B) 9
(C) 44
(D) 267
74. ત્રણ દોડવીર X, Y અને Z અનુક્રમે 18 કિમી-કલાક, 27 કિમી-કલાક અને 36 કિમી-કલાકની ઝડપથી 3,600 મીટર લાંબા વર્તુળાકારે ટ્રેક પર દોડે છે. તેઓ એક જ જગ્યાએથી એક જ દિશામાં એક સાથે દોડ શરૂ કરે છે, તો તેઓ પ્રથમવાર ક્યારેમળશે ?
(A) શરૂ કર્યા બાદ 20 મિનિટ પછી
(B) શરૂ કર્યા બાદ 24 મિનિટ પછી
(C) શરૂ કર્યા બાદ 30 મિનિટ પછી
(D) શરૂ કર્યા બાદ 36 મિનિટ, પછી
75. એક લિપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે. તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે ?
(A) 51
(B) 52
(C) 53
(D) 50
76. જો ઢના 20% b હોય તો 20ના b% કેટલા થશે ?
(A) aના 2%
(B) aના 4%
(C) aના 20%
(D) aના 25%
77. જો રમેશ 7 કિમી-ક્લાકની ઝડપે ચાલે તો તે શાળામાં 9 મિનિટ મોડો પહોંચે છે. પણ જો તે 8 કિમી-કલાકની ઝડપે ચાલે તો 6 મિનિટ વહેલો પહોંચે છે. શાળા કેટલી દૂર હશે?
(A) 14 કિમી.
(B) 21 કિમી.
(C) 16 કિમી.
(D) 28 કિમી.
78. જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો ત્રણ ગણો થાય છે. તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે ?
(A) 66%
(B) 100%
(C) 125%
(D) 200%
79. એક ટાંકી એક નળ દ્વારા 15 ક્લાકમાં ભરી શકાય છે. ટાંકીના તળિયે રહેલ લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?
(A) 35
(B) 45
(C) 50
(D) 60
80. 7નો લઘુતમ ગુણક કર્યો છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતાં 4 શેષ મળશે ?
(A) 343
(B) 364 
(C) 371
(D) 378
81. લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ કેટલું થશે ?
વિધાન I : લંબચોરસની પહોળાઈ 18 સેમી. છે.
વિધાન II : લંબચોરસની લંબાઈ 20 સેમી.થી વધારે નથી.
(A) માત્ર વિધાન I પર્યાપ્ત છે.
(B) માત્ર વિધાન II પર્યાપ્ત છે.
(C) વિધાન I અને II એક સાથે પર્યાપ્ત છે, પરંતુ કોઇ પણ વિધાન એકલું પર્યાપ્ત નથી.
(D) વિધાન I અને II એકસાથે પણ પર્યાપ્ત નથી.
82. એક વર્ગમાં તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું છે
વિધાન I : વર્ગમાં 45 છોકરાઓ અને 30 છોકરીઓ છે.
વિધાન II : છોકરાઓનું સરેરાશ વજન 60 અને છોકરીઓનું સરેરાશ વજન 50 છે.
(A) માત્ર વિધાન I પર્યાપ્ત છે.
(B) માત્ર વિધાન II પર્યાપ્ત છે.
(C) વિધાન I અને II એક સાથે પર્યાપ્ત છે, પરંતુ કોઈ પણ વિધાન એકલું પર્યાપ્ત નથી.
(D) વિધાન I અને II એકસાથે પણ પર્યાપ્ત નથી.
83. ગામ Xની વસ્તી 78,000 છે, જે 1,200 પ્રતિવર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ રૂની વસતી 52,000 છે, જે 800 પ્રતિવર્ષના દરથી વધી રહી છે. કેટલા વર્ષે બંને ગામોની વસ્તી એકસરખી હશે ?
(A) 16
(B) 12
(C) 14
(D) કોઈ પણ નહીં.
84. એક ટ્રેનની લંબાઈ 200 મીટર છે. તે 69 કિમી-ક્લાકની ઝડપે ગતિ કરે છે. તો તે ટ્રેનની જે દિશામાં 9 કિમી-કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરતાં ટ્રેનને કેટલો સમય લાગશે ?
(A) 9 સેકન્ડ
(B) 10 સેકન્ડ
(C) 11 સેકન્ડ
(D) 12 સેકન્ડ
85. ખાંડના ભાવમાં શરૂઆતમાં 20% નો વધારો થાય છે, એક મહિના પછી ભાવમાં 20% નો ઘટાડો થાય છે. ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર 20% (net change) કેટલો થશે?
(A) કોઈ ફેરફાર નહીં થાય.
(B) 2%નો વધારો
(C) 2%નો ઘટાડો
(D) 4%નો ઘટાડો
86. 46 વિધાર્થીઓના વર્ગમાં જો તેજસનો ક્રમ 12મો હોય તો છેલ્લેથી તેનો ક્રમ કયો થશે ?
(A) 33
(B) 34
(C) 35
(D) 36
87. હાલમાં એક શહેરની વસ્તી 1,80,000 છે. જો તેની વસ્તી દર વર્ષે 10% ના દરે વધતી હોય તો 2 વર્ષ પછી તેની વસ્તી કેટલી થશે ?
(A) 2,07,800
(B) 2,17,800
(C) 2,27,800
(D) 2,37,800
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *