GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – 2

GPSC PT 2016 to 2023 Solved – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – 2

1. ગુજરાતના લોક નૃત્યો અને તેના વિસ્તારના જોડકાંઓ પૈકી કયાં કયાં જોડકાં યોગ્ય છે ?
1. ગોગૂંથન રાસ – સૌરાષ્ટ્રના કોળીઓનું નૃત્ય
2. પઢારાઓનું નૃત્ય – નળકાંઠા વિસ્તાર
3. મેરાયો નૃત્ય – વાવ તાલુકો, બનાસકાંઠાનો વિસ્તાર
4. શિકાર નૃત્ય – જૂનાગઢનો વિસ્તાર
(A) 1, 2 અને 4 યોગ્ય છે
(B) 1, 3 અને 4 યોગ્ય છે
(C) 1, 2 અને 3 યોગ્ય છે
(D) 2, 3 અને 4 યોગ્ય છે
2. ગુજરાતમાં 25 મો ‘વસંતોત્સવ (Vasantotsav)’ કયા સ્થળે ઊજવવામાં આવેલ હતો ?
(A) પોરબંદર
(B) ગાંધીનગર
(C) વડોદરા
(D) રાજકોટ
3. ગુજરાતી લેખકો અને તેઓની કૃતિઓની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?
1. શામળ ભટ્ટ – સિંહાસનબત્રીસી અને નંદબત્રીસી
2. ઝવેરચંદ મેઘામી – યુગવંદના, સિંધુડો
3. સરોજ પાઠક – તરણા, જયભેરી
4. મનુભાઈ પંચોળી – છંદોલય, કિન્નરી
(A) 1, અને 3
(B) 1 અને 4
(C) 1 અને 2
(D) 1, 2, 3 અને 4
4. લેખક અને તેઓના ઉપનામની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
1. ગૌરીશંકર ગોવર્ધન રામ જોષી – ધૂમકેતુ
2. મધુસૂદન વલ્લભદાસ ઠાકર – મધુરાય
3. મનુભાઈ રાજારામ પંચોલી – ઉશનસ્
4. પીરઝાદા અહેમદ શાહ – અહેમદ નદિમ કાસમી
(A) 1
(B) 3
(C) 4
(D) 2
5. “વિસાગત સંગીત સમારોહ” કયા સ્થળે આયોજિત કરવામાં આવેલ હતો ?
(A) પાટણની રાણકી વાવ ખાતે 
(B) મોઢેરાના સૂર્યમંદિર ખાતે
(C) કચ્છનું સફેદ રણ
(D) જૂનાગઢ – ભવનાથનો મેળો
6. લેખક અને તેઓની કૃતિઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે?
1. ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી “ધૂમકેતુ” – ગુર્જરેશ્વર
2. અશ્વિની ભટ્ટ – કમઠાણ
3. જય વસાવડા – પાપ પશ્ચાતાપ
4. કુંદનિકા કાપડિયા – પૂર્ણ અપૂર્ણ
(A) 1 અને 2
(B) 1 અને 3
(C) 1, 2 અને
(D) 1, 2, ‘અને 4
7. ગુજરાતના કવિઓ અને તેઓની રચના અંગે કઈ જોડીઓ યોગ્ય છે?
1. નરસિંહ મહેતા – ભક્તિ પદારથ
2. – દયારામ – ઝગડો અને લોચન-મનનો
3. મણિશંકર રત્નજી ભટ્ટ – અતિજ્ઞાન
4. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – એક આગિયાને
(A) 1, 2 અને 3
(B) 1, 2, 3 અને 4
(C) 1, 2 અને 4
(D) 2, 3 અને 4
8. દેવની મોરી વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે ?
(A) તે ઉત્તર ગુજરાતમાં આવેલ બૌદ્ધ પુરાતત્ત્વીય સ્થળ છે.
(B) દેવની મોરી સ્થળમાં અસંખ્ય ટેરાકોટા બૌદ્ધ શિલ્પ સામેલ છે.
(C) (A) તથા (B) બંને
(D) (A) અથવા (B) એક પણ નહીં
9. પટોળા સાડીઓ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે ?
1. પટોળા વણકરો મહારાષ્ટ્ર રાજ્યના સાલ્વી જ્ઞાતિ સાથે જોડાયેલા છે.
2. સાલ્વીઓ 12 મી સદીમાં ગુજરાત ગયા હતા.
3. વણાટ પહેલાં દોરા અને વાણા (Weft) ને રંગવાની તકનિકને ટ્રિપલ ઇક્કાત કહેવામાં આવે છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 2
(D) ઉપરના પૈકી એક પણ નહીં
10. ગુજરાતી સાહિત્યના ઉમાશંકર જોષી વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે ?
1. તેમની કૃતિ ‘Nishit – The God of Midnight’ એ કાવ્ય સંગ્રહ છે.
2. તેમની નવલકથા શ્રાવણી મેળો’ એ પ્રેમકથા છે.
3. તેમની કૃતિ ‘હવેલી’ એ નાટ્યસંગ્રહ છે.
(A) 1, 2 અને 3
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 2 અને 3
11. પ્રથમ પૂર્ણ લંબાઈની ગુજરાતી માિ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે ?
1. 1945 માં રજૂ થયેલી ‘નરસિંહ મહેતા’ ફિલ્મ પ્રથમ પૂર્ણ લંબાઈની ગુજરાતી ફિલ્મ હતી.
2. નાનુભાઈ વકીલ આ ચલચિત્રના નિર્દેશક હતા.
3. તે ગુજરાતના 15 મી સદીના કવિ અને સંત પર આધારિત હતી.
(A) 1, 2 અને 3
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 1 અને 2
(D) માત્ર 2 અને 3
12. જૂની ગુજરાતી રંગભૂમિની ચડતી અને પડતીના ઇતિહાસના સંદર્ભે 1880થી 1910 વચ્ચેનો સમયગાળો કેવો હતો ?
(A) સુવર્ણ
(B) પડતી
(C) ચડતી
(D) પ્રાયોગિક
13. નીચેના પૈકી કયો ગુજરાતી સ્ત્રી લેખકનો ટૂંકો વાર્તાસંગ્રહ છે ? 
(A) બંસી નામની છોકરી
(B) રાની બિલાડો
(C) કરણ બપોર
(D) આ ઘેર પેલે ઘેર
14. ગુજરાતમાં નીચેના પૈકી કયા સમયગાળામાં સરાઈ સ્થાપત્ય શરૂ થયું ?
(A) મધ્યયુગ
(B) ગુપ્તા યુગ
(C) મુગલ સમય
(D) મરાઠા સમય
15. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપ અનંત ભાસે” કોની પંક્તિ છે ? 
(A) નરસિંહ મહેતા
(B) મીરાંબાઈ
(C) પ્રેમાનંદ
(D) દયારામ
16. ‘‘હે જી તારા આંગણિયાં પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો… આપજે રે જી…” કોની પંક્તિ છે ?
(A) દુલા ભાયા “કાગ” 
(B) ઉમાશંકર જોશી
(C) કલાપી
(D) ઝવેરચંદ મેઘાણી
17. નીચેનામાંથી કયું / કયાં વિધાન | વિધાનો ગુજરાતમાં બૌદ્ધવાદનું અસ્તિત્વ દર્શાવે છે ?
(1) વડોદરામાં સંગ્રહાલયમાં સચિત્ર લઘુચિત્ર હસ્તપ્રત
(2) અડાલજની વાવમાં શિલ્પો
(3) જૂનાગઢના અશોકના સમયના શિલાલેખ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) ફ્ક્ત 1
(B) ફ્ક્ત 1 અને ૩
(c) ફ્ક્ત 1 અને 2
(D) ફક્ત 3
18. નીચેનામાંથી કયું ગુજરાતનું લોકનૃત્ય નથી ?
(A) ધમાલ
(B) દાંડિયા
(C) ઘુમ્મર
(D) ટિપ્પણી
19. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગ’નો અનુવાદ અંગ્રેજીમાં કોણે કર્યો છે ?
(A) ઝવેરચંદ મેઘાણી
(B) મહાદેવ દેસાઈ
(C) પન્નાલાલ પટેલ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
20. નીચેનામાંથી ગુજરાતના કયા સંગ્રહાલયમાં રાજા રવિ વર્માનાં ચિત્રો જોવા મળે છે ?
(A) ફતેહસિંહ સંગ્રહાલય 
(B) કેલિકો સંગ્રહાલય
(C) કચ્છ સંગ્રહાલય
(D) એલ. ડી. સંગ્રહાલય
21. ગુજરાતમાં જૈનોએ લઘુચિત્રશૈલીનો વિકાસ ક્યારે સાધ્યો ?
(A) ચૌલુક્ય કાળ
(B) સલ્તનત કાળ
(C) ગુપ્ત કાળ
(D) મધ્ય કાળ
22. ‘‘ઊર્મિ-નવરચના” શું છે ?
(A) નાટક
(B) સામયિક
(C) લોકકથા
(D) ભજનવાણી
23. ભરૂચ જિલ્લામાં ગુફા-સ્થાપત્ય કયાં આવેલું છે ?
(A) બોરિયા
(B) કડિયા ડુંગર
(C) ઈંટવા
(D) સાણા
24. ‘બાવન ધ્વજ મંદિર” કયાં આવેલું છે ?
(A) સરોત્રા
(B) થાન
(C) પાવાગઢ
(D) પ્રભાસપાટણ
25. “ ઠાકર્યાંચાળો ” ……… નો પ્રકાર છે.
(A) ભવાઈનો વેશ
(B) ડાંગી નૃત્ય
(C) ચિત્રકળા
(D) આહીરોના પહેરવેશ
26. ગુજરાતની લોકસંસ્કૃતિમાં …….. ને દરિયાઈ દેવી/વહાણવટી દેવી તરીકે માનવામાં આવે છે.
(A) રાંદલમાતા
(B) વિધાત્રી દેવી
(C) શિકોતરી માતા  
(D) મેલડી માતા
27. પ્રભાસપાટણમાં સોમનાથનું મંદિર પહેલી વાર કઈ સદીમાં બંધાયું હતું?
(A) 8મી
(B) 12મી
(C) 10મી 
(D) 14મી
28. સ્વામિનારાયણ સંપ્રદાયની ‘શિક્ષાપત્રી’માં પ્રયોજાયેલા છંદનું નામ જણાવો.
(A) શાર્દૂલવિક્રીડિત
(B) અનુષ્ટુપ
(C) હરિગીત
(D) ઝૂલણા
29. ઝાલાવાડમાં નાગની પૂજા કયા નામે થાય છે ?
(A) વાસુકીનાગ
(B) ભૂજંગદેવ
(C) ભોથીખમી
(D) ભાદરવાદેવ
30. નીચેના પૈકી કયા કવિ/કવિઓએ ગરબીની રચનાઓ કરી છે ?
(A) દયારામ
(B) વલ્લભ કવિ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
31. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના શિલ્પી કોણ છે ?
(A) બાલકૃષ્ણ દોશી
(B) રામ વિ. સુતાર
(C) બીમલ પટેલ
(D) લુઈ કહાન
32. નીચેનાં પૈકી કયું વિધાન/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(1) શાલીભદ્રએ ગુજરાતીમાં પ્રથમ અનોખું સાહિત્ય, ‘ભારતેશ્વર બાહુબલિ’ની રચના કરી.
(2) ગુજરાતમાં નરસિંહ મહેતાએ વૈષ્ણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું.
(3) સાહિત્યિક સ્વરૂપો અને સાહિત્યિક વિષયવસ્તુઓની વિશાળ વિવિધતાને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતના સર્વકાલીન મહાન કવિ ગણી શકાય.
(A) ફક્ત 2
(B) ફક્ત 1 અને 2
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3 
33. ગુજરાતના આદિવાસીઓ ‘ઊંદરિયા દેવ’નો તહેવાર ક્યારે ઊજવે છે ?
(A) વરસાદની મોસમમાં
(B) ફાગણ માસમાં
(C) પાક તૈયાર થાય ત્યારે
(D) શિયાળામાં
34. ઈ.સ. 2019માં કયા ગુજરાતી ચિત્રકારને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ?
(A) ગુલાબ મોહમ્મદ શેખ
(B) અતુલ ડોડિયા
(C) જ્યોતિ ભટ્ટ
(D) અમિત અંબાલાલ
35. ‘વખાર’ નામના ગુજરાતી કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?
(A) રઘુવીર ચૌધરી
(B) સિતાંશુ યશચંદ્ર
(C) ચંદ્રકાંત શેઠ
(D) લાભશંકર ઠાકર
36. પ્રભુલાલ દ્વિવેદીનું અર્પણ કયા કલાક્ષેત્રે છે ?
(A) ચિત્રકલા
(B) રંગભૂમિ
(C) લોકકલા
(D) નૃત્યકલા
37. ત્રણ ભગ્ન જૈન મંદિરો ગુજરાતના કયા વનમાં આવેલાં છે ?
(A) ગીરનાં જંગલોમાં
(B) ડાંગ વનમાં
(C) પોળોનાં જંગલોમાં
(D) નર્મદા ખીણનાં જંગલોમાં
38. હસ્તિગિરિ મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?
(A) અરવલ્લી
(B) દેવભૂમિ દ્વારકા
(C) ભાવનગર
(D) નર્મદા
39. “બોમ્માલટ્ટમ” કયા રાજ્યની કઠપૂતળી છે ?
(A) સિક્કિમ
(B) મેઘાલય
(C) તામિલનાડુ
(D) આંધ્ર પ્રદેશ
40. ‘પૃથિવી વલ્લભ’ પુસ્તકના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(A) આ પુસ્તક નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું હતું.
(B) એ લઘુ-વાર્તાઓનો સંગ્રહ છે.
(C) ‘પૃથિવી વલ્લભ’ બારમી સદીની ગુજરાતી ઐતિહાસિક શૃંગાર કાવ્યરચના ‘મુંજરાો’ના કેટલાંક હયાત દૃશ્યો પર આધારિત છે.
(D) ઉપરોક્ત તમામ
41. ગુજરાતમાં વાવ અને તળાવનાં શિલ્પસ્થાપત્યના વિકાસ માટે કો સમય સર્વથા અનુકૂળ હતો ?
(A) મૈત્રક કાળ
(B) મરાઠા કાળ
(C) સોલંકી કાળ
(D) મૌર્ય કાળ
42. ‘લાંઘણજ’ નામની પ્રાગૈતિહાસિક જગ્યા કયા જિલ્લામાં આવેલી છે ? 
(A) સુરત
(B) મહેસાણા
(C) વડોદરા
(D) વલસાડ
43. સૂફીગીતો નીચેના પૈકી કયા ભાષાસમૂહમાં મહદંશે રચાયેલાં છે ? 
(A) હિન્દી, ગુજરાતી, મરાઠી
(B) ગુજરાતી, સિંધી, રાજસ્થાની
(C) હિન્દી, ભોજપુરી, બંગાળી
(D) ઉર્દૂ, પર્શિયન, અરેબિક
44. નીચેના પૈકી કયું આદિજાતિ જૂથ ‘ કવાંટનો મેળો’ (Kavant Fair)ઊજવે છે ?
(A) ભાગલિયા જૂથ
(B) રબારી જૂથ
(C) રાઠવા જૂથ 
(D) વસાવા જૂથ
45. ‘વનરાજ ચાવડા’ નવલકથાના લેખક કોણ છે ?
(A) દુર્ગારામ મહેતા
(B) મહિપતરામ રૂપરામ
(C) રણજિતરામ મહેતા
(D) બળવંત મહેતા
46. ગુજરાત નીચેના પૈકી કયા લોકસાહિત્યકારને ઈ.સ. 2019નો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ?
(A) ભગવાનદાસ પટેલ
(B) નિરંજન ગુરુ
(C) નાથાલાલ ગોહેલ
(D) જોરાવરસિંહ જાદવ
47. “વર્ણના ધર્મને કર્મ કરવાં ટળયાં, મર્મ જાણ્યો ત્યારે ભર્મ ભાગ્યો” – આ પંક્તિઓના કવિનું નામ જણાવો.
(A) નરસિંહ મહેતા
(B) મીરાંબાઈ
(C) દયારામ
(D) અખો ભગત

48. તેનાલી રામકૃષ્ણ મૂળ કઈ ભાષાના કવિ હતા ?

(A) તેલુગુ
(B) મરાઠી
(C) તમિળ
(D) બંગાળી
49. સાસુ અને વહુનાં દેરાં જાણીતાં મંદિરો નીચેના પૈકી ક્યા સ્થળ આવેલાં છે ?
(A) ખંભાત
(B) કાવી
(C) માંડવી
(D) શૈત્રુંજય
50. “હિન્દુસ્થાન મધ્યેનું એક ઝૂંપડુ” ના લેખકનું નામ જણાવો.
(A) ગોવર્ધનરામ
(B) રમણભાઈ નીલકંઠ
(C) મહાત્મા ગાંધી
(D) સૌરાબશા દાદાભાઇ,
51. ગુજરાતમાં “શારદા” માસિક દ્વારા કોણે લોકકથાઓ આપી ?
(A) પુષ્કર ચંદરવાર
(B) ખોડીદાસ પરમાર
(C) ઝર્વરચંદ મેઘાણી
(D) ગોકુળધસ રાયચુરા
52. ગુજરાત રાજ્યની રચનાકાળ (1960) કયા જાણીતા કવિએ “ગુજરાત સ્તવનો” – કાવ્યરચના  ગુજરાતને સમર્પિત કરી હતી?
(A) ઉમાશંકર જોશી
(B) રમણલાલ જોશી
(C) પન્નાલાલ પટેલ
(D) ઉશનસ્
53. નીચેના પૈકી ગુજરાતના કર્યાં લેખકને વર્ષ 2018 માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો ?
(A) શરીફા વીજળીવાળા
(B) જય વસાવડા
(C) કાજલ ઓઝા વૈધ
(D) કિરીટ દુધાત
54. સતગુર નૂરની ગાદી …….. માં આવેલી છે.
(A) અંભાત
(B) નવસારી
(C) પિરાણા
(D) પાટણ
55. ગુજરાત નીચેના પૈકી કયા લોકસાહિત્યકારને ઈ.સ. 2019નો પદ્મશ્રી અવોર્ડ મળ્યો છે?
(A) ભગવાનદાસ પટેલ
(B) નિરંજન ગુરુ
(C) નાથાલાલ ગોહેલ
(D) જોરાવરસિંહ જાદવ
56. સાસુ અને વહુનાં દેરાં જાણીતાં મંદિરો નીચેના પૈકી કયા સ્થળે આવેલાં છે?
(A) ખંભાત
(B) કાવી
(C) માંડવી
(D) શેત્રુંજય
57. ગુજરાતમાં “શારદા” માસિક દ્વારા કોણે લોકકથાઓ આપી? 
(A) પુષ્કર ચંદરવાકર
(B) ખોડીદાસ પરમાર
(C) ઝવેરચંદ મેઘાણી
(D) ગોકુળદાસ રાયચુરા
58. “સુરંદો” ગુજરાતના કયા પ્રદેશનું લોકવાદ્ય છે?
(A) ઝાલાવાડ
(B) કાઠિયાવાડ
(C) કચ્છ
(D) હાલાર
59. “ઓળીપો” કયા પ્રકારની ક્લા છે?
(A) ભીત્તીચિત્ર
(B) નખ રંગવાની
(C) વસ્ત્ર રંગવાની
(D) કેશગૂંફ્નની
60. નીચેના પૈકી પ્રથમ ચારણ કવયિત્રીનું નામ જણાવો,
(A) ઊજળી
(C) પૂતળીબાઈ
(C) ઉમા
(D) જેસલ
61. તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે?
(A) પંચમહાલ આવિાસી
(B) ખારાપટ આદિવાસી
(C) હળપતિ આદિવાસી
(D) છોટાઉદેપુર આદિવાસી
62. “જિગર અને અમી” ફિલ્મમાં સંજીવકુમાર સાથે “અમી”ની ભૂમિકામાં કયાં અભિનેત્રી હતાં?
(A) નિરુપા રોય
(B) અરુણા ઈરાની
(C) કાનન કૌશલ
(D) સ્નેહલતા
63. “હિન્દુસ્થાન મધ્યેનું એક ઝૂંપડુ” ના લેખકનું નામ જણાવો.
(A) ગોવર્ધનરામ
(B) રમણભાઈ નીલકંઠ
(C) મહાત્મા ગાંધી
(D) સોરાબશા દાદાભાઈ
64. “મન મથુરા, દિલ દ્વારિકા, કાયા કાશી જાન, દસો દ્વાર કા દેહરા, તામે જ્યોતિ પિછાન” – પંક્તિઓના કવિનું નામ જણાવો.
(A) મીરાંબાઈ
(B) જ્ઞાનેશ્વર
(C) રામાનંદ
(D) કબીર
65. ગુજરાત રાજ્યની રચનાકાળે (1960) કયા જાણીતા કવિએ “ગુજરાત સ્તવનો” – કાવ્યરચના ગુજરાતને સમર્પિત કરી હતી?
(A) ઉમાશંકર જોશી
(B) રમણલાલ જોશી
(C) પન્નાલાલ પટેલ
(D) ઉશનસ્
66. નીચેના પૈકી ગુજરાતના ક્યાં લેખકને વર્ષ 2018 માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો?
(A) શરીફા વીજળીવાળા 
(B) જય વસાવડા
(C) કાજલ ઓઝા વૈધ
(D) કિરીટ દુધાત
67. નીચેના પૈકી ક્યું શહેર પ્રાચીનકાળમાં ‘સુદામાપુરી’ તરીકે ઓળખાતું હતું ?
(A) સુરત
(B) પોરબંદર
(C) વડોદરા
(D) ભાવનગર
68. નીચેના પૈકી ગુજરાતનું કયું આદિવાસી જૂથ (આદિમ જાતિ) ખાસ કરીને ભેધ નથી ?
(A) કાથોડી
(B) કોટવાળિયા
(C) સીદી
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ
69. નીચેની કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી નથી ?
(1) ભાગોરિયાનો મેળો – રાઠવા
(2) નાગધારાનો મેળો – ગરાસિયા ભીલ
(3) ગોળઘોડીનો મેળો – કુંકણા
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) માત્ર 3
(B) માત્ર 1
(C) 1 અને 2
(D) 1, 2 અને ૩
70. ચાવડા, વાઘેલા  અને ચાલુક્ય રાજવંશનો મેરુડંગ લિખિત ઇતિહાસ નીચેની પૈકી કઈ કૃતિમાં આલેખાયેલો છે.
(A) રાજતરંગિણી
(B) પ્રબન્ધચિન્તામણિ
(C) ગુર્જર રાષ્ટ્ર ચરિત્ર
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ
71. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેના પૈકી કયાં પિતા-પુત્રની જોડીને સાહિત્યક્ષેત્રે પોતાના આગવા પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ?
(A) હરિવલ્લભ ભાયાણી – ઉત્પલ ભાયાણી
(B) ઝવેરચંદ મેઘાણી – મહેન્દ્ર મેઘાણી
(C) રમણલાલ જોશી – પ્રબોધ જોશી
(D) મહાદેવ દેસાઈ – નારાયણ દેસાઈ
72. કચ્છી ભાષા કઈ બે ભાષાઓનું મિશ્રણ છે?
(A) કાકરી અને સિંધી
(B) સિંધી અને ગુજરાતી 
(C) પારસી અને કાકરી
(D) કાકરી અને કાઠિયાવાડી
73. ગુજરાતીની પ્રથમ નાટ્ય મંડળી, પારસી નાટક મંડળીની સ્થાપના ……. કરી હતી.
(A) ફરામજી ગુસ્તાદજી દલાલ
(B) વાઘજી ઓઝા
(C) રણછોડલાલ દવે
(D) કે. એમ. મુનશી
74. સપ્તયતન શૈલીનું મંદિર ગુજરાતમાં …….. માં આવેલું છે.
(A) ધ્રાસનવેલ
(B) ચક્રભૂત
(C) કાલાવડ
(D) સારમા
75. સાર્થ ગુજરાતી જોડણીકોશ ……………. દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
(A) ગુજરાતી સાહિત્ય પરિષદ
(B) ગુજરાત યુનિવર્સિટી
(C) ગુજરાત વિધાપીઠ
(D) નર્મદ સાહિત્યસભા
76. ગુજરાતમાં તોરણ સ્થાપત્યકલાના નમૂના સંદર્ભે નીચે આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો.
(1) મોઢેરાનું સૂર્યમંદિર
(2) રુદ્રમહાલય, સિદ્ધપુર
(3) રણછોડજી મંદિર, વાલમ
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
77. નીચેનાં પૈકી કયું(યાં) ગીત(તો) ઝવેરચંદ મેઘાણીકૃત છે?
(1) સૂપડું સવા લાખનું…
(2) આસો માસો શરદપૂનમની રાત જો…
(3) મન મોર બની થનગાટ કરે…
(A) ફક્ત 1
(B) ફક્ત 1 અને 2
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને ૩
78. …….. જિલ્લાના સ્થાનિક કલાકારોએ કામણગારી કલા (ભીંતચિત્રોનું સ્વરૂપ)માં નિપુણતા હાંસલ કરી છે.
(A) સુરેન્દ્રનગર
(B) કચ્છ
(C) મોરબી
(D) પંચમહાલ
79. રા’લાખાં લોકકથામાં …….. ના રાજાનો ઉલ્લેખ છે. 
(A) કચ્છ 
(B) દક્ષિણ ગુજરાત
(C) ઉત્તર ગુજરાત
(D) આપેલ તમામ
80. કચ્છનો પ્રાગ-મહેલ ……. સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યો છે. 
(A) ભારતીય-ઇસ્લામી | ઇન્ડો – ઇસ્લામિક
(B) ભારતીય-વંશીય | ઈન્ડો-એથીનીક
(C) ઇટાલિયન-ગોથિક
(D) મુઘલ શૈલી
81. આદિત્ય રામ, …… રજવાડાના દરબારી સંગીતકારે દ્રુપદની એક પ્રકારની ગાયકી શૈલી, ચતુરંગ પ્રચલિત કરી.
(A) વડોદરા
(B) ભાવનગર
(C) જામનગર
(D) બાલાસિનોર
82. વડોદરાની ઓળખ સમા શિલ્પ ‘વડલા’ના ક્લાકાર કોણ છે?
(A) ગુલામ મોહંમદ શેખ
(B) નાગજી પટેલ
(C) ભૂપેન ખખ્ખર
(D) કે. જી. સુબ્રમણ્યમ
83. નીચે આપેલાં વિધાનોમાંથી કયાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) સપ્તમાતૃકા શિલ્પો ગુજરાતમાં જાણીતાં છે.
(2) ક્ષત્રપ યુગમાં સપ્તમાતૃકાની પૂજા શરૂ થઈ હતી.
(3) સપ્તમાતૃકાની કોતરણી સામાન્ય રીતે એક જ હરોળમાં હોય છે.
(4) સપ્તમાતૃકાનાં દેરાં ગુજરાતમાં પચ્ચતર, અદોદર અને ભાલેજમાં આવેલાં છે.
(A) ફ્ક્ત 1
(B) ફક્ત 1 અને 2
(C) ફ્ક્ત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
84. ચૌદમી સદીના જૈન સાધુ ……… લઘુચિત્રકળા માટે પ્રખ્યાત છે.
(A) ક્લકાચાર્ય 
(B) વિક્રમાચાર્ય
(C) વીરભદ્રાચાર્ય
(D) કોઈ પણ નહીં
85. નીચે આપેલાં જોડકાંઓમાંથી ખરી વિગતોની જોડી પસંદ કરો.
(A) રાઠવા – મહારાષ્ટ્ર
(B) વારલી – છોટા ઉદેપુર
(C) ગરાસિયા – મધ્ય પ્રદેશ
(D) કોઈ પણ નહીં
86. દાદા હરિની વાવ (સ્ટેપવેલ/બાઓલી) …….. માં આવેલી છે.
(A) ભાવનગર
(B) સુરત
(C) જૂનાગઢ
(D) અમદાવાદ
87. ગુજરાતની હવેલીઓ પર ……. સ્થાપત્ય શૈલીની અસર છે. 
(A) ચાલુક્ય
(B) મારુ-ગુર્જર
(C) નાગર
(D) નીઓ-ગોથિક
88. પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ……. થી પ્રેરિત છે.
(A) એન્ટોની અને ક્લિઓપેટ્રા
(B) ઇલેક્ટ્રા
(C) ધ ચેર્સ
(D) પિગ્મેલિઅન
89. ગુજરાતી રંગભૂમિનું ગીત ‘ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જીવી જાણે છે.. ના ગીતકાર ……
(A) રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
(B) પ્રભુલાલ દ્વિવેદી
(C) ચંદ્રકાંત શાહ
(D) મનસ્વી પ્રાંતિજવાલા
90. દૂબળા લોકો ઢીંગલાં બનાવી પોતાનો ……. તહેવાર ઊજવે છે.
(A) અખાત્રીજ
(B) શ્રાવણી પૂનમ
(C) દિવાસો
(D) હોળી
91. પ્રસિદ્ધ માિ સંગીતકાર જયકિશનનો જન્મ ગુજરાતના …….. માં થયો હતો.
(A) ડભોઈ
(B) પાલિતાણા
(C) વાંસદા
(D) વડનગર
92. હઠીસિંહ જૈન દેરાસર …… તીર્થંકરને સમર્પિત છે.
(A) ધર્મનાથ
(B) નેમિનાથ
(C) મલ્લિનાથ
(D) આદિનાથ
93. નવરાત્રિ અને લગ્ન-પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતા અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન …… છે.
(A) રાજકોટ
(B) પાટણ
(C) ડાંગ
(D) લીમખેડા
94. ……. ગુજરાતી ગરબાનો લોકનૃત્ય પ્રકાર નથી.
(A) પાલી જગ
(B) કહાલ્યા
(C) ધુમહલ (Dumhal)
(D) હુડો
95. હલિસાકા નૃત્ય સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે? 
(1) આ નૃત્ય હરિવંશ પુરાણમાં મહત્ત્વનું છે.
(2) નૃત્યકારો વર્તુળ રચવા હાથમાં હાથ જોડી સાંકળ રચે છે.
(3) કૃષ્ણનું પાત્ર જે યુવાન ભજવે છે તે ગોપીઓની વચ્ચે ઊભો રહે છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
96. ગુજરાતના ચિત્ર-વિચિત્ર મેળા સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) તે ગુભાખરી ગામે યોજાય છે.
(2) મેળાનું નામ શાંતનું રાજાના પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યના નામ ઉપરથી પડ્યું છે.
(3) હોળીના એક દિવસ પહેલા આ મેળો યોજાય છે.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
97. જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ……. એ લખ્યું છે.
(A) રણછોડભાઈ ઉદયરામ દવે
(B) સી. સી. મહેતા
(C) બાપુલાલ નાયક
(D) પ્રાગજી ડોસા
98. નાટક ભજવતાં – નાટ્યવિવેચનનું પુસ્તક ……. લખ્યું છે.
(A) દલપતરામ
(B) સી. સી. મહેતા
(C) કે. એમ. મુનશી
(D) જનક દવે
99. …….. એ એન્ટોન ચેખવકૃત નાટક અંકલ વાન્યાનો ગુજરાતીમાં વાણિયા મામા તરીકે અનુવાદ કર્યો છે.
(A) હસમુખ બારાડી 
(B) અનિલા દલાલ
(C) રંજના હરીશ
(D) રીટા કોઠારી
100. ફ઼િલ્મ ‘રેવા’ ગુજરાતી નવલકથા …….. નું રૂપાંતરણ છે. 
(A) ઓથાર
(B) તત્ત્વમસિ
(C) જય સોમનાથ
(D) અમૃતા
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *