GPSC PT 2016 to 2023 Solved – ભારતનો સાંસ્કૃતિક વારસો – 3

GPSC PT 2016 to 2023 Solved – ભારતનો સાંસ્કૃતિક વારસો – 3

1. અલારીપ્પુ (Alarlppu) નીરોના પૈકી કોની સાથે સંકળાયેલ છે?
(A) મોહિની અટ્ટમ નૃત્યના અંત સાથે સંકળાયેલ છે.
(B) આંધ્ર પ્રદેશમાં એક કલાકાર દ્વારા કરવામાં આવતું નૃત્ય
(C) પુડુચેરીમાં કરવામાં આવતાં નૃત્યનો એક પ્રકાર
(D) ‘ભરતનાટ્યમ્’ પહેલા કરવામાં આવતી સ્તુતિ/અભ્યર્થના
2. નીચેના પૈકી કોનો યુનિસ્કો (Unesco)ની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થાય છે?
(1) કાંચનજંગા નેશનલ પાર્ક (Kanchanjanga Natlonal Park)
(2) ચંદીગઢ ખાતેનું કેપિટલ કોમ્પલેક્સ (Capital Complex)
(3) નાલંદા મહાવીહારા (Mahavihara)
(4) ઘુડખર સેંચુરી – કચ્છનું નાનું રણ
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને ૩
(C) માત્ર 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
3. રાજ્યો અને તેમાં ઊજવાતા ઉત્સવો દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે?
1, સાગા દેવા (Saga Deva) – સિક્કિમ
2. ચપચર ફુટ (Chapchar Kut) – ઉત્તરાખંડ
3. હોર્નિબિલ (Hornibill) – નાગાલેન્ડ
4. લોશહર (Loshar) – અરુણાચલ પ્રદેશ
(A) 1, 2 અને 3
(B) 1, 2 અને 4
(C) 1, 3 અને 4
(D) 2, 3 અને 4
4. ‘ગોમબેયટ્ટા’ (gombayetta) કઠપૂતળીની કળા, મૂળ કયા રાજ્યની છે?
(A) કર્ણાટક
(B) કેરળ
(C) તામિલનાડુ
(D) આંધ્ર પ્રદેશ
5. યુરવ (Cheraw) વાંસ ઉપરનું નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ?
(A) મધ્ય પ્રદેશ
(B) મેઘાલય
(C) મિઝોરમ
(D) નાગાલેન્ડ
6. ભરત કામના પ્રકાર અને સંબંધિત રાજ્યોનાં જોડકાંમાંથી કાં જોડકાં યોગ્ય છે? 
1. પીપલી ભરતકામ – ઓડિશા
2. આરી ભરતકામ – ગુજરાત
3. બનઝારા ભરતકામ – આંધ્ર પ્રદેશ
4. ગોતા ભરતકામ – બિહાર
(A) 1, 2 અને 3
(B) 1, 2 અને 4
(C) 1, 3 અને 4
(D) 2, 3 અને 4
7. હિન્દી સાહિત્યના લેખકો અને તેમની કૃતિઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી?
(A) ચંદ્રકાન્તા સન્તતિ – બાબુ દેવકીનન્દન ખત્રી
(B) નિર્મલા – પ્રેમચંદ
(C) કામાયની – સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’
(D) યામા – મહાદેવી વર્મા
8. સંગમ સાહિત્ય (Sangam literature) બાતમાં નીચેનાં વાક્યો તપાસોઃ
1. આ સાહિત્યમાં ધર્મ, ધર્મ નિરપેક્ષતા, લૌકિક બાબતો અંગે ચર્ચા કરવામાં આવેલી છે.
2. સંતો, કવિઓ જેમાં પુરુષ અને સ્ત્રીઓ દ્વારા મહત્ત્વનું યોગદાન આપવામાં આવેલ છે.
(A) પ્રથમ વાક્ય યોગ્ય છે.
(B) બીજું વાક્ય યોગ્ય છે.
(c) પ્રથમ અને બીજું, બંને વાક્યો યોગ્ય છે.
(D) પ્રથમ અને બીજું, બંને વાક્યો યોગ્ય નથી.
9. કલાત્મક રીતે ફૂલોની ગોઠવણી કરવાની પદ્ધતિ (Decoratlve art of arrangement of flowers – Ikebana) ‘આયકેબાના’ ક્યાં શરૂ કરવામાં આવેલ હતી?
(A) કેરળ
(B) મિઝોરમ
(C) જાપાન
(D) અરુણાચલ પ્રદેશ
10. ભારતની માર્શલ આર્ટ (Martlal Art in India) ની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? 
(A) કલારીપટ્ટુ (Kalarlpayattu) – કેરળ
(B) થાગ થે (Thang Ta) – મણિપુર
(C) સીલમ બમ (silambam) – છત્તીસગઢ
(D) ગટકા (Gatka) – પંજાબ
11. નીચેના પૈકી કયું મધ્યયુગીન બંદર સ્થાન છે ?
(A) ભાણવડ
(B) બારી
(C) ભરહુત
(D) ભારના
12. પહાડી શાખા …….. ક્લા સાથે સંબંધિત છે.
(A) સ્થાપત્ય
(B) ટેરાકોટા / મૃણ્યમૂર્તિ ઘોડા બનાવવાની કલા
(C) મંદિર સ્થાપત્ય
(D) લઘુ ચિત્રકલા
13. નીચેના પૈકી કયું કથક નૃત્ય ……… ઘરાનામાં સમાવિષ્ટ નથી?
(A) લખનઉ ઘરાના
(B) જયપુર ઘરાના
(C) રાયગઢ ઘરાના
(D) મુંબઈ ઘરાના
14. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(A) હિંદુસ્તાની સંગીતમાં પર્સિયન, અહ્વાન અને તુર્કનો પ્રભાવ છે.
(B) કર્ણાટક સંગીતમાં ઈરાનનો પ્રભાવ છે.
(C) જાવાલી અને કૃતિ કર્ણાટક સંગીતની ગૌણ શાખા છે.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
15. નીચેનામાંથી કયું શાસ્ત્રીય નૃત્ય નથી?
(A) કથક
(B) કથકલી
(C) સત્રિયા નૃત્ય
(D) ગરબા
16. તારસાંગની ગુફા/શૈલાશ્રય …….. માં આવી છે.
(A) સાબરકાંઠા
(B) બનાસકાંઠા
(C) પંચમહાલ
(D) મહેસાણા
17. નીચેના પૈકી કયો આદિજાતિ સમૂહ મુખ્યત્વે બ્લૂ માઉન્ટનમાં જોવા મળે છે?
(A) લમ્બાડા
(B) ગોંડ
(C) જારવા
(D) ટોડા
18. નીચેના પૈકી ક્યો પંચ પ્રયાગનો ભાગ નથી? 
(A) નંદ પ્રયાગ
(B) કર્ણ પ્રયાગ
(C) દેવ પ્રયાગ
(D) ભાનું પ્રયાગ
19. પ્રતિ વર્ષ નોગક્રેમ ડાન્સ (Nongkrem dance) નો પાંચ દિવસનો ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? 
(A) આસામ
(B) સિક્કિમ
(C) મિઝોરમ
(D) મેઘાલય
20. લાય હારીબા (Lai Haraoba) તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?
(A) નાગાલેન્ડ
(B) અરુણાચલ પ્રદેશ
(C) મણિપુર
(D) ત્રિપુરા
21. તાનસેન સંગીત સમારોહની ઉજવણી કયા સ્થળે કરવામાં આવે છે ?
(A) શિવપુરી
(B) જબલપુર
(C) ગ્વાલિયર
(D) ઉજ્જૈન
22. રાજસ્થાનમાં ચંદ્રભાગા મેળાનું આયોજન કયા સ્થળે કરવામાં આવે છે ?
(A) જોધપુર
(B) પાલી
(C) ઉદેપુર
(D) ઝલવર
23. ભારતીય રિઝર્વ બેંક, ન્યૂ દિલ્હીના પ્રવેશદ્વાર પર “યક્ષ અને યક્ષિણી”નું શિલ્પ જોવા મળે છે, જે કયા શિલ્પકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ હતું ?
(A) વી. પી. કરમાકર
(B) રામકિંકર બૈજ
(C) સાંખો ચૌધરી
(D) ડી. પી. રોયૌધરી
24. પંડિત બ્રિજભૂષણ કાબરા ……… છે.
(A) સરોદવાદક
(B) ગિટારવાદક
(C) તબલાવાદક
(D) દિલરૂબાવાદક
25. “બિલ્વમંગળ”ના નાના ચિત્રને પ્રથમ વાર બોમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક 1917માં કયા ચિત્રકારને મળેલ હતો ?
(A) રસિકલાલ પરીખ
(B) કનુ દેસાઈ
(C) રવિશંકર રાવળ
(D) છગનલાલ જાદવ
26. અકબર દ્વારા બાંધવામાં આવેલ ફ્લુપુર સિક્રી (Fatepur Sikrl) માં નીચેના પૈકી વાસ્તુ / મકાન નથી.
(A) બુલંદ દરવાજા
(B) જોધાબાઈ પેલેસ (Palace)
(C) સલીમ ચિસ્તીની દરગાહ(Tomb)
(D) શીશ મહેલ
27. માટીકામ (Pottery) ના સંબંધિત ક્યું વાક્ય યોગ્ય નથી ?
(A) ખુરજા (KhuraJa) પ્રકારના માટીકામની શરૂઆત ઓડિશામાંથી થયેલ હતી.
(B) બ્લેક (Black) પ્રકારના માટીકામની શરૂઆત આઝમગઢ, ઉત્તર પ્રદેશથી થયેલ હતી.
(C) બ્લૂ (Blue) પ્રકારના માટીકામની શરૂઆત જયપુરથી થયેલ હતી.
(D) સુરઈ (sural) પ્રકારના માટીકામની શરૂઆત જમ્મુ- કાશ્મીરથી થઈ હતી.
28. નીચેના પૈકી કઈ કૃતિ ચેતન ભગત (Chetan Bhagat) દ્વારા લખવામાં આવેલ નથી ?
(A) હાફ ગર્લફ્રેન્ડ (Half Girlfrlend)
(B) વન ઇન્ડિયન ગર્લ (One Indian Girl)
(C) ધી સિક્રેટ વિશ લિસ્ટ (The Secret Wish List)
(D) ધ થર્ડ મિસ્ટેક ઓફ માય લાઇફ (The Third Mistale of My Life)
29. સંગીત ઘરાના (Gharana) અને તેના ગાયકની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) ગ્વાલિયર ઘરાના (Gwalior Gharana) – શ્રી વિષ્ણુ પલુસકર
(B) કિરાના ઘરાના (Kirana Gharana) – અબ્દુલ કરીમ ખાન
(C) આગ્રા ઘરાના (Agra Gharana) – પંડિત ભીમસેન જોષી
(D) પતિયાલા ઘરાના (Patiala Gharana) – બડે ગુલામઅલી ખાન
30. ભારતના ચર્ચ (Church) સંબંધી નીચેનાં વાક્યો ચકાસો.
(1) સી થેડ્રલ (Se Cathedral) ચર્ચ ગોવામાં આવેલ છે. તેનું બાંધકામ સને 1619માં પૂર્ણ થયેલ હતું. એશિયા ખંડના મોટા ચર્ચમાં તેની ગણતરી થાય છે.
(2) વેલનકની (Valankanni) ચર્ચ તામિલનાડુમાં આવેલ છે. દુનિયાનાં પવિત્ર ચર્ચો પૈકી એક, તરીકે તેની ગણના થાય છે.
(A) પ્રથમ વાક્ય સાચું છે.
(B) બીજું વાક્ય સાચું છે.
(C) પ્રથમ અને બીજું બંને વાક્યો સાચાં છે.
(D) પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય નથી.
31. ગુલાબી રંગની મીનાકારી માટે કયું સ્થળ જાણીતું છે ?
(A) દિલ્હી
(B) હૈદરાબાદ
(C) વારાણસી
(D) જયપુર
32. કઈ નૃત્યશૈલીમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને “કુમીન” કહે છે ?
(A) મણિપુરી
(B) કૂચીપુડી
(C) કથકલી
(D) કથક
33. “મહાવીરચરિતમ્” એ કોની કૃતિ છે ?
(A) કાલિદાસ
(B) ભાસ
(C) ભરતમુનિ
(D) ભવભૂતિ
34. હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરોમાં મોહેં-જો-દડોમાં શ્રીમંત લોકોનાં મકાનો બે માળના અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં, જ્યારે નીચલા વર્ગનાં લોકોનાં મકાનો એક માળનાં અને કેટલા ઓરડાવાળાં હતાં? 
(A) એક ઓરડાવાળા
(B) બેથી ત્રણ ઓરડાવાળા
(C) બે ઓરડાવાળા
(D) ત્રણથી ચાર ઓરડાવાળા
35. પાવરી અને તાડ્યું અથવા ડોબરું એ ક્યાં પ્રકારનાં વાધો છે ?
(A) સુષિર વાધો 
(B) અવનધ વાધો
(C) ઘન વાઘો
(D) તંતુ વાધો
36. ‘મોઆ’, ‘શરપુરિયાં’, ‘સીતાભોગ’, ‘મીંહીદાના’ શું છે?
(A) કેરીના પ્રકાર
(B) વાનગીઓ
(C) ચિત્રકળાના પ્રકાર
(D) માટીકામના પ્રકાર
37. ‘કા બોમ’ શું છે ?
(A) સંગીત વાધ
(B) આદિજાતિ
(C) ચિત્ર
(D) ઉપરોક્તમાંથી એકપણ નહીં.
38. ટાંગલિયા ……. કામ છે.
(A) વણાટ
(B) મૃણ્યમૂર્તિ/ટેરાકોટા
(C) પથ્થર ઉપર ચિત્રકળા
(D) ઝવેરાત
39. ‘ભવચક્ર’ (‘વીલ ઓફ લાઇફ”) નીચેના પૈકી કઈ ચિત્રકળાનું વિષય-વસ્તુ છે?
(A) વારલી ચિત્રકળા
(B) મજુશા ચિત્રકળા
(C) થાંકા ચિત્રકળા
(D) કલમકારી ચિત્રકળા
40. લાવા નૃત્ય ભારતના કયા વિસ્તારમાં થાય છે?
(A) ત્રિપુરા
(B) મહારાષ્ટ્ર
(C) ગુજરાત
(D) લક્ષદ્વીપ
41. ‘ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર’ (LLDC) કયા રાજ્યમાં શરૂ કર્યું છે?
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) રાજસ્થાન
(D) ગોવા
42. નીચેના પૈકી કઈ જાતિને ખાનદેશી ભીલ તરીકે પણ ઓળખવામાં આવે છે ?
(A) બરડા
(B) બાવચા
(C) ભરવાડ
(D) ઢોડિયા
43. પટ્ટચિત્ર ચિત્રકલાની પરંપરાગત શૈલી નીચે પૈકી કયા રાજ્યની છે ? 
(A) બિહાર
(B) ઓડિશા
(C) છત્તીસગઢ
(D) આંધ્ર પ્રદેશ
44. ડોલ પૂર્ણિમાનો તહેવાર નીચે પૈકી કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?
(A) સિક્કિમ
(B) બિહાર
(C) પશ્ચિમ બંગાળ અને ઓડિશા
(D) મધ્ય પ્રદેશ
45. અજંતાની ગુફાઓને કયા વર્ષથી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવવામાં આવેલ છે? 
(A) ઇ.સ. 1983
(B) ઈ.સ. 1990
(C) ઈ.સ. 1991
(D) ઈ.સ. 1992
46. પ્રખ્યાત “મહિષાસુર”નું ચિત્ર નીચેના પૈકી કયા કલાકારનું છે ? 
(A) નંદલાલ બોઝ
(B) તૈયબ મહેતા
(C) અમૃતા શેરગિલ
(D) રામ રવિ વર્મા
47. ઝુલણ લીલા નૃત્ય કયા રાજ્યનું નૃત્ય છે ?
(A) મહારાષ્ટ્ર
(B) રાજસ્થાન
(C) હિમાચલ પ્રદેશ
(D) બિહાર
48. એમ. એસ. ગોપાલક્રિશ્નન નીચે દર્શાવેલ વાધો પૈકી કયા વાધના કલાકાર છે?
(A) તબલાં
(B) સરોદ
(C) વાયોલિન
(D) બંસરી
49. ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ કયું ?
(A) બિનસાંપ્રદાયિકતા
(B) આધ્યાત્મિક્તા 
(C) નિરક્ષરતા
(D) આધુનિકતા
50. અજંતાનાં ભીંતચિત્રો પર કયા ધર્મની વિશેષ અસર જોવા મળે છે?
(A) બૌદ્ધ ધર્મ 
(B) શૈવ ધર્મ
(C) જૈન ધર્મ
(D) ભાગવત ધર્મ
51. ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ મુજબ મુલાકાતીઓ ……. સિવાયનાં તમામ કેન્દ્રરક્ષિત સ્મારકો અને સ્થળોની અંદર તસવીરો ખેંચી શકે છે.
(A) અજંતા ગુફાઓ, લેહ પેલેસ અને તાજમહાલના મકબરા
(B) અજંતા ગુફાઓ, તાજમહાલન! મકબરા અને કોણાર્ક મંદિર
(C) તાજમહાલના મકબરા, કોણાર્ક મંદિર અને લેહ પેલેસ
(D) તાજમહાલના મકબરા, લાલ કિલ્લો અને તેહપુર સિક્રી
52. કટવકામ ……. ક્લા છે.
(A) મોતી પરોવણીની
(B) મૂર્તિઓ ઘડવાની
(C) કાપડના વિવિધ રંગો અને આકારના ટુકડાઓ કાપીને વ્યવસ્થિત ગોઠવી તેની ધારો સીવી લેવાની
(D) દિવાળીના તહેવારો દરમિયાન માર્ટીની નાની હોડીઓ બનાવી તેને વિવિધ રંગો વડે સજાવવાની
53. સારંગી જેવું વાદ્ય “ઝૂન-ઝૂન” ……… જાતિમાં જોવા મળે છે.
(A) પારઘી
(B) ગામિત
(C) ધાનકા
(D) સીદી
54. શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલી પ્રથમ ભાષા …….. છે.
(A) સંસ્કૃત
(B) તેલુગુ
(C) કન્નડ
(D) તમિલ
55. કાંચીપુરમનું કૌલાસનાથ મંદિર ……. શૈલીનાં મંદિરોનું આરંભિક ઉદાહરણ છે.
(A) નગર
(B) વેસર
(C) ઘુમ્મટ
(D) દ્રવિડ
56. ……. ચાને “ગળી સાહ” અને છાશની “ખાટી સાહ” કહે છે.
(A) ભીલ
(B) કોળી
(C) રાઠવા
(D) ધાનકા
57. નીચેના પૈકી કોણ ભક્તિ સંપ્રદાયના સમર્થક ન હતા ? 
(A) નાગાર્જુન
(B) તુકારામ
(C) ત્યાગરાજ
(D) વલ્લભાચાર્ય
58. લોનાવાલા, મહારાષ્ટ્રની વિખ્યાત પથ્થરમાં પાયેલી કારલા ગુફાઓ …… માટે બનાવાઈ હતી.
(A) પ્રાર્થનાખંડ
(B) ઉતારા / વાસ
(C) યુદ્ધકળા શીખવાનાં સ્થળ
(D) સર્જનાત્મક વિચારસરણીને ઉત્તેજન આપવાનાં સ્થળ
59. …….. ભારતનું પારંપારિત તંતુવાદ્ય છે.
(A) ચોઘડિયાં
(B) માદળ
(C) પાવરી
(D) સુરંદો
60. લોકનૃત્યો – ‘રાસ’ અને ‘રાસડા’ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(1) રાસમાં નૃત્યનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં સંગીતનું.
(2) રાસમાં તેમ જ રાસડામાં દાંડિયા આવશ્યક છે.
(A) ફક્ત (1) 
(B) ફક્ત (2)
(C) (1) અને (2) બંને
(D) (1) અને (2) પૈકી કોઈ નહીં.
61. કાંગડા શૈલી …….. શૈલીનો પ્રકાર છે.
(A) નૃત્ય
(B) સ્થાપત્ય
(C) ભરતગૂંથણ
(D) ચિત્રકલા
62. ભીમબેટકા ગુફાચિત્રો કયા રાજ્યમાં છે?
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) મધ્ય પ્રદેશ
(D) ઉત્તર પ્રદેશ
63. સામાન્ય રીતે ઉત્તર ભારતમાં …… શૈલીનાં મંદિરો અને દક્ષિણ ભારતમાં …….. શૈલીનાં મંદિરો જોવાં મળે છે.
(A) બેસર, નાગર
(B) નાગર, દ્રવિડ
(C) બેસર, દ્રવિડ
(D) દ્રવિડ, બેસર
64. જૈન ધર્મનાં ત્રણ રત્નો કયા છે ?
(A) દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય
(B) દર્શન, કર્મ, જ્ઞાન
(C) મૌન, દીક્ષા, જ્ઞાન
(D) કર્મ, ચારિત્ર્ય, શ્રમણ
65. નીચેનામાંથી કર્યો લઘુચિત્ર શૈલીનો વિભાગ નથી ? 
(A) ગુજરાતી શૈલી
(B) રાજસ્થાન શૈલી
(C) મુઘલ શૈલી
(D) ચૌલ શૈલી
66. દર વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે આવે છે ?
(A) અષાઢ સુદ ચોથ
(B) જેઠ સુદ ચોથ
(C) શ્રાવણ સુદ ચોથ
(D) ભાદરવા સુદ ચોથ
67. કયા બહ્મની શાસકે બીજાપુરમાં ગોળગુંબજનું નિર્માણ કરાવ્યું હતું ?
(A) અલાઉદ્દીન બહમનશાહ
(B) મુહમ્મદશાહ ત્રીજો
(C) આદિલશાહ
(D) કલિમશાહ
68. ઉપગ્રહ અથવા તારા આકારનું સ્થાપત્ય ……. સાથે સંબંધ ધરાવે છે.
(A) દ્રવિડ શૈલી
(B) નગર શૈલી
(C) વેસર શૈલી
(D) ઇસ્લામ શૈલી
69. “બજાર ચિત્રકળા” શૈલી મુખ્યત્વે ……. રાજ્યોમાં પ્રચલિત છે.
(A) આંધ્ર પ્રદેશ અને તેલંગાણા
(B) પશ્ચિમ બંગાળ અને બિહાર
(C) ગુજરાત અને રાજસ્થાન
(D) આસામ અને સિક્કિમ
70. કયુ રાજ્ય મોડી (પગરખાં) માટે પ્રખ્યાત છે ?
(A) રાજસ્થાન
(B) ગુજરાત
(C) મહારાષ્ટ્ર
(D) જમ્મુ-કાશ્મીર
71. આષ્ટાંગિક માર્ગ કયા ધર્મમાં સૂચિત કરવામાં આવ્યો છે ?
(A) બૌદ્ધ ધર્મ
(B) વૈષ્ણવવાદ
(C) શિવવાદ
(D) જૈન ધર્મ
72. મુંબઈમાં 1822માં શરૂ થયેલું પહેલું ગુજરાતી અખબાર –
(A) શ્રી મુંબઈના સમાચાર
(B) ચાબુક
(C) રસ્તા ગોફા
(D) સત્ય પ્રકાશ
73. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રાગનો …… હોય છે.
(A) સમય નિશ્ચિત
(B) મનોભાવ નિશ્ચિત
(C) ૠતુ નિશ્ચિત
(D) આપેલા બધાં જ
74. આદિવાસી લોકોનો અગત્યનો ઉત્સવ “ભગોરિયા” (Bhagoriya) કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?
(A) મધ્યપ્રદેશ
(B) ઝારખંડ
(C) નાગાલેન્ડ
(D) સિક્કિમ
75. કોન્ડા પલ્લીના કિલ્લાઓ ક્યાં આવેલા છે ?
(A) વિજયવાડા
(B) કાંચો
(C) મદુરાઈ
(D) માડીકેરી
76. નીચેનાં વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિક્લ્પ પસંદ કરો.
(1) ચિત્રકલા માટેની ‘બેંગાલ સ્કૂલ’ ઈ.બી. હેવલ અને અવનિન્દ્રનાથ ટાગોર દ્વારા શરૂ કરવામાં આવેલ હતી.
(2) ડીસ્પેર એન્ડ વે ટુ પીસ (Despair and Way to Peace) ચિત્રાકૃતિ બી. સી. સન્યાલની છે.
(A) વિધાન (1) સાચું અને (2) ખોટું છે.
(B) વિધાન (1) ખોટું અને (2) સાચું છે.
(C) વિધાન (1) અને (2) બંને ખોટાં છે.
(D) બંને વિધાનો સાચાં છે.
77. અલી અકબરખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાધના કલાકાર છે?
(A) શરણાઈ
(B) તબલાં
(C) સરોદ
(D) વાયોલિન
78. યોશંગ (Yaoshong)નો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?
(A) અરુણાચલ પ્રદેશ
(B) મણિપુર
(C) સિક્કિમ
(D) આસામ
79. ગૌર લોકનૃત્ય ક્યા રાજ્યનું છે?
(A) હરિયાણા
(B) રાજસ્થાન
(C) છત્તીસગઢ
(D) મધ્યપ્રદેશ
80. નીચેના પૈકી ભારતનો કયો આદિવાસી ઉત્સવ એશિયાનો સૌથી મોટો આદિવાસી ઉત્સવ અથવા આદિવાસી કુંભમેળા તરીકે ઓળખાયછે?
(A) ચિત્રવિચિત્ર મેળો
(B) અરકુ ઘાટી આદિવાસી ઉત્સવ
(C) મેડારામ આદિવાસી ઉત્સવ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
81. નીચેની પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટા શાખા નથી ? 
(A) નાયકા શૈલી
(B) ઓડિશા શૈલી
(C) ખજૂરાહો શૈલી
(D) સોલંકી શૈલી
82. નીચેની પૈકી કઇ ભાષાની ઉત્પત્તિ પ્રાકૃતમાંથી થયેલી નથી ? 
(A) સંસ્કૃત
(B) પાલી
(C) અપભ્રંશ
(D) અર્ધમાગધી.
 83. મુદ્રિત કુમુદચન્દ્ર એ……. છે.
(A) શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક
(B) વૈષ્ણવ સંસ્કૃત નાટક
(C) શિવેત સંસ્કૃત નાટક
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
84. નીચેના પૈકી કયા ભક્તિ યુગના સંતે તેમના સંદેશાના પ્રચાર માટે હિન્દીનો ઉપયોગ સૌથી પહેલાં કર્યો હતો ?
(A) દાદુ
(B) રામાનંદ
(C) તુલસીદાસ
(D) કબીર
85. નીચેના પૈકી કયું નાટક “નાની માટીની ગાડી” તરીકે જાણીતું છે ?
(A) દેવીચંદ્રગુપ્તમ્
(B) મુદ્રારાક્ષસમ્
(C) મૃચ્છકટિકમ્
(D) કુમારસંભવમ્
86. નીચેનામાંથી કયું સ્થળ કાળા રંગની મીનાકારી માટે જાણીતું છે ?
(A) જયપુર
(B) હૈદરાબાદ
(C) દિલ્હી
(D) વારાણસી
87. ગુરુ પ્રહલાદ શર્મા કઇ નૃત્યશૈલીના જાણીતા નર્તક છે ? 
(A) કૂચીપુડી
(B) ભરતનાટ્યમ્
(C) કથકલી
(D) કથક
88. ભારતીય સંગીતના વિકાસની ગતિ દર્શાવતો ……. નામનો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે.
(A) સંગીત મકરંદ
(B) સંગીત રત્નાકર
(C) સામવેદ
(D) એક પણ નહીં.
89. “કર્ણભાર” નાટકના રચયિતા કોણ છે ?
(A) ભરતમુનિ
(B) મહાકવિ ભાસ
(C) કાલિદાસ
(D) કવિ ભવભૂતિ
90. અમરાવતીની કલાકૃતિ (સાતવાહન વંશ) એ કઈ શૈલીનો ઉત્તમ નમૂનો છે ?
(A) ગાંધાર શૈલી
(B) દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી
(C) મથુરા શૈલી
(D) એક પણ નહીં.
91. આગ્રામાં લાલ પથ્થરમાંથી બનેલો આગ્રાનો કિલ્લો કયા બાદશાહે બંધાવ્યો હતો ?
(A) અકબર
(B) જહાંગીર
(C) શાહજહાં
(D) બાબર
92. “કચ્ચી ઘોડી” કયા રાજ્યનું જાણીતું લોકનૃત્ય છે ?
(A) મહારાષ્ટ્ર
(B) મધ્યપ્રદેશ
(C) પંજાબ
(D) રાજસ્થાન 
93. શહીદોનો મેળો કયા રાજ્યમાં ભરાય છે ?
(A) ઉત્તરાખંડ
(B) પંજાબ
(C) હિમાચલ પ્રદેશ
(D) ઉત્તરપ્રદેશ
94. રણજિતરામ સુવર્ણચન્દ્રક કયા વર્ષથી આપવામાં આવે છે ?
(A) ઇ.સ. 1926
(B) ઈ.સ. 1928
(C) ઈ.સ. 1930
(D) ઈ.સ. 1932
95. ધી સંગીત નાટક અકાદમી, દિલ્હી “શાસ્ત્રીય નૃત્ય” તરીકે કેટલા ભારતીય નૃત્યને ગણે છે ?
(A) ચાર
(B) છ
(C) આઠ 
(D) સાત
96. કોઈ સ્ત્રી પ્રથમ વખત સગર્ભા થાય છે ત્યારે બધી સ્ત્રીઓ દ્વારા નીચેનામાંથી કયું નૃત્ય પ્રસ્તુત કરવામાં આવે છે ?
(A) આગ્રા
(B) જગ
(C) મછાલી
(D) મટકા
97. ભારતનાં મંદિર અને તેનાં સ્થળોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
(A) મીનાક્ષી અમન મંદિર – મદુરાઇ (Meenakshi Amman Temple-Madural)
(B) બૃહદેશ્વર મંદિર – થંજાવુર (Brihadeeswarar Temple – Thanjavur)
(C) વેંકટેશ્વર મંદિર – તિરુપતિ (Vekateswara Temple – Tirupati)
(D) લિંગરાજા મંદિર – રામેશ્વરમ (Lingaraja Temple – Rameswaram)
98. રઉફ (Rouff) એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ?
(A) કાશ્મીર
(B) આસામ
(C) મિઝોરમ
(D) હિમાચલ પ્રદેશ
99. મણિચારા લોક સમુદાય તેમના …….. માટે જાણીતો છે.
(A) ઉત્તર-પૂર્વ ભારતની લડાઈની રમતગમતો
(B) ઉત્તર-પશ્ચિમ ભારતની સંગીત પરંપરા
(C) દક્ષિણ ભારતના શાસ્ત્રીય ગાયન
(D) મધ્ય ભારતની નૃત્ય પરંપરા
100. યમપુરી ………. છે.
(A) લોકનૃત્ય
(B) કઠપૂતળીના પ્રકાર
(C) લોકસંગીત
(D) કોઈ પણ નહીં.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *