GPSC PT 2016 to 2023 Solved – રમત-જગત
GPSC PT 2016 to 2023 Solved – રમત-જગત
1. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમવાર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (Khelo India Unlversity Games)નું ……. ખાતે ઉદ્ઘાટન કર્યું.
(A) ત્રિચી – તામિલનાડુ
(B) કટક – ઓડિસ્સા
(C) હસન – કર્ણાટક
(D) તિરુપતિ – આંધ્ર પ્રદેશ
2. એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) 2022 એશિયન વિમેન્સ કપનું આયોજન કયા દેશમાં થનાર છે ?
(A) આર્જેન્ટિના
(B) બ્રાઝિલ
(C) ભારત
(D) ઉપર પૈકી એક પણ નહીં
3. નીચેના પૈકી કઈ કૃતિ ચેસના રમતવીર શ્રીમાન વિશ્વનાથ આનંદની અત્મકથા છે ?
(A) Mind Master – Strategic Lessons from the Master
(B) Mind Master – Kingdom of the Thoughts
(C) Great Grand Master – Victories and Defeat in Life
(D) Mind Master – Winning Lessons from a champion’s Life,
4. ભારતના રમતના મેદાનો અને સંબંધિત રાજ્યોના જોડકાંઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી ?
(A) બાઈચુંગ સ્ટોડિયમ – સિક્કિમ (Balchung Stadium – Sikkim)
(B) બારાબતી સ્ટેડિયમ – ઓડિશા (Barabali Stadium – Odisha)
(C) બ્રેબોન સ્ટેડિયમ – મહારાષ્ટ્ર (Brabourne Stadium – Maharashtra)
(D) કેપ્ટન રૂપસિંગ સ્ટેડિયમ – ઉત્તર પ્રદેશ (U.P.)
5. 2020ના વર્ષમાં નીચેના પૈકી ક્યા ખેલાડીને પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ ?
(A) શ્રી મનોજ દાસ
(B) પી. વી. સિંધુ
(C) શ્રીમતી મેરી કોમ
(D) ખાન ઝાહિરખાન બક્તીયાર ખાન
6. 2019 ની 13 મી સાઉથ એશિયન ગેમ્સ (South Asian Games) કયા દેશમાં આયોજિત કરવામાં આવેલ હતી ?
(A) બાંગ્લાદેશ
(B) નેપાળ
(C) ભારત
(D) ભૂતાન
7. તીરંદાજી (Archery) એ કયા દેશની નેશનલ રમત છે ?
(A) ડેનમાર્ક
(B) ભૂતાન
(C) શ્રીલંકા
(D) સાઉથ આફ્રિકા
8. આર્જેન્ટિના ખેલાડી લિયોનેલ મેસીને કેટલામી વાર “કિા પ્લેયર ઓફ ધી ઈયર” માટે પુરસ્કાર મળેલ છે ?
(A) પાંચમી
(B) ચોથી
(C) ત્રીજી
(D) છઠ્ઠી
9. નેપાળમાં સંપન્ન થયેલ 13મા દક્ષિણ એશિયાઈ ખેલમાં ભારતીય રમતવીરોએ કુલ કેટલાં ચન્દ્રકો જીતેલ છે ?
(A) 312
(B) 251
(C) 206
(D) 198
10. દોહામાં આયોજિત 14મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 10 મીટર એઈર પિસ્તોલ રમતમાં નીચેનામાંથી કોણે સુવર્ણ ચન્દ્રક હાંસલ કરેલ છે ?
(A) ઉદયવીર સિંઘુ
(B) વિજયવીર સિંધુ
(C) મનુ ભાકર
(D) ગુરુપ્રીત સિંહ
11. સ્પેશિયલ ઓલિમ્પિક્સ વિશ્વ-રમતો 2019માં …….. સ્થાને યોજાઈ.
(A) દક્ષિણ આફ્રિકા
(B) જોર્ડન
(C) અબુધાબી
(D) શ્રીલંકા
12. આધુનિક સમયમાં, પ્રથમ ઓલિમ્પિક રમતો કયા સ્થળે આયોજિત કરવામાં આવેલ હતી ?
(A) એથેન્સ, 1896
(B) પેરિસ, 1900
(C) સેન્ટ લુઈસ, 1904
(D) એથેન્સ, 1906
13. 2017ના અર્જુન એવોર્ડ વિજેતા (Arjun Award Winners) અને રમત દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) ખુશબીર કૌર – એથ્લેટિક
(B) ચેતેશ્વર પૂજારા – ક્રિકેટ
(C) દેવોન્દ્રો સિંગ – ટેબલટેનિસ
(D) જસબીરસિંગ – કબડ્ડી
14. કોમનવેલ્થ ગેમ – 2018 કયા દેશમાં આયોજિત કરેલ છે ?
(A) ફ્રાન્સ
(B) ઓસ્ટ્રેલિયા
(C) ભારત
(D) ઇંગ્લેન્ડ
15. “બાંદોડકર ગોલ્ડ ટ્રોફી” કઈ રમત સાથે સંકળાયેલ છે ?
(A) બાસ્કેટ બોલ
(B) બેડમિન્ટન
(C) ફૂટબોલ
(D) ક્રિકેટ
16. 18th ઓગસ્ટથી રમાનારી 18th એશિયન ગેમ્સ …….. શહેરોમાં યોજાઈ રહી છે.
(A) ઓસાકા અને કાસાકીવામો
(B) કોલંબો અને ગાલે
(C) જકાર્તા અને પાલેમ્બાંગ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ
17. નીચેના પૈકીનું કયું ભારતીય રાજ્ય 2018ની પુરુષોના હોકી વિશ્વકપની યજમાની કરી રહ્યું છે ?
(A) ગુજરાત
(B) કર્ણાટક
(C) ઓડિશા
(D) આંધ્ર પ્રદેશ
18. ભારતમાં ગ્રામીણ ઓલિમ્પિક્સ ……. ખાતે યોજવામાં આવી હતી.
(A)કેરળ
(B) લખનૌ
(C) જેસલમેર
(D) કિલા રાયપુર
29. પ્રથમ એશિયન ગેમ્સ (Asian Games) કયા દેશમાં રમાયેલ હતી?
(A) ફિલિપાઇન્સ
(B) ભારત
(C) પાકિસ્તાન
(D) જકાર્તા
20. 21મી કોમનવેલ્થ ગેમ્સમાં કઈ મહિલા ખેલાડી દ્વારા ભારતને પહેલો સુવર્ણચંદ્ર મળેલ હતો?
(A) પૂનમ યાદવ
(B) પૂજા સહસ્રબુદ્ધે
(C) હિના સિંધુ
(D) સાયખોમ મીરાબાઈ ચાનુ
21. “પૃથ્વીની સૌથી ફીટ મહિલા” ના નામથી પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન વેઇટલીફ્ટર ટિયા-ક્લેયર ટ્વીને 21મી કોમનવેલ્થ ગેમ્સમાં કેટલા કિલોમીટરની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવેલ છે ?
(A) 63
(B) 58
(C) 69
(D) 75
22. 2018ની ચેમ્પિયન ટ્રોફી હોકી (Champions Trophy Hockey) માં કયા દેશની ફાઇનલમાં જીત થયેલ છે ?
(A) ફ્રાન્સ
(B) આર્જેન્ટિના
(C) ભારત
(D) ઓસ્ટ્રેલિયા
23. રમતના સ્ટેડિયમ અને સંબંધિત શહેરની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(A) વાનખેડે સ્ટેડિયમ – મુંબઇ
(B) સવાઈ માનસિંહ સ્ટેડિયમ – ઉદેપુર
(C) ઇડન ગાર્ડન – કોલકાતા
(D) ગ્રીન પાર્ક – કાનપુર
24. રમત અને તેની સાથે સંકળાયેલ કપ cup / ટ્રોફી (Trophy) દર્શાવતાં જોડકાં પૈકી કયું જોડકું યોગ્ય નથી ?
(A) ક્રિકેટ – દુલીપ ટ્રોફી (Duleep Trophy)
(B) હોકી – સુલતાન ઐઝનશાહ કપ (Sultan Azlanshah Cup)
(C) ટેબલ ટેનિસ – બાદોડકર ટ્રોફી (Bandodkar Trophy)
(D) લોન ટેનિસ – ડેવિસ કપ (Davis Cup)
25. ભારતની પ્રથમ રાષ્ટ્રીય રમત (સ્પોર્ટ્સ) યુનિવર્સિટીનો પાયો નરેન્દ્ર મોદીજીએ ……. માં નાખ્યો હતો.
(A) ઇમ્ફાલ, મણિપુર
(B) સુરત, ગુજરાત
(C) ગાંધીનગર, ગુજરાત
(D) વડોદસ, ગુજરાત
26. કિર્ગીઝસ્તાનમાં યોજાયેલી વરિષ્ઠ એશિયન ચેમ્પિયનશિપમાં કઈ પ્રવીણ કુસ્તીબાજે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ?
(A) નવજોત કૌર
(B) સાક્ષી મલિક
(C) કવિતા દેવી
(D) મેરી કોમ
27. …… રમતને 2022 રાષ્ટ્રસમૂહ ખેલમાંથી (કોમનવેલ્થ ગેમ્સમાંથી) બાકાત કરવામાં આવી છે.
(A) જૂડો
(B) ટેબલટેનિસ
(C) શૂટિંગ
(D) જિમ્નેસ્ટિક્સ
28. 2018ની એશિયન ગેમ્સમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો?
(A) 50
(B) 52
(C) 45
(D) 51
29. એશિયન ગેમ્સના પ્રારંભથી આજ સુધીમાં તેનું આયોજન ભારતમાં કેટલી વખત થયેલ છે?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
30. ભારત ICC ODI ક્રમાંકમાં બીજા ક્રમે છે, નીચેના પૈકી કયો દેશ પ્રથમ ક્રમે છે?
(A) ઇંગ્લેન્ડ
(B) દક્ષિણ આફ્રિકા
(C) ઓસ્ટ્રેલિયા
(D) પાકિસ્તાન
31. 29 જૂન, 2018ના રોજ હિમા દાસ કઈ ફાઇનલ ટ્રેક સ્પર્ધામાં વિશ્વ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં વિજયી થઈ હતી?
(A) 100 મીટર દોડ
(B) 200 મીટર દોડ
(C) 300 મીટર દોડ
(D) 400 મીટર દોડ
32. ફ્રાન્સે ફીફા (FIFA) વિશ્વ કપની ફાઇનલમાં ક્રોએશિયાને …….. થી હરાવ્યું હતું.
(A) 4-3 ગોલ
(B) 4-2 ગોલ
(C) 5-4 ગોલ
(D) 5-3 ગોલ
33. 17 જુલાઈ, 2018ના રોજ ફ્રાંસમાં યોજાયેલી “સોતેવિલે એથ્લેટિક્સ મીટ”માં કયા ભારતીય રમતવીરે ભાલા ફેંકમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો ?
(A) વિપિન કસાણા
(B) દેવેન્દ્ર ઝાઝરિયા
(C) દવિન્દરસિંહ કાંગ
(D) નીરજ ચોપડા
34. વિમેન્સ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌપ્રથમ સદી કરનાર …….. છે.
(A) દિએન્દ્રા ડોટીન
(B) હરમનપ્રીત કૌર
(C) સુઝી બેટસ
(D) જોગ લેનિંગ
35. વિમેન્સ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી કરનાર સૌપ્રથમ ભારતીય ક્રિકેટર ……. છે.
(A) દીપિકા સાહની
(B) મિથાલી રાજ
(C) હરમનપ્રીત કૌર
(D) ડાયના એડુલજી
36. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં વપરાતાં બેટ યા લાકડાના બનેલાં હોય છે?
(A) ટીક
(B) વિલો
(C) સાલ
(D) સીસમ
37. 2018માં હોકી વર્લ્ડકપનું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવશે ?
(A) ગુવાહાટી
(B) ભુવનેશ્વર
(C) પીમ્પરી
(D) રાયપુર
38. વર્ષ 2017-18ની રણજી ટ્રોફીમાં કઈ ટીમ વિજેતા બની હતી ?
(A) ગુજરાત
(B) મુંબઈ
(C) વિદર્ભ
(D) હૈદરાબાદ
39. કોમનવેલ્થ ગેમ્સ – 2018 તથા ISSF વર્લ્ડકપ 2018માં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડીનું નામ શું છે ?
(A) મનુ ભાકર
(B) જીતુ રાય
(C) હિના સિંધુ
(D) મેહુલી ઘોષ
40. નીચેના પૈકી કયો દેશ 27મી આવૃત્તિ, સુલતાન અઝલન શાહ હોકી કપ 2018 જીત્યો ?
(A) ભારત
(B) પાકિસ્તાન
(C) ઓસ્ટ્રેલિયા
(D) મલેશિયા
41. નીચેનામાંથી કઈ મહિલાએ ભારતને એશિયન કુસ્તી પ્રતિયોગિતામાં પ્રથમ સુવર્ણચંદ્રક અપાવ્યો છે ?
(A) નવજોત કૌર
(B) નિર્મલા કુમારી
(C) નિવેદિતા કૌર
(D) હરસીતા દેવી
42. ખેલમહાકુંભ, 2017 માં કુલ કેટલી રમતોનો સમાવેશ થયેલ હતો?
(A) 25
(B) 30
(C) 22
(D) 31
43. વિશેષ ખેલમહાકુંભનું આયોજન ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ……. માટે કરવામાં આવે છે.
(A) ઓલિમ્પિક આકાંક્ષી
(B) એશિયન રમત આકાંક્ષી
(C) શાળાનાં બાળકો
(D) દિવ્યાંગ ખેલાડીઓ
44. મનુ ભાકરે 2018 રાષ્ટ્રસમૂહ (કોમનવેલ્થ) રમતોમાં કઈ રમતમાં સુવર્ણચંદ્રક જીત્યા હતા ?
(A) નિશાનબાજી (શૂટિંગ)
(B) ભારોત્તોલન (વેટલિફ્ટિંગ)
(C) પિંગપોંગ (ટેબલટેનિસ)
(D) બેડમિન્ટન
45. ……. રમતવીર (એથ્લિટ) 2018 રાષ્ટ્રસમૂહ (કોમનવેલ્થ) રમતોમાં ભારત માટે સૌપ્રથમ સુવર્ણચંદ્રક વિજેતા બન્યા છે.
(A) ખુમુકચમ સંજીતા ચાન્
(B) સાઈખોમ મીરાબાઈ ચાન્
(C) પૂનમ યાદવ
(D) મનુ ભાકર
46. 2017-2018માં રમાયેલ રણજી ટ્રોફી (Ranjf Trophy) કોણે જીતેલ છે ?
(A) દિલ્હીની ટીમ
(B) મુંબઈની ટીમ
(C) વિદર્ભની ટીમ
(D) ગુજરાતની ટીમ
47. માર્ચ-2018માં યોજાયેલ કોમનવેલ્થ રાષ્ટ્રોના વડાઓની કેટલામી બેઠક હતી ?
(A) 21 મી
(B) 22 મી
(C) 24 મી
(D) 25 મી
48. માર્ચ-2018માં મોસ્કો ખાતે રમાયેલ તાલ મેમોરિયલ રેપિડ શતરંજનો ખિતાબ કોને મળેલ છે ?
(A) બોરિસ ગેલફ્રેંડ
(B) વિશ્વનાથ આનંદ
(C) શહરિયાર મામેદ્યારોવ
(D).ઉપરના પૈકી એક પણ નહીં
49. નીચેના પૈકી કયો કપ/ટ્રોફી પોલો રમત સાથે સંકળાયેલ છે ?
(A) ડેવિસ કપ
(B) ચેમ્પિયન ટ્રોફી
(C) રાધા મોહન કપ
(D) દેવધર ટ્રોફી
50. 2018 ની ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ (Khelo India School Games – KISG)માં કયા રાજ્યના ખેલાડીઓને મહત્તમ સુવર્ણ પદક મળેલ છે ?
(A) મણિપુર
(B) કર્ણાટક
(C) મહારાષ્ટ્ર
(D) હરિયાણા
51. 2017-2018માં રમાયેલ રણજી ટ્રોફી (Ranji Trophy) કોણે જીતેલ છે ?
(A) દિલ્હીની ટીમ
(B) મુંબઈની ટીમ
(C) વિદર્ભની ટીમ
(D) ગુજરાતની ટીમ
52. નીચેના પૈકી કયો / કયા દેશ / દેશો 2018 વિન્ટર ઓલિમ્પિક્સમાં રાજ્ય પ્રવૃત્ત ખેલોમાં માદનને (ડોપિંગ) કારણે પ્રતિબંધિત થયો/થયા હતા ?
(A) સ્પેન
(B) ઇટાલી
(C) રશિયા
(D) આપેલ તમામ
53. ભારત સરકારની ‘ખેલો ઇન્ડિયા’ યોજના સંદર્ભે નીચેનાં પૈકી ક્યાં વિધાન ખોટાં છે ?
(A) રાજીવ ગાંધી ખેલ અભિયાન, શહેરી ખેલ બુનિયાદી ઢાંચાની યોજનાને એની સાથે જોડી દેવામાં આવી હતી.
(B) સમગ્ર ભારતમાં 20 વિશ્વવિધાલયોને ખેલ શ્રેષ્ઠતા કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવશે.
(C) શ્રેષ્ઠ ખેલાડીને વાર્ષિક ર્ 5 લાખ સંવર્ધન સહાય સળંગ 8 વર્ષ સુધી મળે.
(D) ઉપરોક્તમાંથી કોઈ પણ વિધાન ખોટું નથી.
54. મહિલાઓ માટેની સિંગલ્સ ટેનિસની “ફ્રેન્ચ ઓપન 2016”માં નીચે પૈકી કોણ વિજેતા બનેલ છે?
(A) ગાર્લિન મુગુરૂઝા
(B) સેરેના વિલયમ્સ
(C) કેરોલિન ગ્રેસિયા
(D) ક્રિશ્ચિટીના મ્લાડેનોરિક (Kristina Mladenoric)
55. ટેનિસ માટે રમવામાં આવતી ધી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની બાબતમાં નીચે પૈકી કર્યો વિકલ્પ સાચો નથી ?
(A) ઓસ્ટ્રેલિયન ઓપન ટૂર્નામેન્ટ – જાન્યુઆરી
(B) ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટ – મે અને જૂન
(C) વિમ્બલ્ડન ઓપન ટૂનમિન્ટ – જૂન અને જુલાઈ
(D) US ઓપન ટૂર્નામેન્ટ – સપ્ટેમ્બર અને ઓક્ટોબર
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here