GPSC PT 2016 to 2023 Solved – સામાન્ય વિજ્ઞાન – 2

GPSC PT 2016 to 2023 Solved – સામાન્ય વિજ્ઞાન – 2

1. સમાચારોમાં કેટલીક વાર નેટમીટરિંગ જોવા મળે છે જે ……. ને પ્રોત્સાહિત કરવા સંદર્ભે છે. 
(A) ઘરગથ્થુ ઉપભોક્તાઓ દ્વારા સૌર ઊર્જાનું ઉત્પાદન અને વપરાશ
(B) ઘરેલુ રસોડામાં પાઈપ દ્વારા કુદરતી ગેસનો ઉપયોગ
(C) મોટરકારોમાં CNG કિટનું સ્થાપન
(D) શહેરી ઘરોમાં પાણીના મીટરનું સ્થાપન
2. નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?
(A) સોલિડ સ્ટેટ લેસર – તે CD અને DVD પ્લેયરોમાં વપરાતા લેસર જેવાં છે.
(B) સેમીકન્ડક્ટર લેસર – તે લેસર પ્રિન્ટરો અને બારકોડ સ્કેનરોમાં વપરાય છે.
(C) ગેસ લેસર – એક્સાઇમર લેસર તરીકે પણ ઓળખાય છે.
(D) ઉપરોક્ત તમામ
3. નાઈટ વિઝન ઉપકરણોમાં નીચેના પૈકી કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે?
(A) રેડિયો તરંગો
(B) સૂક્ષ્મ (માઈક્રો) તરંગો
(C) ઈન્ફ્રારેડ તરંગો  
(D) ઉપરોક્ત તમામ
4. ચેન-રિએક્શન ટકાવી રાખવા માટે યુરેનિયમનું કયું આઈસોટોપ ક્ષમતા ધરાવે છે?
(A) U-245
(B) U-235
(C) U-225
(D) U-230
5. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ….. રોગની નાબૂદી માટે MERA ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કર્યો.
(A) ઓરી
(B) માનસિક તણાવ
(C) મલેરિયા
(D) માયોપિયા
6. વિટામિન D ના સંદર્ભે નીચેનાં પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) તે શરીરનાં હાડકાંમાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણ અને જાળવણી માટે જરૂરી છે.
(B) રક્ત પરીક્ષણ દ્વારા મપાય છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં,
7. પોલિથિન અને PVC …….. નાં ઉદાહરણો છે.
(A) થર્મોપ્લાસ્ટિક્સ
(B) થર્મોસેટિંગ પ્લાસ્ટિક્સ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
8. નીચેના પૈકી કઈ ગ્રંથિ અંતઃસ્રાવના સ્રાવ કરે છે, જે શરીરમાં મીઠાનું સંતુલન જાળવી રાખે છે ?
(A) પિચ્યૂટરી ગ્રંથિ
(B) એડ્રીનલ ગ્રંથિ
(C) પેનક્રિયાસ (સ્વાદુપિંડ)
(D) થાઇરોઇડ ગ્રંથિ
9. નીચેના પૈકી ક્યા રોગો વાઇરસને કારણે થતા નથી ?
(A) અછબડા અને શીતળા
(B) ઇન્ફ્લુએન્ઝા અને હિપેટાઇટિસ
(C) રેબિસ અને એઇડ્સ
(D) મલેરિયા અને હેબિટ્સ
10. મેઘઘનુષ્ય …….. ની સંયુક્ત ઘટનાઓનું ઉદાહરણ છે.
(A) પરાવર્તન, વક્રીભવન અને વ્યતિકરણ
(B) પ્રકીર્ણન, વિભાજન અને વક્રીભવન
(C) વિભાજન, પ્રકીર્ણન અને વ્યતિકરણ
(D) વિભાજન, વક્રીભવન અને પરાવર્તન
11. ‘એવિલ ક્વાર્ટેટ” (Evil Quartet) શબ્દ સમાચારોમાં કયારેક જોવા મળે છે. આ શબ્દ શેના લગતો છે ?
(A) ગ્લોબલ વોર્મિંગ માટેના કારણભૂત વાયુઓ
(B) પ્રજાતિઓનું નિકંદન
(C) ઓઝોન સ્તર વિનાશ માટે જવાબદાર માનવસર્જિત રસાયણો
(D) દિલ્હીમાં ધુમ્મસ માટેનાં પ્રાથમિક કારણો
12. ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ કયા ક્ષેત્રમાં તેમના કાર્ય માટે વિખ્યાત છે ? 
(A) થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટિકલ્સ
(B) એટોમિક અને ન્યુ ક્લીઅર સંશોધન
(C) રેડિયો અને માઇક્રોવેવ ઓપ્ટિક્સ
(D) ઉપરોકત પૈકી કોઈ નહીં.
13. ભારતના વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગે …….. માટે વનરાબિલિટી ક્લાઇમેટ ઇન્ડેક્ષ (Vulnerability Climate Index)નો અભ્યાસ શરૂ કર્યો છે.
(A) 12 હિમાલયન રાજ્યો
(B) 06 ઉત્તર-પૂર્વનાં રાજ્યો
(C) 04 પશ્ચિમનાં રાજ્યો
(D) 10 દરિયાકાંઠાનાં રાજ્યો
14. વિશ્વ પોલિયો દિવસ સમગ્ર વિશ્વમાં 24 ઓક્ટોબરે મનાવવામાં આવે છે, નીચેના પૈકી કયો વાઇરસ પોલિયોની બીમારી માટે જવાબદાર છે ?
(A) પોલિયોમેયલિટિસ
(B) પોલિયોસિયલિટિસ
(C) પોલિયોબિલિટિસ
(D) પોલિયોરાયલિટસ
15. વિટામિન D …….. માં UV પ્રકાશ દ્વારા એર્ઝોસ્ટરોલ (ergosterol) સક્રિય કરીને ઉત્પાદિત કરવામાં આવે છે.
(A) યકૃત
(B) ત્વચા
(C) સ્નાયુ
(D) હાડકું

16. હૃદયમાં રક્ત પુરવઠો પૂરો પાડે તેને ……. કહેવાય છે.

(A) કોરોનરી (coronary)
(B) કોરોનોઈડ (coronold)
(C) કાર્ડિયાક (Cardiac)
(D) વાસા વાસુરમ (vasa vasorum)
17. સામાન્ય રીતે ઉપગ્રહની સૌથી નીચી ઊંચાઈ કેટલી હોય છે ?
(A) 600 કિલોમીટર
(B) 300 કિલોમીટર
(C) 150 કિલોમીટર
(D) 190 કિલોમીટર
18. ક્રૂડ તેલને ઘણીવાર મીઠું (ગળ્યું) કહેવામાં આવે છે કારણ કે……
(A) ઓગળેલી ખાંડને લીધે તે સ્વાદમાં ગળ્યું હોય છે.
(B) સલ્ફરના ઓછા પ્રમાણને કારણે મંદ મીઠું હોય છે.
(C) તે ઓછું અમ્લીય (એસિડિક) હોય છે.
(D) તે ઓછું આલ્કલાઇન હોય છે.
19. વસ્તુની વાસ્તવિક છબી મેળવવા માટે કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? 
(A) સમતલ અરીસો
(B) અંતર્ગોળ અરીસો
(C) બહિર્ગોળ અરીસો
(D) કોઈ અરીસો વાસ્તવિક છબી ઉત્પન્ન કરી શકે નહીં.
20. કિરણોત્સર્ગી પરમાણુ ફેરફારો દરમિયાન નીચેના પૈકી કયાં તરંગો કિરણો ઉત્પન્ન થાય છે ? 
(A) ઇન્ફ્રારેડ કિરણો (Infrared rays)
(B) પ્રકાશ તરંગો (Light waves)
(C) X- કિરણો (X rays)
(D) ગામા કિરણો (Gama rays)
21. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?
(A) આમલી – મિથેનોઈક એસિડ (Methonic Acid)
(B) સરકો – એસિટિક એસિડ (Acetic Acid)
(C) ટામેટા – ઓક્સેલિક એસિડ (Oxalic Acid)
(D) નારંગી – સાઇટ્રિક એસિડ (Citric Acid)
22. માનવ કાન માટે શ્રાવ્ય આવર્તનો (audible frequencies) ……. છે.
(A) 20 થી 20,000 Hz
(B) 200 થી 20,000 Hz
(C) 100 થી 20,000 Hz
(D) 1000 થી 20,000 Hz
23. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) સિગારેટનો ધુમાડો, જંતુનાશકો, ઔદ્યોગિક રસાયણો અને વાયુ પ્રદૂષણ ઓક્સિડેન્ટ્સ (0xidants) ના સ્રોતો છે.
(B) ઘાટા રંગનાં ફળો, શાકભાજી અને કઠોળ એન્ટિઓક્સિડેન્ટ્સ (Antioxidants) ના સ્રોતો છે.
(C) એન્ટિઓક્સિડેન્ટ્સ (antioxldants) અન્ય અણુઓ (molecules) ની ઓક્સિડેશન (Oxldation) પ્રક્રિયાને સઢ્યિ અને ઝડપી બનાવે છે.
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
24. સિલિકોસીસ એ ……… છે.
(A) મૂત્રપિંડનો રોગ
(B) યકૃતનો રોગ
(C) ફેફ્સાંનો રોગ
(D) જ્ઞાનતંતુવિષયક બીમારી
25. નીચેનાં પૈકી કયું વિટામિન એ ધાતુ આયન ધરાવે છે ?
(A) વિટામિન A
(B) વિટામિન B12
(C) વિટામિન B6
(D) રિબોફ્લેવીન
26. નીચેના પૈકી કયો પદાર્થ એ ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપતો નથી ?
(A) સલ્ફર અને નાઈટ્રોજન ઓક્સાઈડ
(B) મિથેન
(C) કાર્બન ડાયોક્સાઈડ
(D) પાણીની બાષ્પ
27. નીચે આપેલા રોગની જોડી પૈકી કઈ જોડીનું કારણ વાઇરસ નથી?
(A) અછબડા અને શીતળા
(B) ઇન્ફ્લુએન્ઝા અને હિપેટાઇટિસ
(C) હડકવા અને AIDS
(D) મલેરિયા અને હેલ્મિથીસ
28. મેઘધનુષ્ય એ …….. ઘટનાઓના સંગમનું ઉદાહરણ છે.
(A) પરાવર્તન, વક્રીભવન અને વ્યતિકરણ
(B) પ્રકીર્ણન, વિભાજન અને વક્રીભવન
(C) વિભાજન, પ્રકીર્ણન અને વ્યતિકરણ
(D) વિભાજન, વક્રીભવન અને પરાવર્તન
29. સરોગેટ ગાયથી જન્મેલ ભારતનું સૌપ્રથમ વાછરડું નીચેના પૈકી કયું છે?
(A) અર્જુન
(B) વિજય
(C) વિકાસ
(D) ગૌરવ
30. ભારતના રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન – National Innovation Foundation …………. ની મદદથી સ્થાપવામાં આવ્યું.
(A) હની બી નેટવર્ક
(B) યુરોપિયન સંઘ
(C) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ
(D) ઇન્ડિયન એગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ
31. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી?
(A) આમલી – મિથેનોઈક એસિડ (Methonic Acld)
(B) સરકો – એસિટિક એસિડ (Acetic Acld)
(C) ટામેટા – ઓક્સેલિક એસિડ (Oxalic Acid)
(D) નારંગી – સાઇટ્રિક એસિડ (Citrlc Acid)
32. નીચેના પૈકી કયા જૈવઈંધણ (Blofuel) ને “વૂડ આલ્કોહોલ” (Wood Alcohol) તરીકે ઓળખવામાં આવે છે?
(A) મિથેનોલ
(B) ઇથેનોલ
(C) બ્યુટેનોલ
(D) બાયોડીઝલ
33. નીચેના)પૈકી કયા રોગો જાતીય રીતે ફેલાતા રોગો (sexually transmitted dlseases) છે?
(1) એચ.આઈ.વી. (HIV)
(2) હાઇપેટાઈટિસ-બી (Hepatitis-B)
(3) સિફિલિસ (Syphllls)
(4) ગોનોરિયા (Gonorrhea)
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફ્ક્ત 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
34. માનવ કાન માટે શ્રાવ્ય આવર્તનો (audible frequencies) ……. છે.
(A) 20 થી 20,000 Hz
(B) 200 થી 20,000 Hz
(C) 100 થી 20,000 Hz
(D) 1000 થી 20,000 Hz
35. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
(A) સિગારેટનો ધુમાડો, જંતુનાશકો, ઔદ્યોગિક રસાયણો અને વાયુ પ્રદૂષણ ઓક્સિડેન્ટ્સ (Oxidants) ના સ્રોતો છે.
(B) ઘાટા રંગનાં ફ્ળો, શાકભાજી અને કઠોળ એન્ટિઓક્સિડેન્ટ્સ (Antioxidants) ના સ્રોતો છે.
(C) એન્ટિઓક્સિડેન્ટ્સ (antioxidants) અન્ય અણુઓ (molecules) ની ઓક્સિડેશન (Oxidation) પ્રક્રિયાને સક્રિય અને ઝડપી બનાવે છે.
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
36. નીચેના પૈકી કયું સોફ્ટવેર ‘એન્ટી વાઇરસ’ સોફ્ટવેર છે ?
(A) જાવા
(B) એક્સલ
(C) વિન્ડોઝ
(D) નોરટોન
37. નીચેના પૈકી કઈ સામગ્રી સામાન્ય રીતે ખાધ પરીક્ષણમાં વપરાય છે ?
(A) સોડિયમ બાયકાર્બોનેટ
(B) ટાર્ટરિક એસિડ
(C) એસિટિક એસિડ
(D) બેનઝોઈક એસિડ
38. અતિશય મદ્યપાન કરનાર મોટે ભાગે નીચેનામાંથી કયા રોગથી મૃત્યુ પામે છે ?
(A) બ્લડ કેન્સર
(B) પિત્તાશય અથવા પેટનું કેન્સર
(C) સિર્ફોસિસ
(D) હૃદય નબળું પડી જવાથી
39. એક્સ-રે એટલે ………
(A) ધીમા ગતિમાન ઇલેક્ટ્રોનસ
(B) ઝડપી ગતિમાન ઇલેક્ટ્રોનસ
(C) ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો
(D) ધીમા ગતિમાન ન્યુટ્રોનસ
40. ઘરેણાની બનાવટમાં …….. ધાતુને સોના સાથે ભેળવવામાં આવે છે.
(A) જસત
(B) લોખંડ
(C) ચાંદી
(D) તાંબું 
41. દૂર દૂર આવેલા તેજસ્વી પદાર્થોનું તાપમાન માપવા શાનો ઉપયોગ થાય છે ?
(A) પારાવાળા થર્મોમીટર
(B) ગેસ થર્મોમીટર
(C) પાયરો મીટર (Pyro meter)
(D) કલર થર્મોમીટર
42. શરીરમાં જ્યારે ચેપ (infection) લાગે છે ત્યારે તેનો વિરોધ કોણ કરે છે (Flghts the Infection) ?
(A) RBC
(B) WBC
(C) બ્લડ પ્લાઝમા (Blood Plasma)
(D) હિમોગ્લોબિન (Hemoglobin)
43. નીચેના પૈકી કઈ ધાતુ અન્ય ધાતુઓ સાથે સામાન્ય રીતે મિશ્રણ બનાવી શકે છે ?
(A) કલાઈ
(B) પારો
(C) સીસું
(D) જસત
44. “સિલિકોન કાર્બાઇડ” (Sllicon Carbide)નો ઉપયોગ શામાં કરવામાં આવે છે ?
(A) સિમેન્ટ અને કાચ
(B) તળાવોને સાફ કરવાં
(C) ખૂબ જ સખત પદાર્થોને કાપવા
(D) મૂર્તિઓ બનાવવા
45. રિક્ટર સ્કેલ પર એક ક્રમના વધારાથી, કંપન વિસ્તાર …….. ઘણો વધે છે.
(A) 2
(B) 3
(C) 10
(D) 6
46. ……. ના કારણે AB લોહી ગ્રૂપવાળાને સાર્વત્રિક ગ્રહણ કરનાર કહેવામાં આવે છે. 
(A) વ્યક્તિમાં એન્ટિજનનો અભાવ
(B) વ્યક્તિમાં એન્ટિબોડીનો અભાવ
(C) A અને B
(D) વ્યક્તિમાં એન્ટિબોડીની હાજરી
47. રૂબેલા …… તરીકે પણ ઓળખાય છે.
(A) રેડ મિઝલ્સ (લાલા ખસરા)
(B) બ્લેક મિઝલ્સ (કાળા ખસરા)
(C) જર્મન મિઝલ્સ (જર્મન ખસરા)
(D) ઉપરોક્ત તમામ
48. નીચેના પૈકી કયું ઘટકતત્ત્વ દરિયાઈ પાણીની ખારાશની સૌથી ઓછી સાંદ્રતા ધરાવે છે ?
(A) સલ્ફેટ
(B) મેગ્નેશિયમ
(C) પોટેશિયમ 
(D) ક્લોરાઇડ
49. ગ્રીન બોનસ સંજ્ઞા …….. સાથે સંકળાયેલી છે.
(A) ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ
(B) પર્યાવરણ અને જંગલ
(C) કૃષિ
(D) ભારતીય સૈન્ય
50. કલોલ, સિંગરેણી, તેહરી અને કર્નૂલ અનુક્રમે ……. સાથે સંબંધિત છે.
(A) પેટ્રોલિયમ, કોલસો, હાઇડ્રોઇલેક્ટ્રિસિટી, સોલાર પાવર
(B) સોલાર પાવર, હાઈડ્રોઇલેક્ટ્રિસિટી, પેટ્રોલિયમ, કોલસો
(C) પેટ્રોલિયમ, હાઇડ્રોઇલેક્ટ્રિસિટી, કોલસો, સોલાર પાવર
(D) પેટ્રોલિયમ, સોલાર પાવર, કોલસો, હાઈડ્રોઇલેક્ટ્રિસિટી
51. પૃથ્વીના વાતાવરણની બહારના બ્રહ્માંડનો અભ્યાસ કરવા માટે નીચેના પૈકી કયા તરંગોનો ઉપયોગ કરી શકાય છે?
(1) સૂક્ષ્મ તરંગો
(2) ગામા કિરણો
(3) ધ્વનિ તરંગો
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 2
(C) 1, 2 અને 3
(D) ફક્ત 3
52. નીચેના પૈકી કઈ બીમારીઓમાં સ્ટેમ સેલ ઉપચાર ઉપયોગી નથી?
(A) કિડની સંબંધિત બીમારીઓ
(B) હાઇપરટેન્શન
(C) યકૃત (લિવર)ને નુકસાન
(D) દૃષ્ટિક્ષતિ
53. ઓઝોન સ્તર નીચેના પૈકી કયાં કિરણોને વાતાવરણમાં પ્રવેશતાં અટકાવે છે?
(A) ફક્ત UV-B
(B) ફક્ત UV-A
(C) ફક્ત UV-C
(D) બંને UV-B અને UV-C
54. નીચેના પૈકી કયા ઈંધણમાં ન્યૂનતમ નાઇટ્રોજન તત્ત્વ હોય છે?
(A) ગોબર ગેસ
(B) CH4
(C) LPG
(D) CNG
55. નીચેના પૈકી કયો પદાર્થ બિનશર્કરા મીઠાશ છે જે ખાંડની જગ્યાએ વપરાશમાં લેવાય છે?
(A) ગ્લુકોઝ
(B) ક્રુક્ટોઝ
(C) ગેલેક્ટોઝ
(D) એસ્પારટેમ
56. શહેરી વિસ્તારમાં ઘરો સેટેલાઇટ ટી.વી. ડિશ ધરાવે છે. DTH સિગ્નલની સૌથી સામાન્ય ફ્રીકવન્સી બેન્ડ શું છે?
(A) K
(B) Ka
(C) Kn
(D) Ku
57. જો આપણે કોઈ વિસ્તારની શિયાળાની રાત્રિની ઉષ્ણ પ્રતિકૃ તિ (થર્મલ ઇમેજ)ને તપાસીએ તો તેમાં જળાશયો ભૂમિવિસ્તારની સરખામણીમાં ……
(A) વધુ તેજસ્વી દેખાશે
(B) વધુ ઘેરાં દેખાશે
(C) સરખાં દેખાશે
(D) જોઈ શકાશે નહીં
58. ભારતમાં, આપણાં ઘરોમાં લાક્ષણિક વિદ્યુત પરિમાણ …….. છે.
(A) 220 V AC, 60 Hz આવર્તન
(B) 110V AC 60Hz આવર્તન
(C) 220V AC, 50 Hz આવર્તન
(D) 440V AC, 50 Hz આવર્તન
59. બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સીની મુખ્ય ભૂમિકા …… છે.
(A) ઊર્જા કાર્યક્ષમ ઉપકરણોનું ઉત્પાદન કરવું અને માન્યતા પ્રક્રિયાનું નિરીક્ષણ કરવું.
(B) ઉપકરણોનાં ધોરણો અને લેબલ તૈયાર કરવા તેમ જ માન્યતા પ્રક્રિયાને સ્પષ્ટ કરવી.
(C) નિમ્ન કાર્યક્ષમ ઉપકરણ ઉત્પાદન ઉદ્યોગોને નિયંત્રિત કરવા માટે સરકારને સલાહ આપવી.
(D) તમામ ઉદ્યોગોનું નિરીક્ષણ કરવું અને તેમને ઊર્જા કાર્યક્ષમ સાધનસામગ્રી બાબતે સલાહ આપવી.
60. નીચેના પૈકી ગર્ભાવસ્થા દરમિયાન કયાં વિષાણુ (વાઇરસ) ચેપને કારણે શિશુઓ માઇક્રોસિલી સાથે જન્મે છે ?
(A) રોટા
(B) ઝીકા
(C) નીપા
(D) HSV2
61. જાતીય પુનરુત્પત્તિ દરમિયાન બે રંગસૂત્રો વચ્ચે આનુવંશિક સામગ્રીના વિનિયમની ઘટનાને ……. કહે છે. 
(A) રંગસૂત્રીય પુનઃસંજોજન (Chromosomal Recombination)
(B) રંગસૂત્રીય પક્ષાંતર (Chromosomal Crossover)
(C) રંગસૂત્રીય સ્થળાંતર (Chromosomal Translocation)
(D) રંગસૂત્રીય ફેરગોઠવણી (Chromosomal Rearrangement)
62. ……. ભારતમાં સૌરઊર્જા વધુ અસરકારક થાય.
(1) જો સૌર પેનલોનું નિર્ધારણ પૂર્વીય દિશા તરફ થાય તો
(2) જો સૌર પેનલોનું નિર્ધારણ પશ્ચિમી દિશા તરફ થાય તો
(3) જો સૌર પેનલોનું નિર્ધારણ દક્ષિણ દિશા તરફ થાય તો
(4) જો સૌર પેનલનું નિર્ધારણ ઉત્તર દિશા તરફ થાય તો
(A) ફક્ત 1
(B) ફક્ત 1 અને 2
(C) ફક્ત 3
(D) 1, 2, 3 અને 4
63. મલ્ટિ એપ્લિકેશન સોલાર ટેલિસ્કોપ (MAST) …….. સોલાર વેધશાળામાં છે.
(A) બેંગલુરુ
(B) માઉન્ટ આબુ
(C) શ્રીહરિ કોટા
(D) ઉદયપુર
64. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન ખરું છે ?
(A) જ્યારે તાપમાન નીચું હોય ત્યારે જળસંચયમાં ઓગળેલો ઓક્સિજન ઊંચો હોવાની અપેક્ષા છે.
(B) જ્યારે તાપમાન ઊંચું હોય ત્યારે જળસંચયમાં ઓગળેલો ઓક્સિજન ઊંચો હોવાની અપેક્ષા છે.
(C) જ્યારે તાપમાન નીચું હોય ત્યારે જળસંચયમાં ઓગળેલો ઓક્સિજન નીચો હોવાની અપેક્ષા છે.
(D) જળસંચયમાં ઓગળેલા ઓક્સિજન તેનાં તાપમાનથી નિરપેક્ષ છે.
65. ધ્રુવીય સમતાપ મંડળ મેઘ (Polar Stratospheric Coluds) નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે?
(A) ઓઝોન સ્તર અવક્ષય
(B) હરિત ગૃહ પ્રભાવ
(C) અમ્ન વર્ષા
(D) કૃત્રિમ વર્ષા
66. વીજઉત્પાદન અને વિતરણ સંદર્ભે વ્હીલિંગ ચાર્જિસ એટલે ……….
(A) ઘરોમાં સોલાર પેનલો લગાવવા માટે સ્થાયી ખર્ચ
(B) ટ્રાન્સમિશન લાઇન અથવા વીજ સંકલન ગ્રીડ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળ સુધી વીજળી પહોંચાડવાની કિંમત
(C) વીજળી વપરાશની મંજૂર માત્રા કરતાં વધુ વપરાશ માટેનો દંડ
(D) વીજળીના બિલની ચુકવણી કરવામાં નિષ્ફળ જવા માટેનો દંડ
67. માનવમાં માસિક ચક્રની શરૂઆતના કેટલા સમયમાં અંડાશયની ફોલિકાઓ પુખ્તતાએ પહોંચે છે?
(A) 5 થી 7 દિવસ
(B) 7 થી 9 દિવસ
(C) 10 થી 14 દિવસ 
(D) 14 થી 16 દિવસ
68. ન્યુક્લીયર રિએક્ટરમાં ન્યુટ્રોનની ગતિને મંદ કરવા માટે વપરાતા ભારે પાણી (heavy water)નો સૌથી મોટો ઉત્પાદક દેશ નીચેના પૈકી કયો છે?
(A) ભારત
(B) જર્મની
(C) જાપાન
(D) ફ્રાન્સ
69. અન્ન શૃંખલા માટે નીચેના પૈકી કયો અનુક્રમ સાચો છે?
(A) ડાયાટોમ્સ – ક્રસ્ટેશન્સ – હેરિંગ્સ
(B) ક્રસ્ટેશન્સ – ડાયાટોમ્સ – હેરિંગ્સ
(C) ડાયાટોમ્સ – હેરિંગ્સ – ક્રસ્ટેશન્સ
(D) ક્રસ્ટેશન્સ – હેરિંગ્સ – ડાયાટોમ્સ
70. સૂર્યમંડળના સંદર્ભમાં નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી?
(A) બુધ સૌથી નાનો અને સૂર્યથી નજીકનો ગ્રહ છે.
(B) શુક્ર સૌથી તેજસ્વી અને સૂર્યથી બીજા સ્થાને આવેલ છે.
(c) ગુરુ ગ્રહ સૌથી મોટો અને સૂર્યથી પાંચમા સ્થાને આવેલ છે.
(D) શનિ ગ્રહ સૌથી છેલ્લો ગ્રહ છે અને પૃથ્વી કરતાં તેનું કદ 650 ગણું છે.
71. TVનું રિમોટ કંટ્રોલ કયા તરંગોથી ચાલે છે ?
(A) રેડિયો તરંગો
(B) ઇન્ફ્રારેડ તરંગો
(C) લેસર
(D) અલ્ટ્રાસોનિક તરંગો
72. …… એ સેક્સ હોર્મોન્સ છે. 
(A) કાર્બોહાઇડ્રેટ્સ
(B) સ્ટેરોઇડ્સ
(C) વિટામિન્સ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
73. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ નિષ્કર્ષણ કરવાની પ્રક્રિયાને …….. કહેવાય છે.
(A) રિડક્શન
(B) ઈલેક્ટ્રોલાયસીસ
(C) ડિસ્ટીલેશન
(D) ફ્રેક્સનલ ક્રિસ્ટલાયઝેશન
74. બીટી રીંગણનો ઉદ્દેશ્ય …….
(A) તેને જંતુ પ્રતિકારક બનાવવા માટેનો છે.
(B) તેનો સ્વાદ અને પોષણ સુધારવા માટેનો છે.
(C) તેનું સ્વજીવન વધુ લાંબું બનાવવા માટે
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
75. બાયોગેસમાં મુખ્યત્વે ……. સમાવિષ્ટ હોય છે.
(A) કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન
(B) હાઈડ્રોજન અને મિથેન
(C) કાર્બન ડાયોક્સાઈડ અને મિથેન
(D) હાઈડ્રોજન અને ઓક્સિજન
76. કેટલીક વાર સમાચારોમાં H5N1 વાઇરસનો ઉલ્લેખ નીચેના પૈકી કઈ બીમારી સંદર્ભે કરવામાં આવે છે?
(A) AIDS
(B) બર્ડ ફ્લૂ
(C) ડેન્ગ્યુ
(D) સ્વાઇન ફ્લૂ
77. અલ્ટ્રાસોનિકનો ઉપયોગ શું પ્રયોજનથી નીચેના પૈકી કયા ક્ષેત્રમાં થાય છે?
(A) પાણીની અંદરની વસ્તુઓને શોધી કાઢવા અને તેની ઊંડાઇ શોધવામાં ઉપયોગ થાય છે.
(B) યકૃત, સ્વાદુપિંડ, કિડની, હૃદય જેવા માનવીય અવયવોમાં અસાધારણતા અથવા રોગના નિદાનમાં ઉપયોગ થાય છે.
(C) બંને (A) અને (B) 
(D) (A) અને (B) બેમાંથી કોઈ નહિ
78. ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી ……. માટે વપરાય છે.
(A) ઊંડા સમુદ્રના નકશા-આલેખન
(B) સંદેશા-વ્યવહાર
(C) ખનિજોના સંશોધન
(D) સિક્કાના મુદ્રાંકન
79. નીચેના પૈકી કયું ઝડપી ન્યુક્લિયર રિએક્ટરમાં શીતક (ફુલન્ટ) તરીકે વપરાય છે?
(A) પ્રવાહી સોડિયમ
(B) ભારે પાણી
(C) મેલ્ટિંગ આઇસ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
80. રેડિયમની શોધ કોણે કરી હતી ?
(A) રોબર્ટ પીયરે (Robert Plerre)
(B) માદામ ક્યૂરી (Madam Curle)
(C) ઉપરોક્ત બંનેએ 
(D) રૂધરફોર્ડ
81. સોના અને ચાંદીના શુદ્ધીકરણમાં કયો એસિડ વપરાય છે ?
(A) નાઇટ્રિક એસિડ
(B) હાઇડ્રોક્લોરિક એસિડ
(C) ઓકઝાલિક એસિડ
(D) બોરિક એસિડ
82. પાણીની હાર્ડનેસનું કારણ –
(A) કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર
(B) સોડિયમ અને મેગ્નેશિયમના ક્ષાર
(C) સોડિયમ અને પોટેશિયમના ક્ષાર
(D) સોડિયમ અને કેલ્શિયમના ક્ષાર
83. મનુષ્ય દ્વારા સૌપ્રથમ કઇ ધાતુ ઉપયોગમાં લેવામાં આવી હતી ?
(A) સોનું
(B) ચાંદી
(C) તાંબું
(D) સીસું
84. હાઇડ્રોમીટરના શોધક નીચેના પૈકી કોણ હતા ?
(A) વિલિયમ નિકોલસન
(B) મુલર માર્ટીન
(C) રોબર્ટ હૂક
(D) વિલિયમ ગીલબર્ટ
85. પવનની ઝડપ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) એસીલેટોમીટર
(B) મેનોમીટર
(C) એનીમોમીટર
(D) ઉપર પૈકી એકપણ નહીં
86. એપિકલ્ચર (Apiculture) કોની સાથે સંકળાયેલ છે ?
(A) માછલી પાલન
(B) ખેતીવાડી
(C) મધમાખી ઉછેર
(D) મરઘા પાલન
87. એસ. ચન્દ્રશેખરનું નામ નીચેના પૈકી કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?
(A) બ્રહ્માંડ વિજ્ઞાન
(B) રસાયણ વિજ્ઞાન
(C) તરલ – યાંત્રિક
(D) ખગોળ – ભૌતિક
88. હાઈડ્રોમીટર એ……….. માટેનું સાધન છે.
(A) પાણીમાં અવાજ માપવા
(B) વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા
(C) પ્રવાહીની વિશિષ્ટ ઘનતાને માપવા
(D) વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા
89. નીચેના પૈકી કયા વાયુની હવામાં હાજરીને કારણે પિત્તળ હવામાં રંગવિહીન થઈ જાય છે ?
(A) ઓક્સિજન
(B) નાઈટ્રોજન
(C) કાર્બન ડાયોક્સાઈડ
(D) હાઈડ્રોજન સલ્ફાઈડ
90. દરિયાઇ પાણીની સરેરાશ ખારાશ …….. હોય છે.
(A) 2%
(B) 2.5%
(C) 3%
(D) 3.5%
91. નીચેનામાંથી કર્યો હવાથી ફેલાતો રોગ છે ?
(A) ઓરી (મિઝલ્સ)
(B) અત્રજ્વર (ટાઇફોઇડ)
(C) આંખ આવવી (પીન્ક આઇ)
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં
92. હવા એ …….. છે. 
(A) સંયોજન
(B) તત્ત્વ
(C) વિદ્યુત અપઘટ્ય
(D) મિશ્રણ
93. નીચેનામાંથી કઈ સૌથી હલકી ધાતુ છે ?
(A) પારો
(B) લિથિયમ
(C) સીસું
(D) ચાંદી
94. ઓઝન સ્તર મુખ્યત્વે ……. છે.
(A) ક્ષોભમંડળના નીચલા ભાગમાં
(B) મધ્યમંડળના નીચલા ભાગમાં
(C) સમતાપમંડળના નીચલા ભાગમાં
(D) તાપમંડળના નીચલા ભાગમાં
95. ઓઝોન સ્તરની જાડાઈ ……. માં મપાય છે.
(A) મિલિમીટર
(B) સેન્ટીમીટર
(C) ડેસિબલ્સ
(D) ડોબસન એકમ
96. “બલસ્ય મૂલં વિજ્ઞાન” – મંત્ર નીચે પૈકી કઇ સંસ્થાનો છે ?
(A) ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી
(B) ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન
(C) ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન
(D) ભારતીય નૌકાદળ
97. સ્ટેઇનલેસ સ્ટીલના ઉત્પાદનમાં લોખંડમાં કાચી ધાતુ સાથે કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે ?
(A) ક્રોમિયમ
(B) નિકલ (Nickel)
(C) ક્રોમિયમ અને નિક્લ 
(D) ઝીંક
98. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) માં નીચેના પૈકી શું હોય છે ?
(A) બ્યુટેન
(B) અસાઈસોબ્યુટેન
(C) પ્રોપેન
(D) બ્યુટેન, આઈસોબ્યુટેન અને પ્રોપેન
99. નીચેનાં વિધાનો પર વિચારણા કરોઃ
(1) પીળો ફોસ્ફરસ પાણીમાં રાખવામાં આવે છે.
(2) બરફ્ન ઓગળતો અટકાવવા જીલેટિનનો ઉપયોગ થાય છે.
(A) માત્ર – (1) સાચું છે
(B) માત્ર – 2 સાચું છે.
(C) (1) સાચું અને (2) ખોટું છે.
(D) (1) અને (2) બંને સાચાં છે.
100. માનવીની ખોપરીમાં હાડકાંની કુલ સંખ્યા કેટલી હોય છે ? 
(A) 22
(B) 23
(C) 29
(D) 27
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *