GPSC PT 2016 to 2023 Solved – સામાન્ય વિજ્ઞાન – 3

GPSC PT 2016 to 2023 Solved – સામાન્ય વિજ્ઞાન – 3

1. નીચેનામાંથી કયું રેડિયો સક્રિય ઘટક સિગારેટના ધુમાડામાં મળી આવે છે?
(A) રેડોન
(B) રેડિયમ
(C) પોલોનિયમ
(D) ઉપરોક્તમાંથી કોઇ નહિ.
2. આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા સંસ્થા મુજબ નીચેનામાંથી કયા દેશ પાસે સૌથી વધુ થોરીયમનો જથ્થો છે?
(A) રશિયા
(B) યુ.એસ.એ.
(C) ભારત
(D) ચાઈના
3. છોડ શિયાળામાં મરી જાય છે કારણ કે …….
(A) ઓછા તાપમાને પ્રકાશસંશ્લેષણ થતું નથી.
(B) જલશોષણ થાય.
(C) વનસ્પતિઓમાં પાણી થીજી જાય છે.
(D) વનસ્પતિઓમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે.
4. દૂધને વલોવવામાં આવે છે ત્યારે …… ને કારણે મલાઈ અલગ થાય છે.
(A) ગુરુત્વાકર્ષણ બળ
(B) કેન્દ્રત્યાગી બળ
(C) આંશિક બળ
(D) ગરમી
5. નીચેના પૈકી કયામાં સૌથી વધુ ઊર્જા છે?
(A) ભૂરો પ્રકાશ (બ્લુ લાઇટ)
(B) લીલા પ્રકાશ (ગ્રીન લાઇટ)
(C) લાલ પ્રકાશ (રેડ લાઇટ)
(D) પીળો પ્રકાશ (યેલો લાઇટ)
6. કેડમિયમનો સળિયો ન્યૂક્લિઅર રિએક્ટરમાં …….. માટે વપરાય છે.
(A) સાંકળ પ્રક્રિયાના પ્રોત્સાહન
(B) વધુ ન્યુટ્રોન બનાવવા
(C) રિએક્ટરની કામગીરીને નિયંત્રિત કરવા
(D) ન્યુટ્રોનને ધીમા પાડવા
7. ચેપી રોગ જે સ્પકિાર બેક્ટેરિયમને કારણે થાય છે, મુખ્યત્વે જાતીય સંપર્ક દ્વારા ફેલાય છે તે …….
(A) એઇડ્સ (AIDS)
(B) કેન્સર (અસાધ્ય વ્રણ)
(C) સિફિલિસ (ઉપદંશ) 
(D) ઉપરોક્તમાંથી કોઈ નહિ.
8. કઠણ પાણીને નરમ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે?
(A) ફટકડી
(B) સોડિયમ કાર્બોનેટ
(C) કેલ્શિયમ કાર્બોનેટ
(D) ક્લોરિન
9. સ્કેનર એ …… ડિવાઇસ છે.
(A) આઉટપુટ
(B) ઇનપુટ
(C) પોઇન્ટિંગ
(D) પ્રોસેસિંગ
10. થોમસ આલ્વા એડિશન કે જેઓ શોધક અને ઉધોગપતિ તરીકે ખ્યાતનામ થયેલ છે. તેઓ કયા દેશના હતા?
(A) બ્રિટન
(B) જર્મની
(C) અમેરિકા
(D) પોલેન્ડ
11. લાલ રક્તકણો (RBC) શેમાં બને છે?
(A) હૃદય
(B) યકૃત
(C) નાના આંતરડા
(D) બેનમેરો
12. ગાઉટ (Gout) માં હાડકાંનાં સાંધાઓમાં કયા પ્રકારનો એસિડ જમા થવાથી સાંધામાં દુ:ખાવો મહેસૂસ થાય છે?
(A) સાઇટ્રિક એસિડ
(B) એસિટિક એસિડ
(C) ઓક્ઝીલીક એસિડ
(D) ઉપર પૈકી એક પણ નહીં.
13. ભારત દેશમાં આકાશવાણી પાસે કેટલાં રેડિયો સ્ટેશન અને ટ્રાન્સમીટર્સ છે ?
(A) 414 રેડિયો સ્ટેશન અને 584 ટ્રાન્સમીટર્સ
(B) 300 રેડિયો સ્ટેશન અને 200 ટ્રાન્સમીટર્સ
(C) 600 રેડિયો સ્ટેશન અને 200 ટ્રાન્સમીટર્સ
(D) 800 રેડિયો સ્ટેશન અને 327 ટ્રાન્સમીટર્સ
14. ગ્રેફાઇટ ખનિજ નીચેનામાંથી કઈ વસ્તુની બનાવટમાં વપરાતું નથી ? 
(A) પેન્સિલ
(B) કાચ
(C) થર્મોકોલ
(D) ડાયનેમો
15. ખડકો, જમીનનાં સ્તરો અને જમીનના ખાડા-ટેકરાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે :
(A) જીઓલોજી
(B) ઝુલોજી
(C) પેથોલોજી
(D) ઈકોલોજી
16. શોધ અને શોધકો સંબંધે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
(A) ગ્રામોફોન – થોમસ આલ્વા એડિસન
(B) ટાઇપરાઇટર – ક્રિસ્ટોફર શોલ્સ
(C) બેક્ટેરિયા – હાર્વે
(D) અભય દીવો – હંફ્રી ડેવી
17. નીચેનામાંથી ‘‘રજત ક્રાંતિ’’ શબ્દો કોના માટે વપરાય છે ?
(A) ખાધાન્ન ઉત્પાદન
(B) ઈંડાં ઉત્પાદન
(C) બટાટા ઉત્પાદન
(D) તેલીબિયાં ઉત્પાદન
18. તારાઓ સામાન્ય રીતે કયા વાયુઓના બનેલા હોય છે ?
(A) ઓક્સિજન અને નાઇટ્રોજન
(B) નાઈટ્રોજન અને ઓઝોન
(C) કાર્બન મોનોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ
(D) હાઈડ્રોજન, હિલિયમ
19. ટિયર ગેસ (અશ્રુવાયુ)માં નીચેનામાંથી કયો એક પદાર્થ હોય છે?
(A) ઇથેન
(B) ઇથેનોલ
(C) ઇથર
(D) ક્લોરોપિક્રીન 
20. પાકા ટામેટાંનો લાલ કલર કોને આભારી છે ? 
(A) ક્લોરોફ્લિ
(B) કેરોટીનોઇડસ
(C) અંતઃસ્ત્રાવો
(D) વિટામિન્સ
21. નીચેનામાંથી કઈ પશુની ઓલાદ (Breed) ઘેટાંની છે ?
(A) પાટણવાડી
(B) ગીર
(C) જાફરાબાદી
(D) કાંકરેજ
22. આજનું ઉષ્ણતામાન 40 અંશ સેન્ટિગ્રેડ હોય તો તે ફેરનહીટમાં કેટલું કહેવાય ? 
(A) 40 ફેરનહીટ
(B) 140 ફેરનહીટ
(C) 104 ફેરનહીંટ
(D) 204 ફેરનહીટ
23. નીચેનામાંથી કયું સાધન વીજશક્તિનું યાંત્રિકશક્તિમાં રૂપાંતર કરે છે ?
(A) ડાયનેમો
(B) સૂર્યકોષ
(C) ટ્યુબલાઇટ
(D) ઇલેક્ટ્રિક મોટર
24. પૃથ્વીના વાતાવરણમાં ‘ઓઝોન હોલ’ (0zone Hole)ને કારણે કયાં કિરણો પ્રવેશે છે ?
(A) લેસર કિરણો
(B) ક્ષ-કિરણો
(C) અલ્ટ્રાવાયોલેટ કિરણો
(D) ત્રણમાંથી એક પણ નહીં.
25. તારાનું તેજ તેના ……. પર નિર્ભર કરે છે.
(A) કદ અને તાપમાન
(B) કદ અને પૃથ્વીથી અંતર
(C) કદ, તાપમાન અને દ્રવ્યમાન
(D) કદ, તાપમાન અને પૃથ્વીથી અંતર
26. નીચેનામાંથી કોનો ઉપયોગ વિસ્ફોટક તરીકે થાય છે?
(A) ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઈડ
(B) નાઈટ્રોગ્લિસરિન
(C) મર્ક્યુરિક ઓક્સાઈડ
(D) ગ્રેફાઇટ
27. નીચેના પૈકી કયાનો મોટે ભાગે મોબાઇલ ફોનની બેટરીમાં ઉપયોગ થાય છે?
(A) તાંબું (copper)
(B) જસત (Zinc)
(C) લિથિયમ (Lithium)
(D) નિકલ (Nickel)
28. હોમોફીલિયા/રક્તસ્રાવિતા એક આનુવંશિક ગરબડ છે, જે ……. તરફ દોરી જાય છે.
(A) હિમોગ્લોબિન સ્તરમાં ઘટાડો
(B) સંધિવા હૃદય રોગ
(C) શ્વેત રક્તકણોમાં ઘટાડો
(D) લોહીનું બિનગંઠન
29. બાળકનું પિતૃત્વ નક્કી કરવા નીચેનામાંથી કઈ પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે?
(A) પ્રોટીન વિશ્લેષણ
(B) રંગસૂત્ર ગણતરી
(C) DNAનું સંખ્યાત્મક વિશ્લેષણ
(D) DNA અંગુલી છાપન 
30. સૂર્યના વાતાવરણના બાહ્યત્તમ ભાગને …….. કહેવાય છે.
(A) ફોટોસ્ફીયર
(B) ક્રોમોસ્ફીયર
(C) કોરોના
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
31. NASAનું સોલાર મિશન …….. તરીકે જાણીતું છે.
(A) એવીએટર સોલાર પ્રોબ
(B) જૂનો મિશન
(C) પ્રોજેક્ટ કોન્સ્ટેલેશન
(D) પારકર સોલાર પ્રોબ
32. ભારતીય અણુ ઊર્જા વિભાગ (DAE) દ્વારા કયું લેસર આધારિત સાધન વિકસાવવામાં આવ્યું છે, જે ભૂગર્ભજળમાં યુરેનલ સોલ્ટના સાંદ્રણનું માપન કરે છે?
(A) યુરેનિયમમીટર
(B) એટોમીટર
(C) એનર્જીમીટર
(D) ફ્લોરીમીટર
33. માનવ શરીરમાં આંત્રપુચ્છ (Appendix) …… સાથે જોડાયેલું છે.
(A) મોટું આંતરડું
(B) નાનું આંતરડું
(C) પિત્તાશય
(D) જઠર
34. નીચેના પૈકી કઈ ભારતીય કોલસાની સમસ્યાઓ છે?
(A) નીચું કેલરી મૂલ્ય
(B) રાખનું ઊંચું પ્રમાણ
(C) સલ્ફનું ઊંચું પ્રમાણ
(D) ઉપરના તમામ
35. માનવ શરીરની કિડનીમાં થતી પથરીનું મુખ્ય રાસાયણિક સંયોજન ……. છે.
(A) યુરિક એસિડ
(B) કેલ્શિયમ કાર્બોનેટ
(C) કેલ્શિયમ ઓક્સેલેટ 
(D) કેલ્શિયમ સલ્ફેટ
36. વરસાદના પાણી કરતાં નદીનું પાણી ભારે હોય છે કારણ કે –
(A) તે હંમેશાં વહેતું હોય છે.
(B) તે વાતાવરણમાં ખુલ્લું હોય છે.
(C) તે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર ધરાવે છે.
(D) તે સોડિયમ ક્લોરાઇડ ધરાવે છે.
37. મનુષ્યના શરીરમાં લોહીના દબાણ બાબતે નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(1) તે શિરાઓ કરતાં ધમનીઓમાં વધુ હોય છે.
(2) તે સ્ફીગમોમીટર નામના સાધન વડે માપવામાં આવે છે.
(A) ફક્ત (1)
(B) ફક્ત (2)
(C) (1) અને (2) બંને
(D) (1) અને (2) પૈકી કોઈ નહીં.
38. લોહી એ ……… પ્રકારની પેશી છે.
(A) ઉપલા પેશી
(B) જોડાણ પેશી
(C) સ્નાયુ પેશી
(D) મજ્જા પેશી
39. વીજળીનો ચમકારો એ કયા જૈવરાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે?
(A) ઓક્સિજન ચક્ર
(B) નાઈટ્રોજન ચક્ર
(C) કાર્બન ડાયોક્સાઈડ ચક્ર
(D) ફોસ્ફરસ ચક્ર
40. સમુદ્રમાં ઉત્પન્ન થતાં પ્રવાહો માટે નીચે પૈકીનું / ના ક્યું / કાં કારણ / કારણો જવાબદાર ગણાય છે?
(A) સૂર્યશક્તિ
(B) ગ્રહિય પવનો
(C) પૃથ્વીનું પરિભ્રમણ
(D) ઉપરના તમામ
41. ફ્ળોને શીતાગારમાં રાખવાથી તેમની આવરદા વધે છે કારણ કે ……
(A) ભેજ વધે છે.
(B) સૂર્યપ્રકાશ હોતો નથી.
(C) CO2 નું સાંદ્રણ વધે છે.
(D) શ્વસન પ્રક્રિયાનો દર ઘટે છે.
42. FM રેડિયોમાં “FM” એટલે ……
(A) Fixed Machine
(B) Frequency Modulation
(C) Frequency Modem
(D) Frequent Monitoring
43. થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
(A) ચાર્જેબલ શેલ્સને ગરમ કરીને
(B) પાણીને ઉકાળીને
(C) ઉષ્માશક્તિ દ્વારા પિસ્ટનને ધક્કો મારીને
(D) ઉપરના તમામ
44. પૃથ્વીના સિમાના સ્તરની નીચે આવેલો ભૂગર્ભના કેન્દ્ર ભાગમાં મુખ્યત્વે …….. જેવાં નક્કર ધાતુમય દ્રવ્યો આવેલાં છે.
(A) મેગ્નેશિયમ અને કોબાલ્ટ
(B) નિકલ અને ફેરિયમ 
(C) ગ્રેનાઇટ અને બેસાલ્ટ
(D) કોપર અને કેલ્શિયમ
45. નીચેના પૈકી કઈ બિન-ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહે છે?
(A) હિલિયમ
(B) ક્લોરિન
(C) ફોસ્ફરસ
(D) બ્રોમિન
46. ભારતનો પ્રથમ પરમાણુ ઊર્જા પ્લાન્ટ કર્યો છે?
(A) તારાપુર
(B) કાકરાપાર
(C) કાલપક્કમ
(D) કૈગા
47. ભારે પાણીમાં ……. અને ……. ની સાંદ્રતા વધુ હોય છે.
(A) સોડિયમ અને પોટેશિયમ
(B) સોડિયમ અને કેલ્શિયમ
(C) કેલ્શિયમ અને મેગ્નેશિયમ
(D) પોટેશિયમ અને મેગ્નેશિયમ
48. ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ નીચેના પૈકી ક્યા ક્ષેત્રમાં તેમના કાર્ય માટે પ્રખ્યાત છે?
(A) પ્રાથમિક કણોના થર્મોડાયનેમિક ગુણધર્મો
(B) અણુ અને પરમાણુ સંશોધન
(C) રેડિયો અને સૂક્ષ્મતરંગ પ્રકાશવિજ્ઞાન
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
49. નીચેના પૈકી ક્યા પ્રકારનો કોલસો કાર્બન ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવે છે?
(A) એન્થ્રોસાઇટ
(B) બિટ્યુમિનસ
(C) લિગ્નાઇટ
(D) સબ બીટ્યુમિનસ
50. નીચેના પૈકી કયો રોગ વાઇરસના કારણે થતો નથી?
(A) ડિપ્થેરિયા
(B) ઓરી
(C) ગાલપચોળિયાં
(D) હડકવા
51. ભૂકંપીય તરંગો નીચેના પૈકી …….. માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.
(A) ઘન
(B) પ્રવાહી
(C) વાયુ
(D) પ્રવાહી અને વાયુ
52. ઔદ્યોગિક પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટેના બાયોટેક્નોલોજીના ઉપયોગને ……. કહે છે.
(A) ગ્રીન બાયોટેક્નોલોજી
(B) બ્લૂ બાયોટેક્નોલોજી
(C) વ્હાઇટ બાયોટેક્નોલોજી
(D) રેડ બાયોટેક્નોલોજી
53. પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે ?
(A) બોક્સાઇટ
(B) ચૂનો
(C) જિપ્સમ
(D) ઇપ્સોમાઇટ
54. ત્રિગુણી રસીથી કયા રોગનું રક્ષણ થતું નથી ?
(A) ઉટાંટિયું
(B) ટાઇફોઇડ
(C) ડિપ્થેરિયા
(D) ટિટેનસ
55. પદાર્થ અને રાસાયણિક નામ અંગેનું કયું જોડકું ખોટું છે ?
(A) ધોવાના સોડા – સોડિયમ કાર્બોનેટ
(B) મીઠું – સોડિયમ ક્લોરાઇડ
(C) ફટકડી – પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ
(D) ચિરોડી – કેલ્શિયમ કાર્બોનેટ
56. S અને P તરંગો શાની સાથે સંબંધિત છે ?
(A) વાવાઝોડું
(B) તેજાબી વરસાદ
(C) જ્વાળામુખીની ક્રિયા
(D) ભૂકંપ
57. નીચેનામાંથી કોણ મિથેનનો સ્ત્રોત છે ?
(A) વેટલેન્ડ (આર્દ્ર સ્થળ) 
(B) તાપીય વિદ્યુતમથક
(C) સિમેન્ટ ઉદ્યોગ
(D) તાપીય શક્તિ સંયંત્ર
58. વાતાવરણનું સૌથી નીચેનું સ્તર કયા નામે ઓળખાય છે ?
(A) સ્ટ્રેટોસ્ફિયર
(B) ટ્રોપોસ્ફિયર
(C) મેસોસ્ફિયર
(D) થર્મોસ્ફિયર
59. નીચેના પૈકી માનવશરીરની કઈ ગ્રંથિને “એડમ્સ એપલ” કહેવામાં આવે છે ?
(A) એડ્રીનલ
(B) લીવર
(C) થાઇરોઇડ 
(D) કિડની
60. સ્નાયુઓના દુઃખાવા અને લકવાના ઉપચારમાં નીચેના પૈકી કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) અલ્ટ્રાવાયોલેટ કિરણો
(B) માઇક્રોવેવ
(C) ઇન્ફ્રારેડ કિરણો
(D) ઠ-કિરણો
61. રીંગણની આનુવંશિક રીતે તૈયાર કરેલી જાત, BT – રીંગણ, વિકસાવવામાં આવેલી છે. આનો હેતુ ……. છે.
(A) તેનો સ્વાદ સુધારવાનો
(B) તેને દુષ્કાળ પ્રતિરોધક બનાવવાનો
(C) તેને જંતુ પ્રતિરોધક બનાવવાનો
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
62. “નાઇટ વિઝન” ઉપકરણમાં નીચેના પૈકી કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) ઇન્ફ્રારેડ તરંગો
(B) માઇક્રોવેવ
(C) રેડિયો તરંગો
(D) કોઈ પણ નહીં.
63. જ્યારે તરવૈયો પાણીને પાછળની તરફ ધકેલે છે, ત્યારે પાણી દ્વારા લાગતું બળ ……. માં હશે.
(A) પાછળ તરફ્ની દિશા
(B) આગળની દિશા  
(C) પાણી દ્વારા કોઈ બળ લાગશે નહીં.
(D) ઉપરના તમામ
64. નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓમાં લેઝરનો સમાવેશ થાય છે ?
(A) મુદ્રણ
(B) કેન્સરની સારવાર
(C) બારકોડ સ્કેનિંગ
(D) આપેલ તમામ
65. માણેક અને નીલમને રાસાયણિક રીતે ……. તરીકે જાણવામાં આવે છે.
(A) સિલિકોન ઓક્સાઇડ
(B) એલ્યુમિનિયમ ઓકસાઇડ
(C) બોરોન ઓક્સાઇડ
(D) કાર્બન ઓક્સાઇડ
66. હિમોફિલિયા એક આનુવંશિક વિકાર છે જે ……. તરફ દોરી જાય છે. 
(A) લોહીના ન ગંઠાઈ જવા
(B) સંધિવા હૃદય રોગ
(C) શ્વેતકણોમાં ઘટાડા
(D) હિમોગ્લોબિનના સ્તરમાં ઘટાડો
67. નીચેનામાંથી કયું વધુ સૂર્યપ્રકાશ પાછું પ્રતિબિંબિત કરે છે ?
(A) સદાપર્ણી/સદાબહાર વન
(B) પર્ણપાતી વન
(C) રેતી રણ
(D) મૈદાન/સ્તૂપી
68. વ્યવસાયિક અથવા અન્ય હેતુ માટે અનઇચ્છિત ઇમેઈલ્સ મોકલવાને …….. કહેવાય છે.
(A) ફિશિંગ
(B) સ્પામિંગ
(C) હેકિંગ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
69. છોડનાં પાંદડાંઓ કોની ઘટથી ભૂરા થઈ જાય છે ?
(A) તાંબું
(B) મેંગેનીઝ
(C) ઝિંક
(D) બોરોન
70. ટ્રેકોના રોગ કયા અંગ સાથે સંબંધિત રોગ છે ?
(A) કાન
(B) જીભ
(C) આંખ
(D) નાક
71. એન્થ્રોકોસિસ (Anthrocosis) રોગ નીચે પૈકી શાનાથી થાય છે ?
(A) ટેલ્કમ પાઉડર
(B) સિલિકોન
(C) એસ્બેસ્ટોસના તંતુ
(D) કોલસાના કણોની ધૂળ
72. ગામા કિરણોની શોધ કોણે કરી હતી ?
(A) રોન્ટજન
(B) બૈકુરલ તથા ક્યૂરી
(C) ન્યૂટન
(D) માર્કોની
73. નીચેના પૈકી કઈ રસી સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવી હતી અને પ્રથમ ભારતીય રસી હતી જેણે WHO નું પૂર્વ પરીક્ષણ પાસ કર્યું હતું ?
(A) BCG રસી
(B) રોટાવાક રસી
(C) બળિયા / શીતળા (કાઉપોક્સ) રસી
(D) અછબડાં (વેરીસેલા) રસી
74. ઓડિયો ટેપ્સ …….. થી આવરણયુક્ત હોય છે.
(A) એલ્યુમિનિયમ ઓક્સાઇડ
(B) સિલ્વર ઓક્સાઇડ
(C) ફેરિક ઓક્સાઇડ 
(D) પોટેશિયમ નાઇટ્રેટ
75. પ્રકાશીય તંતુ (ઓપ્ટિક ફાઇબર) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે ? 
(A) પ્રકાશના કુલ શોષણ ઉપર
(B) પ્રકાશના કુલ આંતરિક પ્રતિબિંબ ઉપર
(C) પ્રકાશનું વિવર્તન
(D) પ્રકાશનો ફ્લાવો
76. નીચેની પૈકી કઈ બીમારીની સારવાર માટે સ્ટેમ કોશિકા ઉપચાર (SCT) ઉપયોગી નથી ?
(A) મૂત્રપિંડને લગતી બીમારીઓ
(B) પિત્તાશય હાનિ
(C) દૃષ્ટિ ન્યૂનતા
(D) કોઈ પણ નહીં.
77. કાળું પાટિયું કાળું દેખાય છે કારણ કે …… 
(A) તે દરેક રંગને પ્રતિબિંબિત કરે છે.
(B) તે કોઈ રંગને પ્રતિબિંબિત કરતું નથી.
(C) કાળા રંગને શોષી લે છે.
(D) કાળા રંગને પ્રતિબિંબિત કરે છે.
78. ઉનાળામાં માટીના માટલાનું પાણી ……. પ્રક્રિયાને કારણે ઠંડું રહે છે.
(A) ફેલાવા
(B) બાષ્પીભવન
(C) અભિસરણ
(D) ઉત્પ્રેરક
79. નીચેના પૈકી કોનું સૌથી વધુ ઇંધણ મૂલ્ય છે ?
(A) કોલસો (ચારકોલ)
(B) પ્રાકૃતિક ગેસ
(C) હાઈડ્રોજન
(D) પેટ્રોલ (ગેસોલીન)
80. મશરૂમ એક પ્રકારની …….. છે. 
(A) શેવાળ
(B) લીલ (લાઈકન)
(C) ફૂગ
(D) પરોપજીવી શેવાળ છોડ
81. નીચે આપેલી રક્તજૂથ – પ્રતિજન – પ્રતિપિંડની (બ્લડગ્રુપ – એન્ટિજન – એન્ટિબોડીની) જોડીઓમાંથી કઈ જોડી સાચી રીતે જોડાયેલી નથી ?
(A) A – A – B
(B) B – B – A
(C) AB – AB – O
(D) O – O – O
82. માનવ મૂત્રપિંડની પથરીનું રાસાયણિક સંયોજન …….
(A) યૂરિક એસિડ
(B) કેલ્શિયમ કાર્બોનટ
(C) કેલ્શિયમ ઓક્સોલેટ
(D) કેલ્શિયમ સલ્ફેટ
83. થર્મોમીટર : તાપમાન : : બેરોમીટર : ……….
(A) બળ
(B) દબાણ
(C) વેગમાન
(D) એક પણ નહીં.
84. પ્રેક્ષણ વિજ્ઞાનની આર્યભટ્ટ સંશોધન સંસ્થા (Aryabhatta Research Institute of Observatłonal Sclence) કયા સ્થળે આવેલ છે ?
(A) નૈનિતાલ
(B) પુના
(C) કોલકાતા
(D) બેંગાલુરુ
85. ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા ક્યાં આવેલી છે ?
(A) મુંબઇ
(B) દિલ્હી
(C) પુના
(D) બેંગાલુરુ
86. CFL એટલે …… 
(A) Complete Fluorescent Lamp
(B) Compact Fluorescent Lamp
(C) Composit Fluorescent Light
(D) Concessional Fluorescent Lamp
87. રેબિઝ (Rables) / હાઇડ્રોફોબિયા નામનો રોગ શાનાથી થાય છે ?
(A) દૂષિત પાણી પીવાથી
(B) કૂતરાના કરડવાથી
(C) મચ્છરના કરડવાથી
(D) એક પણ નહીં.
88. ઉપરી ઊંચાઈએ પાણીના ઉત્કલનબિંદુમાં ઘ ઘટાડો પાછળનું કારણ ……. છે.
(A) નીચું તાપમાન
(B) ઊંચું તાપમાન
(C) નીચું વાતાવરણીય દબાણ 
(D) ઊંચું વાતાવરણીય દેબાણ
89. નીચેના પૈકી કયાનો વિટામિન ‘B’ કોમ્પ્લેક્ષમાં સમાવેશ થતો નથી ?
(A) થાઇમિન (Thiamine)
(B) રિબોફ્લેવિન (Riboflavin)
(C) ફોલિક એસિડ (Folic Ald)
(D) એસ્કોર્બિક એસિડ (Ascorble Acid)
90. નીચેનો પૈકી કયો હવાથી ફેલાતો રોગ છે ?
(A) ઓરી
(B)ટાઇફોઇડ
(C) આંખ આવવી (Pink eye)
(D) કોઇ પણ નહીં.
91. કયા પ્રકારનો અરીસો વાહનની હેડલાઇટમાં વપરાય છે ?
(A) સાદો અરીસો
(B) અંતર્ગોળ અરીસો
(C) બહિર્ગોળ અરીસો
(D) પરવલય અરીસો
92. નીચેનામાંથી કર્યો ગ્રીન હાઉસ ગેસ નથી ?
(A) કાર્બન ડાયોક્સાઇડ
(B) મિથેન
(C) નાઈટ્રસ ઓક્સાઈડ
(D) કાર્બન મોનોક્સાઇડ
93. ઓઝોન સ્તર ………. ની અંદર આવેલું છે.
(A) ક્ષોભમંડળ (ટોપોસ્ફિયર)
(B) સમતાપમંડળ (સ્ટૅપેયિર)
(C) આયનમંડળ નિસ્ફિયર)
(D) મધ્યમંડળ (મેસોસ્ફિયર)
94. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA) સામાન્ય રીતે સૌર સ્ત્રોતોના સમૃદ્ધ દેશોનું ગઠબંધન છે જે ……
(A) કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે સંપૂર્ણ અથવા આંશિક રીતે સ્થિત છે.
(B) વિષુવવૃત્તની આજુબાજુ સંપૂર્ણ કે આંશિક રીતે સ્થિત છે.
(C) વિશ્વના પૂર્વીય ગોળાર્ધમાં સ્થિત છે.
(D) સમગ્ર વિશ્વમાં સ્થિત છે.
95. નીચેના પૈકી કોનો ઉપયોગ ઝડપી ન્યૂક્લિયર રિએક્ટરમાં શીતક તરીકે કરી શકાય છે ?
(A) ભારે પાણી
(B) બરફ ગલન (Melting Ice)
(C) પ્રવાહી સોડિયમ
(D) ક્યૂટેરિયમ ઓફસાઇડ
96. સક્ષમ જૈવિક ઇંધણ ઇથેનોલને ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતરૂપે શેમાં મેળવી શકાય છે ?
(A) બટેટા
(B) ચોખા
(C) શેરડી
(D) ઘઉં
97. અતિચાલકતામાં (સુપરકન્ડક્ટિવિટીમાં), પદાર્થની ચાલકતા/વાહકતા ……. થાય છે. 
(A) શૂન્ય
(B) મર્યાદિત
(C) અમર્યાદિત
(D) કોઈ પણ નહીં.
98. ટેસ્ટટ્યૂબ બેબી એટલે :
(A) અંડકોષ ફ્ળદ્રુપ કરી ટેસ્ટટ્યૂબમાં વિકસાવાય છે.
(B) અંડકોષને ગર્ભાશયમાં ફળદ્રુપ કરી અને ટેસ્ટટ્યૂબમાં વિકસાવાય છે.
(C) અંડકોષને ટેસ્ટટ્યૂબમાં ફળદ્રુપ કરી, ગર્ભાશયમાં વિકસિત કરાય છે.
(D) અંડકોષનો ટેસ્ટટ્યૂબમાં ગર્ભાધાન વિના વિકાસ
99. રક્તમાં તરતી બારીક ગોળ ડિસ્ક જે ઓક્સિજનનું વહન ટિશ્યૂ સુધી કરે છે અને કાર્બન ડાયોક્સાઈડને દૂર લઈ જાય છે. –
(A) શ્વેત રક્તકોશિકા (WBC)
(B) લાલ રક્તકોશિકા (RBC)
(C) મોનોફ્સિ
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
100. નીચેની પૈકી કઈ જોડી ખોટી રીતે મેળ ખાતી જણાય છે ?
(A) ડર્મેટોફાઇટોસીસ અથવા દરાજ – ફંગલ ચેપ
(B) ઉપદંશ (સિફિલિસ) – વિષાણુ (વાઇરસ)
(C) ડેન્ગ્યુ – વિષાણુ (વાઇરસ)
(D) ઉપરોક્ત તમામ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *