GPSC PT 2016 to 2023 Solved – સામાન્ય વિજ્ઞાન – 4
GPSC PT 2016 to 2023 Solved – સામાન્ય વિજ્ઞાન – 4
1. નીચેના પૈકી કયું ભારતનું સૌથી ઝડપી અને પ્રથમ બહુ પેટાફ્લોપ્સ સુપર કમ્પ્યૂટર (મહાસંગણક) છે ?
(A) આયુષ
(B) પ્રત્યુષ
(C) વિકાસ
(D) વિશેષ
2. ઈલેક્ટ્રિકલ ટેલિગ્રાફ્ની શોધ કોણે કરી હતી ?
(A) સેમ્યુઅલ મોર્સ (samuel Morse)
(B) એડવર્ડ જેનર (Edward Jenner)
(C) એલેક્સડેંડર ગ્રેહામ બેલ (Alexander Graham Bell)
(D) માર્કોની (Marcony)
3. માણસ ખોટું બોલે છે કે કેમ, તે ચકાસવા કયું ઉપકરણ વાપરવામાં આવે છે ?
(A) પોલીગ્રાફ (Polygraph)
(B) પાયરોમીટર (Pyrometer)
(C) ગાયોરોસ્કોપ (Gyroscope)
(D) કીમોગ્રાફ (Kymograph)
4. ઓબ્જેક્ટિવ પ્રકારના (Objective type) સવાલના જવાબો ચકાસવા સાચાની પસંદગી કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
(A) MICR
(B) OMR
(C) OCR
(D) બધી જ પદ્ધતિઓ
5. વર્મી કલ્ચર ટેક્નોલોજી (Vermi culture technology)નો ઉપયોગ શામાં કરવામાં આવે છે ?
(A) માછલી ઉત્પાદનમાં
(B) પશુપાલન ક્ષેત્રમાં
(C) મરઘાપાલન ક્ષેત્રમાં
(D) ઓર્ગેનિક ફાર્મિંગમાં
6. સમુદ્રની ઊંડાઈ માપવા (Depth of Sea) કયું સાધન વપરાય છે?
(A) અલ્ટિમીટર (Altimeter)
(B) ફેધોમીટર (Fathometer)
(C) હાયડ્રોમીટર (Hydrometer)
(D) મેનોમીટર (Manometer)
7. “યલો રિવોલ્યુશન” (Yellow Revolution) શાની સાથે સંલગ્ન છે?
(A) દૂધ ઉત્પાદનમાં વધારો
(B) સોનાના ઉત્પાદનમાં વધારો
(C) તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો
(D) કમળાનો રોગ નિયંત્રણમાં (Jaundice-control)
8. નીચેની પૈકી કઈ પ્રવિધિને બાળકનું પિતૃત્વ સ્થાપિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે ?
(A) પ્રોટીન વિશ્લેષણ
(B) રંગસૂત્ર ગણના
(C) DNAનું જથ્થાત્મક વિશ્લેષણ
(D) DNA આંગળાની છાપ/ફિંગરપ્રિન્ટિંગ
9. સૂર્યમાં અણુ એકીકરણની પ્રક્રિયા માટે શું જરૂરી છે,
(A) ખૂબ ઊંચું તાપમાન અને ખૂબ ઊંચું દબાણ
(B) નીચું તાપમાન અને ઊંચું દબાણ્
(C) ઊંચું તાપમાન અને નીચું દબાણ
(D) ખૂબ ઊંચું તાપમાન અને કોઈ દબાણ નહીં.
10. વપરાશકારે એના કરતાં વધુ બળતણ પેદા કરવા પ્રતિક્રિયાકારકને (રિએક્ટને) શું કહેવાય છે ?
(A) ઝડપી પ્રતિક્રિયાકારક
(B) તાપીય પ્રતિક્રિયાકાક (થર્મલ રિએક્ટર)
(C) સંવર્ધક પ્રતિક્રિયાકારક
(D) ધીમા પ્રતિક્રિયાકારક
11. ભારત પાસે થોરિયમની વિશાળ અનામત છે.
નીચેના પૈકી કયા સ્વરૂપમાં થોરિયમને મેળવવામાં આવે છે ?
(A) યુરેનિયમ ખનન ઉપપેદાશ સ્વરૂપે મેળવાય છે.
(B) દરિયાઈ રેતીના મહત્ત્વના સાંદ્રરૂપે મેળવાય છે.
(C) ઉત્તર-પૂર્વની થોરિયમની વણવપરાયેલી ખાણમાંથી મેળવવામાં આવે છે.
(D) કૃત્રિમ રીતે ઓછા ખર્ચે રાસાયણિક પ્રયોગશાળામાં ઉત્પાદન થાય છે.
12. નીચેના પૈકી કયા રાજ્યમાં પવનઊર્જા માટેની મહત્તમ સંભાવના છે?
(A) તામિલનાડુ
(B) ગુજરાત
(C) મહારાષ્ટ્ર
(D) આંધ્ર પ્રદેશ
13. લેસર સંદર્ભે નીચેની બાબતો જુઓ અને લેસરમાં કઈ બાબતનો સમાવેશ થાય છે તે જણાવો.
(1) એક તરંગલંબાઈવાળો પ્રકાશ (મોનોક્રમેટિક લાઇટ)
(2) પારરક્ત પ્રકાશ (ઈન્ફ્રા રેડ લાઇટ)
(3) પારજાંબલી પ્રકાશ (UV લાઇટ)
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 1 અને 3
(D) 1, 2 અને 3
14. ગ્રફીમ એટલે શું ?
(A) કાર્બન નેનોટ્યૂબ્સથી બનાવેલ નવી સામગ્રી
(B) કાર્બનનો એક અણુની જાડી ફ્લક
(C) ફ્લરિનનું બનેલુ પાતળું પડ
(D) નેનો કણોને દર્શાવતું એક સોફ્ટવેર સાધન
15. “ઓપરેશન ફ્લડ” (Operation Flood) સંદર્ભમાં નીચેનાં વાક્યો તપાસો.
(1) શ્વેત ક્રાંતિ (White Revolution) ને સફ્ળ બનાવવા આ કાર્યક્રમ શરૂ કરેલ હતો.
(2) (NDDB) દ્વારા અમલીકરણ કરાયેલ હતું.
(3) આ કાર્યક્રમમાં દૂધ સહકારી મંડળીઓને સાંકળી લેવાયેલ છે.
(A) 1 અને 2 વાક્યો સાચાં છે.
(B) 2 અને 3 વાક્યો સાચાં છે.
(C) 1 અને 3 વાક્યો સાચાં છે.
(D) 1, 2 અને 3 વાક્યો સાચાં છે.
16. પેડોલોજી (Pedology) વિજ્ઞાન શાની સાથે સંબંધ ધરાવે છે ?
(A) જ્યોતિષ
(B) ભૂમિવિજ્ઞાન
(C) વાતાવરણ
(D) બીજ (Seed)
17. ચિકિત્સાવિજ્ઞાન (Medicine) અને …….. ભૌતિકશાસ્ત્ર (Physics)માં નાના કણના ભ્રમણ અંગેના અભ્યાસને કહેવાય છે ?
(A) ફિક્સ્ડ નિયમ (Field Theory)
(B) પ્રેક્ટિકલ ફિઝિક્સ (Pratical Physics)
(C) કેવોન્ટમ મશીન્સ (Quantum Machines)
(D) એટોમિક ફિઝિક્સ (Atomic Physics)
18. દૂર આવેલા તેજસ્વી પદાર્થો (Luminious Bodies) અને Řશની ગરમી/તાપમાન શાનાથી માપવામાં આવે છે ?
(A) મર્કયૂરી થર્મોમિટર (Mercury Thermometer)
(B) ગેસ થર્મોમિટર (Gas Thermometer)
(C) પાયરોમીટર (Pyrometer)
(D) કલર થર્મોમિટર (Colour Thermometer)
19. ભોપાલ ખાતેની ઘટનામાં કયો વાયુ (Gas) જવાબદાર હતો ?
(A) મિથાઇલ આઇસોસાયનેટ (Methyl Isocyanate – MIC)
(B) કાર્બન મોનોક્સાઈડ
(C) નાયટ્રિક એસિડ
(D) સલ્ફર ડાયોક્સાઈડ
20. “સિલિકોન કાર્બાઇડ” (Silicon Carblde)નો ઉપયોગ નીચેના પૈકી કઈ કાર્યવાહી માટે કરવામાં આવે છે ?
(A) સિમેન્ટ અને કાચના ઉત્પાદનમાં
(B) પાણીના શુદ્ધીકરણ માટે
(C) ખૂબ જ સખત વસ્તુઓને કાવા માટે
(D) મૂર્તિઓ બનાવવાનાં બીબાં બનાવવા
21. સામાન્ય સંજોગોમાં સમુદ્રના પાણીની ખારાશ (salinity) કેટલી હોય છે ?
(A) 3.0%
(B) 3.5%
(C) 2.5%
(D) 4.0%
22. નીચેના પૈકી માનવશરીરની કઈ ગ્રંથિને “એડમ્સ એપલ” કહેવામાં આવે છે ?
(A) એડ્રીનલ
(B) લીવર
(C) થાઈરોઈડ
(D) કિડની
23. નીચેના પૈકી કયો ગ્રીન હાઉસ વાયુ છે, પરંતુ વાયુ પ્રદૂષક નથી ?
(A) નાઈટ્રોજન ઓક્સાઈડ
(B) કાર્બન ડાયોક્સાઇડ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) બંને પ્રદૂષકો છે
24. વિશ્વનું સૌથી વિશાળ સૌર-ઉદ્યાન ‘શક્તિ સ્થળ’ ……. રાજ્યમાં શરૂ થયું છે.
(A) ગુજરાત
(B) કર્ણાટક
(C) મધ્ય પ્રદેશ
(D) કેરળ
25. પ્રવર્તમાન નિયમોની જોગવાઈ અનુસાર સવારના 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી રહેણાંક વિસ્તારમાં ધ્વનિની નિર્ધારિત સીમા કેટલા ડેસિબલની છે ?
(A) 45
(B) 50
(C) 55
(D) 40
26. નિમ્નતાપી એંજિનને આગળ ધપાવવા ……. નો ઉપયોગ થાય છે.
(A) નક્કર હાઇડ્રોજન ઇંધણ તરીકે અને પ્રવાહી ઓક્સિજન ઓક્સિડેશનકર્તા તરીકે
(B) પ્રવાહી હાઈડ્રોજન ઇંધણ તરીકે અને નક્કર ઓક્સિજન ઓક્સિડેશનકર્તા તરીકે
(C) પ્રવાહી હાઈડ્રોજન ઇંધણ તરીકે અને પ્રવાહી ઓક્સિજન ઓક્સિડેશનકર્તા તરીકે
(D) નક્કર હાઈડ્રોજન ઇંધણ તરીકે અને નક્કર ઓક્સિજન ઓક્સિડેશનકર્તા તરીકે
27. તારાનો રંગ …… ઉપર આધારિત છે.
(A) અંતર
(B) તાપમાન
(C) વાર્તાવરણનું દબાણ
(D) હવામાં પ્રદૂષણ
28. કેન્સરની સારવાર માટે ભાભા અણુ સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલું સ્વદેશી ટેલિકોબાલ્ટ મશીન ………. તરીકે ઓળખાય છે.
(A) બારકોથેરેપી (Barcotherapy)
(B) રેડિયોથેરેપી (Radiotherapy)
(C) ભાભાટ્રોન (Bhabhatron)
(D) ટેલિકોટ્રોન (Telecotron)
29. નીચેની પૈકી કઈ પદ્ધતિથી ઠોસ કચરાનું પુનઃચક્રણ થાય છે ?
(A) ગોટિકા (પેલેટિઝેશન)
(B) બાળી નાખવું (ઈન્સિનરેશન)
(C) અવશિષ્ટ ભરાવક્ષેત્ર (લૅંન્ડફ્સિ)
(D) સ્વચ્છતાલક્ષી ભરાવક્ષેત્ર (સૅનિટરી લૈન્ડફ્સિ)
30. આંતરરાષ્ટ્રીય માપ મુજબ કોમ્પેક્ટ ડિશના કદ માપ નક્કી થયેલા છેઆના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નર્થી ?
(A) ડિસ્ક 12 સેન્ટિમીટર વ્યાસની, 1.2 મિલિમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ સની,
(B) ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ
(C) ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ
(D) બે ટ્રેક વચ્ચે 1.8 માઇક્રોમીટરનું અંતર હોવું જોઈએ
31. ભારતમાં થતો એકમાત્ર વાનર ગિબન છે. ગિબનની એક શારીરિક વિશિષ્ટતા છે, જે બીજા એકેય વાનરમાં જોવા મળતી નથી તે કઈ?
(A) તેની પૂંછડી બીજા વાનરની સરખામણીમાં ખૂબ લાંબી હોય છે
(B) તેના દાંત ખૂબ જ લાંબા હોય છે
(C) તેના શરીર પર ખૂબ જ ગુચ્છાદાર વાળ હોય છે
(D) તેના હાથ તેના પગ કરતાં લાંબા હોય છે
32. નીચે દર્શાવેલ ફ્ળો પૈકી કયું ફ્ળ ઝાડ પર તોડ્યા બાદ પાકતું નથી?
(A) સજન
(B) ચેરી
(C) પપૈયાં
(D) જમરૂખ
33. વ્યક્તિ (person) અને તેઓના સંબંધિત વિષયના યોગદાનની વિગતો પૈકી કઈ જોડી યોગ્ય નથી?
(A) ભાસ્કરાચાર્ય-ગણિતશાસ્ત્રી
(B) અશ્વિનીકુમાર-ચિકિત્સાવિજ્ઞાન
(C) સવાઈ જયસિંઘ-ખગોળીય વેધશાળા
(D) ચરક-મનોવિજ્ઞાની
34. વિખંડન દરમિયાન તૂટતા ન્યૂટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહિ ?
(A) બેરિલિયમ
(B) ગ્રેફાઈટ
(C) હલકું પાણી (Light Water)
(D) ઉપરોક્ત પૈકી એક પણ નહિ
35. નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે?
(A) કોલસો
(B) ડીઝલ
(C) કેરોસીન
(D) હાઇડ્રોજન
36. નીચે પૈકી કઈ જોડ ખોટી છે?
(A) રાવતભાટા – પરમાણુ ઊર્જા મથક – રાજસ્થાન
(B) કલ્પક્કમ – પરમાણુ ઊર્જા મથક – તામિલનાડુ
(C) કૈગા પરમાણુ ઊર્જા મથક – કર્ણાટક
(D) કુડનકુલમ – પરમાણુ ઊર્જા મથક – કર્ણાટક
37. ફેધમ નીચે પૈકી કયા પરિમાણને માપવાનો એકમ છે?
(A) દ્રવ્યમાન
(B) ઊંચાઈ
(C) ઊંડાઈ
(D) દબાણ
38. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી?
(A) કુદાનકુલમ રિએક્ટર – રશિયાનો સહયોગ
(B) બૈતાપુર પરમાણુ ઊર્જા પરિયોજના – ફ્રાંસનો સહયોગ
(C) મીઠી વીરડી, કોવાડા પરમાણુ પરિયોજના – USAનો સહયોગ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
39. ભારતમાં સૌથી વધારે કોલસો …… દ્વારા વપરાય છે.
(A) લોખંડ અને પોલાદ ઉદ્યોગ
(B) સિમેન્ટ ઉદ્યોગ
(C) વિદ્યુત ઉત્પાદન
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
40. નીચેના પૈકી વાતાવરણનું કયું આવરણ પૃથ્વી ઉપરથી પ્રસારિત રેડિયો તરંગોને પાછા પૃથ્વી ઉપર પુનરાવર્તિત કરે છે?
(A) મધ્યાવરણ
(B) ક્ષોભ આવરણ
(C) આયન મંડળ
(D) સમતાપ આવરણ
41. બી ટી – પાક નીચેના પૈકી શું ધરાવે છે?
(A) બેસિલસ થુરિંગિન્સિસ
(B) ક્રાય જનીન
(C) હર્બિસાઇડ પ્રતિરોધક જનીન
(D) જૈવિક તણાવ પ્રતિરોધક જનીન
42. નીચેના પૈકી કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ સ્વાદુપિંડની રચના કરી છે?
(A) IIT મદ્રાસ
(B) CCMB હૈદરાબાદ
(C) એઇમ્સ (AIIMS), દિલ્હી
(D) IIT ગુવાહાટી
43. સ્માર્ટ સિટી (smart city) નાં કયાં મુખ્ય લક્ષણો છે?
(A) જમીનનો મહત્તમ ઉપયોગ
(B) દરેક માટે ઘરનું આયોજન
(C) ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો
(D) ઉપરોક્ત બધી જ બાબતો
44. World Health Organisation (Framework Convention on Tobaco Control (WHO – FCTC) નાં સંદર્ભમાં કયું વિધાન . વિધાનો સાચાં છે?
(1) વિશ્વમાં આ પ્રથમ સહમતી છે.
(2) તમાકુ ઉત્પાદન કરતાં ખેડૂતોને અન્ય પાક ઉગાડવા જરૂરી મદદ આપવાની જોગવાઇ કરવામાં આવેલી છે.
(A) પ્રથમ વાક્ય સાચું છે.
(B) બીજું વાક્ય સાચું છે.
(C) 1 અને 2 સાચાં છે.
(D) 1 અને 2 સાચાં નથી.
45. નીચેના પૈકી કઈ વસ્તુઓ, વસ્તુ છોડ . વૃક્ષમાંથી પેદા થાય છે?
(1) કપૂર
(2) વેનીલા
(3) ચિકોરી
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) 1, 2 અને 3
(D) ઉપર પૈકી એક પણ નહીં
46. નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો સૌથી વિપુલ માત્રામાં હોય છે?
(A) પ્રોટોઝુઆ
(B) બેક્ટેરિયા
(C) વાઇરસ
(D) પ્રોટીસ્ટસ્
47. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SSAI) બાબતમાં કયું વિધાન સાચું નથી ?
(A) ઓગસ્ટ 2011માં તેની સ્થાપના થઈ હતી.
(B) ખાદ્યપદાર્થોનાં ઉત્પાદન, સંગ્રહ, વહેંચણી વગેરે બાબતો માટે ધોરણો નક્કી કરે છે.
(C) CAG દ્વારા તેનું ઓડિટ કરવાનું ઠરાવેલ છે.
(D) ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર્સ અફેર્સ (Department of Consumers Affairs) હેઠળ કામ કરે છે.
48. નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ?
(A) સિલ્વર
(B) ગેલિયમ
(C) 22 કેરેટવાળું સોનું
(D) 24 કેરેટવાળું સોનું
49. ફ્ળોના રસ અને જળમાં પરિશ્વક (પ્રિઝર્વેટિવ) તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે?
(A) NH3
(B) SO2
(C) H2
(D) CO2
50. નીચેના પૈકી લંબાઈમાં સૌથી લાંબું કયું છે?
(A) એક કિલોમીટર
(B) એક સેન્ટીમીટર
(C) એક ડેકામીટર
(D) એક ટેટ્રામીટર
51. નીચે દર્શાવેલ નોબેલ પ્રાઇઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.
(A) સુબ્રમણ્યમ્ ચન્દ્રશેખર – રસાયણશાસ્ત્ર
(B) હરગોવિંદ ખુરાના – તબીબીશાસ્ત્ર (Medicine)
(C) ચન્દ્રશેખર વેંકટરામન – ભૌતિકશાસ્ત્ર
(D) વેંકટરામન રામક્રિશ્નન – રસાયણશાસ્ત્ર
52. “વિદ્યુત પ્રવાહ” એક મોબાઇલ એપ્લિકેશન છે. તેનો આરંભ નીચેના પૈકી કોણે કરેલ હતો?
(A) નરેન્દ્ર મોદી
(B) પીયૂષ ગોયલ
(C) રાજનાથસિંહ
(D) અમિત શાહ
53. નીચેના પૈકી કયા વિટામિનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે?
(A) વિટામિન K
(B) વિટામિન E
(C) વિટામિન D
(D) વિટામિન C
54. નીચેનાં પૈકી કયું જોડકું યોગ્ય નથી?
(A) ઈબોલા વાઇરસ – શીતળા
(B) બાયોમેટ્રિક ઓળખ – આંગળીના નિશાન અને તેની તપાસ
(C) ક્લોનિંગ – આનુવંશિક પ્રતિકૃતિ
(D) DNA ફિંગરપ્રિન્ટિંગ – પિતૃત્વ, ગુનાઇત ઓળખાણ
55. ન્યુક્લિયર લાયબિલિટી ફન્ડ (Neclear Liability) સંદર્ભમાં કયું વાક્ય સાચું છે?
(1) ન્યુક્લિયર ઓપરેશન પાસેથી ફંડ માટેનાં નાણાં ઉઘરાવવામાં આવશે.
(2) નાણાં કન્ટિજન્સી ફંડ ખાતામાં રાખવામાં આવશે.
(A) માત્ર પ્રથમ વાક્ય સાચું છે.
(B) માત્ર બીજું વાક્ય સાચું છે.
(C) 1 અને 2 બંને વાક્યો સાચાં છે.
(D) 1 અને 2 બંને વાક્યો સાચાં નથી.
56. નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?
(A) ડીઝલ એન્જિન-રુડોલ્ફ ડીઝલ
(B) ડાયનામાઇટ-આલ્ફ્રેડ નોબલ
(C) ટેલિવિઝન-સેમ્યુઅલ મોર્સ
(D) ક્ષ-કિરણો-રોન્ટેજન
57. નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી?
(A) ડિપ્થેરિયા
(B) પ્લેગ
(C) કોલેરા
(D) અછબડા
58. નીચે દર્શાવેલાં વિટામિન્સ પૈકી કયું વિટામિન રક્ત સ્કંદન (Blood Coagulation) માટે મદદરૂપ છે?
(A) વિટામિન એ
(B) વિટામિન એ તથા બી
(C) વિટામિન ડી તથા કે
(D) વિટામિન કે
59. નીચેનામાંથી સૌથી વધુ લવચીક (elastic) કોણ છે?
(A) ગ્લાસ
(B) સ્ટીલ
(C) સ્પોન્જ
(D) રબ્બર
60. ટેલિવિઝનના પડદા પર જોવા મળતા બધા રંગો નીચે પૈકી કોનામાંથી બનતા હોય છે?
(1) લાલ
(2) વાદળી
(3) લીલો પીળો
(A) 1, 2, 3 અને 4
(B) 2, 3 અને 4
(C) 1, 2 અને 3
(D) 1, 3 અને 4
61. નીચેની બાબત વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) બંગાળ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ
(2) ઇન્ડિયન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ
(3) રાજસ્થાન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ
(4) સાર્વજનિક હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ
આ ચાર કંપનીઓ પૈકી કઈ કંપનીઓને બંધ કરવા માટે ડિસેમ્બર, 2016માં કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપેલ છે?
(A) 1 અને 4
(B) 2 અને 3
(C) માત્ર 1
(D) 1, 2, 3 અને 4
62. નીચે જણાવેલ પાકો (Crops) પૈકી કયો પાક ઈથેનોલ (Ethanol) બનાવવામાં વધારે ઉપયોગી થાય છે?
(A) જેટ્રોફા (Jetropha)
(B) મકાઈ (Maize)
(C) સૂર્યમુખી (sun-flower)
(D) કેરી (Mango)
63. નીચેનામાંથી કોને તળાવ – કૂવામાં મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય?
(A) કરચલા (Crab)
(B) ડોગ ફ્સિ (Dog Fish)
(C) ગમબુશિયા શિ (Gambusia Fish)
(D) ગોકળગાય (Snail)
64. H1N1 વાઇરસને નીચેના પૈકી કયા રોગ (Diseases) સાથે સંબંધ છે?
(A) એઇડ્સ (AIDS)
(B) બર્ડ ફ્લૂ (Bird Flu)
(C) ડેન્ગ્યુ (Dangue)
(D) સ્વાઇન ફ્લૂ (Swine Flu)
65. નીચે પૈકી કઈ પદ્ધતિ “હાઈડ્રોપોનિક્સ” ખેતીની સાથે સંબંધિત છે?
(A) વોટર કલ્ચર
(B) સેન્ડ કલ્ચર
(C) ગ્રેવલ કલ્ચર
(D) ઉપર્યુક્ત ત્રણેય
66. નીચે દર્શાવેલ રોગો પૈકી એવો કયો રોગ છે, જે બેક્ટેરિયાથી પેદા થાય છે?
(A) પ્લેગ
(B) હિપેટાઇટીસ
(C) ઈન્ફ્લુએન્ઝા
(D) અછબડા
67. કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે?
(A) સાઇટ્રિક એસિડ
(B) એસિટિક એસિડ
(C) નાઇટ્રિક એસિડ
(D) ઓક્ઝેલિક એસિડ
68. નીચેના પૈકી ક્યો રોગ ‘શાહી રોગ’ તરીકે જાણીતો છે ?
(A) સિકલ સેલ એનેમિયા
(B) અલ્ઝાઈમર
(C) હિમોફીલિયા
(D) રંગ અંધત્વ
69. સોલારપેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે?
(A) ઝિ’નિયમ
(B) એલ્યુમિનિયમ
(C) ટંગસ્ટન
(D) સિલિકોન
70. નીચેના પૈકી કયું પરોપજીવી નથી?
(A) ઉંટ
(B) મચ્છર
(C) ટિક
(D) માખી
71. નીચેના પૈકી કયું RDX નું બીજું નામ છે?
(A) સાયક્લોનાઇટ
(B) ડેક્ષટ્રાન
(C) સાયનોહાઇડ્રીન
(D) સાયક્લોહેક્ઝાન
72. નીચેના પૈકી કયા તત્ત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે?
(A) સલ્ફર
(B) લોખંડ
(c) કાર્બન
(D) એમોનિયા
73. શ્વાસમાં કોલસાની ધૂળથી થતાં નીચેનાં પૈકી કયા રોગ પરત્વે કોલસાની ખાણના કામદારો સંવેદનશીલ હોય છે?
(A) ન્યુમોકોનિયોસીસ
(B) સિલિકોસિસ
(C) ક્ષય રોગ
(D) એન્થ્રાકોસિસ
74. જર્મન સિલ્વર બનાવવામાં કઈ ધાતુનો ઉપયોગ થતો નથી?
(A) તાંબું
(B) નિલ
(C) જસત
(D) સિલ્વર
75. સાઇકલ અને અન્ય વાહનોમાં બોલબેરિંગ Ball bearing વપરાય છે કારણ કે –
(A) પૈડું અને એક્સલ વચ્ચેનો ખરેખર ગાળો ઘટે છે અને ગતિ વધે છે.
(B) પૈડું અને એક્સલ વચ્ચેનો વિસ્તાર વધે છે અને ગતિ વધે છે.
(C) એક્સલ અને પૈડાં વચ્ચેનો ઈફેક્ટિવ એરિયા ઘટે છે.
(D) A અને C બંને
76. નીચેનાં વાક્યો વાંચો :
(1) એક માણસ પાણીમાં પડેલ સિક્કાને (coin) જુએ છે તેને તે સિક્કો છે તેના કરતાં વધારે પાસે દેખાય છે.
(2) એક માણસ પાણીમાંથી પાણી ઉપર રહેલ સિક્કાને (coin) જુએ છે ત્યારે હોય તેનાં કરતાં વધારે ઊંચાઈ ઉપર સિક્કો દેખાય છે. ઉપરોક્ત પૈકી કયું વાક્ય સાચું – કયાં વાક્યો સાચાં છે.
(A) 1
(B) 2
(C) 1 અને 2
(D) 1 અને 2 પૈકી એક પણ નહીં.
77. નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજ (sound) ની ઝડપ સૌથી વધારે રહે છે?
(A) 0॰ centigrade વાળી હવા
(B) 100॰ centigrade વાળી હવા
(C) પાણી
(D) લાકડું
78. નીચે દર્શાવેલા પૈકી એક ભૌતિક ફેરફાર કયો દર્શાવે છે?
(A) લોખંડનું કટાવવું
(B) પાણીનું થીજી જવું
(D) મલાઇનું ખાટું થઈ જવું
(c) કોલસાનું બળવું
79. માહિતીના વાહક તરીકે નીચે દર્શાવેલ પૈકી સૌથી વધુ અસરકારક કયું છે?
(A) કેબલ
(B) માઇક્રોવેવ્ઝ
(C) રેડિઓવેસ્
(D) ઓપ્ટિકલ ફાઇબર
80. આઇન્સ્ટાઇનની નીચે દર્શાવેલ શોધો પૈકી કઇ શોધ છે?
(A) રેડિયોએક્ટિવિટી અને ફોટોઈલેક્ટ્રિક અસર
(B) રેડિયોએક્ટિવિટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત
(C) સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર
(D) ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રિક અસર
81. નીચે દર્શાવેલ પૈકી ઝડપના સંદર્ભમાં કોની સાથે “Mach Number” નો ઉપયોગ થાય છે?
(A) અવકાશયાન
(B) વિમાન
(C) અવાજ
(D) વહાણો
82. નીચેના પૈકી કયા પદાર્થો સામાન્ય રીતે ફ્લોરોસન્ટ ટ્યૂબમાં વપરાય છે?
(A) સોડિયમ ઓક્સાઇડ અને આરગન
(B) સોડિયમ વરાળ અને નિયોન
(C) મરક્યુરી વરાળ અને આરગન
(D) મરક્યુરિક ઓક્સાઈડ અને નિયોન
83. નીચેના પૈકી કયા ખનીજને ‘બ્રાઉન કોલ’ (કોલસો) તરીકે આખા વિશ્વમાં ઓળખવામાં આવે છે ?
(A) બૉકસાઇટ
(B) લિગ્નાઇટ
(C) ફ્લોરોસ્પાર
(D) કોઈ પણ નહીં
84. ભારતમાં મોટે ભાગે યા ખાતરનો ઉપયોગ થાય છે ?
(A) N
(B) P
(C) K
(D) બધા એકસરખા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે
85.હાસ્ય વાયુ / લાફિંગ ગેસ અન્ય કયા નામે ઓળખાય છે ?
(A) નાયટ્સ ઓક્સાઈડ (Nitrous Oxide)
(B) કાર્બન મોનોક્સાઈડ (Carbon Monoxide)
(C) સલ્ફર ડાયોક્સાઇડ (sulphur Dioxide)
(D) હાઇડ્રોજન પેરોક્સાઇડ (Hydrogen peroxide)
86. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક બલ્બમાં ભરવામાં આવતો ગેસ ……. છે.
(A) નાઈટ્રોજન
(B) હાઇડ્રોજન
(C) કાર્બન ડાયોક્સાઈડ
(D) ઓક્સિજન
87. ચૂંટણી સમયે આંગળી પર નિશાન કરવા માટે ઉપયોગમાં લેવાતી શાહીમાં શેનો ઉપયોગ થાય ?
(A) સિલ્વર ક્લોરાઈડ
(B) સિલ્વર આયોડાઈડ
(C) સિલ્વર નાઈટ્રેટ
(D) ઉપર પૈકી એકપણ નહીં
88. “નોન સ્ટીક કૂકિંગ” (Non stick cooking) વાસણો માટે જે કોટિંગ (coating) વાપરવામાં આવે છે તે શેનું બનેલ છે ?
(A) પીવીસી (PVC)
(B) ટેફ્લોન (Teflon)
(C) કાળો રંગ (Black Paint)
(D) એલ્યુમિનિયમ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram पर फॉलो करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ग्रुप ज्वाइन करे – Click Here