GPSC PT 2016 to 2023 Solved – યોજના અને અભિયાન – 1

GPSC PT 2016 to 2023 Solved – યોજના અને અભિયાન – 1

1. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના પૈકી કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
1. ખેતીનું યાંત્રિકીકરણ
2. પશુપાલન અને મત્સ્ય વિકાસની પ્રવૃત્તિઓ
3. ખેડૂતોનો અભ્યાસ પ્રવાસ
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફ્ક્ત 1 અને 3
(C) ફ્ક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
2. વિદ્યાદીપ યોજના બાબતે નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) તે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના અકસ્માતથી થતાં અવસાન માટે વીમા રક્ષણ આપવાની યોજના છે.
(B) તે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
3. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) જનની સુરક્ષા યોજના ખાનગી ક્ષેત્રના તજ્ઞોને સાંકળીને આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભાઓને સલામત પ્રસૂતિ સેવાઓ પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા ઘડવામાં આવેલી યોજના છે,
(B) ચિરંજીવી યોજના એ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી મહાના છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
4. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નવજાત શિશુને જન્મ બાદ ……. વર્ષ સુધી આરોગ્યલક્ષી તમામ સારવાર આવવા-જવા વિનામૂલ્યે પરિવહન સગવડ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
5. પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે ?
(A) પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે,
(B) નાગરિક પુરસ્કારો (પદ્મ પુરસ્કારો) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં,
6. પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM- KUSUM) યોજના હેતુ …… છે.
(A) કૃષિ ક્ષેત્રને ડીઝલ મુક્ત (De-dieslise) કરવું.
(B) ઉચ્ચ ઊપજ આપતાં બિયારણ પૂરાં પાડવા.
(C) ખાતર પૂરા પાડવા
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
7. આત્મનિર્ભર ભારત અભિયાન …….. આધારસ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
(A) ચાર
(B) પાંચ
(C) છ
(D) સાત
8. ‘કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન’ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(A) આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારી દ્વારા પાંચ વર્ષની વયથી નાના બાળકોની તપાસ કરવામાં આવે છે.
(B) કુપોષણના સ્તરને નાબૂદ કરવા 6 મહિનાથી 6 વર્ષની વય- જૂથના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે.
(C) (A) અને (B) બંને બં
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
9. અન્ન ત્રિવેણી યોજના હેઠળ …….. ને 60 કિગ્રા અનાજ આપવામાં આવે છે.
(A) ક્ષતિગ્રસ્ત દૃષ્ટિવાળાં વિધાર્થીઓ
(B) આદિજાતિ છોકરા વિધાર્થીઓ
(C) આદિજાતિ છોકરી વિદ્યાર્થિનીઓના વાલીઓ
(D) ઉપરોક્ત તમામ.
10. ગુજરાત સરકારની ગરીબ સમૃદ્ધિ યોજના બાબતે નીચેના પૈકી કયું/ કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
(A) આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે.
(B) આ યોજના શહેરી ગરીબો માટે બહેતર આવાસ પૂરું પાડવા માટેના સાકલ્યવાદી અભિગમની કલ્પના કરે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
11. e-NAM બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું / સાચાં છે? 
(A) તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું કૃષિ ચીજવસ્તુઓ માટેનું સમગ્ર ભારત વ્યાપી ઇલેક્ટ્રોનિક વેપાર પોર્ટલ છે.
(B) AMના અમલીકરણ માટે NABARD ‘લીડ એજન્સી (lead agencyy છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
12. ગુજરાત સરકાર દ્વારા બાગાયત અને તબીબી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની આવક બમણી કરવા માટે નીચેના પૈકી કર્યા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
(A) બાગાયત વિકાસ મિશન
(B) કૃષિ વિકાસ યોજના
(C) ફળ અને તબીબી ખેતી વિકાસ ચોજના
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
13. ગુજરાતની વિધાલક્ષ્મી યોજના બાબતે નીચેનાં પૈકી કર્યું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે ?
(A) આ યોજના એવાં ગામડાંઓને આવરી લે છે, કે જ્યાં સ્ત્રી સાક્ષરતાદર 35% કરતાં ઓછો હોય.
(B) ધોરણ-1 માં પ્રવેશ લેતી કન્યાઓને રૂા. 2000ના નર્મદા નિધિ બોન્ડ પૂરા પાડવામાં આવે છે અને ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ કન્યાઓને વ્યાજ સાથે ચુકવણી કરવામાં આવે છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
14. નીચેના પૈકી કયું મમતા અભિયાનનો હિસ્સો નથી ?
(A) મમતા દિવસ (ગ્રામ્ય સ્વાસ્થ્ય અને પોષણ દિવસ)
(B) મમતા મુલાકાત (જન્મ પછીની કાળજી ઘર મુલાકાત)
(C) મમતા સંદર્ભ (રેફરલ અને સેવાઓ)
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
15. નીતિ આયોગ દ્વારા કયા વર્ષમાં વિધાર્થી સાહસ યોજના (The Student Enterpreneurship Programme)ની શરૂઆત કરવામાં આવી હતી ?
(A) 2018
(B) 2017
(C) 2016
(D) 2019 
16. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ માઈક્રો એન્ટરપ્રાઈઝને રૂપિયા દસ લાખ સુધીની લોન મળવાપાત્ર થાય છે, તેમાં “તરુણ” યોજના અંતર્ગત કેટલી લોન મળવાપાત્ર થાય છે ?
(A) રૂપિયા 50,000 સુધીની
(B) રૂપિયા 50,000 થી 3,00,000 સુધીની
(C) રૂપિયા 50,000 થી 5,00,000 સુધીની
(D) રૂપિયા 5,00,000 થી 10,00,000 સુધીની
17. કઈ રાજ્ય સરકારે લોકોના જૂના ફોન, કમ્પ્યૂટર, રાઉટર અને બીજા નકામા ઈલેક્ટ્રોનિક્સ સાધનો (ઈ-ક્ચરો) ખરીદવાની યોજના શરૂ કરેલ છે ?
(A) મહારાષ્ટ્ર
(B) મધ્ય પ્રદેશ
(C) રાજસ્થાન
(D) ગોવા
18. અટલ ન્યૂ ઈન્ડિયા ચેલેન્જની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
(A) 2015-16
(B) 2017-18
(C) 2018-19
(D) 2019-20
19. રાષ્ટ્રીય પાક વીમા યોજનામાં નીચે દર્શાવેલ નીચેના વિકલ્પો પૈકી શાનો સમાવેશ થાય છે ?
1. રૂપાંતરિત રાષ્ટ્રીય કૃષિ યોજના
2. હવામાન આધારિત પાક વીમા યોજના
3. નારિયેળ, ખજૂર વીમા યોજના
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3
20. “આમ આદમી વીમા યોજના” હેઠળ બે બાળકોનું કુટુંબ ધરાવતા વીમાધારક સદસ્યના ધોરણ નવ થી બાર (ITI કોર્સ સહિત)માં અભ્યાસ કરતા પ્રતિ બાળક / બાલિકાને વાર્ષિક કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ?
(A) 2400
(B) 1200
(C) 3000
(D) 1500
21. સ્ટાર્ટઅપ ઈન્ડિયા વેબ પોર્ટલ અને મોબાઈલ એપ ક્યા વર્ષમાં વિકસાવવામાં આવેલ અને શરૂ કરવામાં આવેલ ? 
(A) 2014
(B) 2016
(C) 2015
(D) 2018
22. બધા નાગરિકો માટે સ્વૈચ્છિક ધોરણે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS) ભારત સરકાર દ્વારા ક્યારથી લાગુ કરવામાં આવેલ છે?
(A) તા. 1-5-2009
(B) તા. 1-1-2004
(C) તા. 1-4-2009
(D) તા. 1-1-2009
23. ભારતીય જીવન વીમા નિગમ દ્વારા ફેબ્રુઆરી, 2022 માં શરૂ કરવામાં આવેલ “બીમા જ્યોતિ” યોજનાના સંબંધમાં નીચેનાં વિધાનો પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
1. આ યોજના અંતર્ગત લાભાર્થીની લઘુતમ ઉંમર 1 વર્ષ તથા મહત્તમ આ ઉંમર 60 વર્ષ નિર્ધારિત કરેલ છે.
2 વીમાની લઘુતમ રકમ રૂપિયા એક લાખ રાખેલ છે.
3. આ યોજના અંતર્ગત વીમાધારકને સુરક્ષાની સાથોસાથ બચતની સુવિધા મળવાપાત્ર છે.
(A) માત્ર 1 
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 3
24. કયા રાજ્ય દ્વારા ન્યુમોનિયાને કારણે થતા બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી સાંસ (SAANS-Social Awarness and Action to Neutralise Pneumonia Successfully) અભિયાન શરૂ કરવામાં આવેલ છે ?
(A) કેરલ
(B) મધ્યપ્રદેશ
(C) તેલંગાણા
(D) ઉત્તરપ્રદેશ
25. નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં દેરેક ઘર પ્રાણી, દરેક ધર સફાઈ અભિયાન” શરૂ કરવામાં આવેલ છે ?
(A) પંજાબ
(C) ગુજરાત
(B) હરિયાણા
(D) રાજસ્થાન
26. ગુજરાત સરકારના વર્ષ 2021-22 ના બજેટમાં અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિની કન્યાઓને “કુંવરબાઈનું મામેરું યોજના” હેઠળ હાલ મળતી ₹ 10,000/- ની સબસિડી વધારીને કેટલી ₹ કરવામાં આવી છે ?
(A) ₹15,000/-
(B) ₹11,000/-
(C) ₹14,000/-
(D) ₹12,000/- 
27. રાજ્યોના વહીવટીતંત્રમાં કુશળતા વધારવા તથા રાજ્યો દ્વારા કરવામાં આવતાં લોકકલ્યાણના કાર્યોની સમીક્ષા માટે કોના દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે?
(A) કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા ‘ઈ પ્રમાણ’ યોજના
(B) ભારત સરકાર દ્વારા ‘MY GOVT’ યોજના
(C) નીતિ આયોગ દ્વારા નિયતમ
(D) વડો પ્રધાન દ્વારા સમયબદ્ધ શાસન અને સમયબદ્ધ અમલીકરણ પ્રગતિ પરિયોજના
28. નીચે દર્શાવેલ કઈ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓના વ્યવસાયને પ્રોત્સાહિત કરવા માટે ધિરાણ આપવામાં આવે છે?
(A) સ્ટાર્ટ અપ ઈન્ડિયા યોજના
(B) સ્ટેન્ડ અપ ઈન્ડિયા
(C) પ્રધાનમંત્રી મુદ્રા
(D) મેક ઈન ઈન્ડિયા
29. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે?
(A) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
(B) નાબાર્ડ
(C) નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ કંપની
(D) ઈન્ડિયન બેન્ક
30. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે નાચેના પૈકી ખરાં વિધાન પસંદ કરો.
1. આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેક્શન આપવા અંગે છે
2. આ યોજના માટે પ્રધાનમંત્રીશ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up’ પહેલ કરી.
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) 1 અને 2
(D) એક પણ નહીં
31. નીતિ આયોગની પહેલ (Initiatives) તરીકે રાજ્યના મુખ્યમંત્રીઓની ત્રણ ઉપસમિતિઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવામાં આવેલ છ, જેનાં નીચેના પૈકી કયા એક વિષયનો સમાવેશ થતો નથી?
(A) મેડિકલ શિક્ષણક્ષેત્રે સુધારો
(B) કેન્દ્ર પોષિત યોજનાઓ
(C) સ્વચ્છ ભારત અભિયાન
(D) સ્કિલ ડેવલપમેન્ટ
32. મિશન ‘ભાગીરથા’ કયા રાજ્યનું પીવાના સલામત પાણી માટેનું છે?
(A) બિહાર
(B) આંધ્ર પ્રદેશ
(C) તેલંગાણા
(D) ઉત્તરાખંડ
33. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યાના માપદંડ હેઠળ નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી શ્રેષ્ઠ દેખાવ કરેલ છે ?
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) કર્ણાટક
(D) તામિલનાડુ
34. સરસ્વતી સાધના યોજના 2019 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ યોજના અનુસૂચિત જાતિ વર્ગના તથા 9મા ધોરણમાં અભ્યાસ કરતાં માટે છે.
2. શિક્ષણ મંત્રાલય આ કાર્યક્રમની નોડલ એજન્સી છે.
3. આ યોજનાનું ધ્યેય માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક કક્ષાએ 14 થી 18 વર્ષની વયજૂથની છોકરીઓની પ્રવેશ નોંધણીને પ્રોત્સાહન આપવાનું છે.
(A) ફ્ક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
35. નીચેના પૈકી કઈ યોજના ગુજરાત સરકાર દ્વારા ફૂડ સિક્યોરિટી એક્ટ – 2013 હેઠળ શરૂ કરવામાં આવી ?
(A) બાલિકા માતૃ ફૂડ યોજના
(B) માં અન્નપૂર્ણા યોજના
(C) અંત્યોદય અન્ન ભંડાર યોજના
(D) ઉપરોક્ત પૈકી કોઇ પણ નહીં
36. ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી હતી ?
(A) એપ્રિલ, 2014
(B) જૂન, 2014
(C) ઓક્ટોબર, 2014
(D) એપ્રિલ, 2015
37. સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમની શરૂઆત કઈ પંચવર્ષીય યોજના અતંર્ગત થઈ હતી ?
(A) દસમી
(B) નવમી
(C) અગિયારમી
(D) બારમી
38. નેશનલ ડેરી પ્લાન, પ્રથમ તબક્કા (Phase I) ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
(A) ઈ.સ. 2014
(B) ઈ.સ. 2015
(C) ઇ.સ. 2016
(D) ઈ.સ. 2012
39. ભારત સરકાર દ્વારા વર્ષ 2016 માં શરૂ કરવામાં આવેલ “ધી સ્ટાર્ટ એપ ઇન્ડિયા” નું સ્લોગન શું છે ?
(A) સ્ટાર્ટ અપ ઇન્ડિયા
(B) સ્ટેન્ડ અપ ઇન્ડિયા
(C) સ્ટાર્ટ અપ ઇન્ડિયા એન્ટ સ્ટેન્ડ અપ ઇન્ડિયા
(D) કોઈ સ્લોગન રાખવામાં આવેલ નથી
40. વર્ષ 2019 માં દેશની ગ્રામ પંચાયતોમાં મિશન અંત્યોદય યોજના હેઠળ વિકાસ અને માલખાકીય કાર્યક્રમોના અમલીકરણમાં ગુજરાત બીજા ક્રમે આવ્યું. કયું રાજ્ય આ યાદીમાં પ્રથમ ક્રમે આવ્યું ?
(A) હરિયાણા
(B) મધ્ય પ્રદેશ
(C) કર્ણાટક
(D) તામિલનાડુ
41. સુલભ ભારત અભિયાન (Accessible India Campaign) બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
(A) Accessible India Campaign (AIC) એ સુગમ્ય ભારત અભિયાન તરીકે પણ જાણીતું છે. ક
(B) ધીમી પ્રગતિને કારણે Accessible India Campaign ની અંતિમ અવધિ માર્ચ 2020 છે.
(C) ઉપરના (A) તથા (B) બંને
(D) (A) અને (B) એક પણ નહીં
42. મેરી સહેલી “Meri Saheli” પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે? 
(A) મહિલા અને બાળ વિકાસ વિભાગ
(B) શિક્ષણ વિભાગ
(C) રેલવે સુરક્ષા દળ (RPF)
(D) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
43. નીચેના વાક્યો ચકાસો :
1. નેશનલ ઈ – ગવર્નન્સ પ્લાન (NGGP) કે જેમાં 27 મિશન મોડ પ્રોજેક્ટ અને 8 ઘટો સામેલ હતાં,
2. નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન સૌ પ્રથમ 2006 માં અમલમાં મૂકવામાં આવેલ હતો.
3. ઉમંગ, ડિજિ લોકર, એલ.એમ.એસ, (LMS) જેવાં નવાં પ્રોજેક્ટ લોકોની સુખાકારી સવલતો માટે શરૂ કરવામાં આવેલ છે.
(A) 1 અને 2 યોગ્ય છે.
(B) 2 અને 3 યોગ્ય છે.
(C) 1 અને 3 યોગ્ય છે.
(D) 1, 2 અને 3 યોગ્ય છે.
44. ગુજરાત રાજ્યમાં ઇ-ગવર્નન્સ ક્ષેત્રમાં નીચેના પૈકી કયા પ્રોજેક્ટ હાથ ધરેલ છે ?
1. જી સ્વાન (G,S,W.A.N.)
2. સ્ટેટ ડેટા સેન્ટર – સર્વર ફાર્મ
3. સચિવાલય ઇન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન નેટવર્ક (SICN)
4. ઇન્ટિગ્રેટેડ વર્કફ્લો અને ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (I.W.D.M.S.)
(A) 1, 2 અને 3
(B) 1, 2 અને 4
(C) 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
45. ભારત સરકારની ‘‘પ્રસાદ’’ (PRASAD) યોજનામાં નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ થતો નથી ?
(A) ગુજરાત
(B) મધ્ય પ્રદેશ
(C) ઝારખંડ
(D) તેલંગાણા
46. રાષ્ટ્રોથ પેન્શન યોજનામાં સરકારનો ફાળો 10%થી વધારીને …….. કરવામાં આવ્યો છે.
(A) 14%
(B) 13%
(C) 12%
(D) 15%
47. ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજનાની અમલવારીમાં નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
(A) મહારાષ્ટ્ર
(B) દિલ્હી
(C) ગુજરાત
(D) રાજસ્થાન
48. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવા માટેની લઘુતમ વય ….. છે.
(A) 6 વર્ષ
(B) 10 વર્ષ
(C) 14 વર્ષ
(D) 18 વર્ષ
49. કરુણા અભિયાન બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) ઘવાયેલાં પશુ-પંખીની સારવાર
(B) ભિક્ષુક માટે રેનબસેરા
(C) અનાથ બાળકો માટે સ્વાસ્થ્ય યોજના
(D) ગર્ભવતી મહિલાઓ માટે પોષણ યોજના
50. ShaGun …………. માટે વેબ પોર્ટલ છે.
(A) કૌશલ્ય વિકાસ પરિષદ (Skill Development Council)
(B) મધ્યમ અને નાના ઉત્પાદક એકમો
(C) સર્વ શિક્ષા અભિયાન
(D) સાગરમાલા પ્રોજેક્ટ
51. વાક્યાંશ ‘ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ’ નીચેની પૈકી કઇ ઝુંબેશ સાથે સંકળાયેલ છે ?
(A) અટલ ઈનોવેશન મિશન
(B) સ્ટાર્ટ અપ ઇન્ડિયા
(C) સ્ટેન્ડ અપ ઇન્ડિયા
(D) મેક ઈન ઇન્ડિયા
52. રૂપાંતરણ, અવેજીકરણ, નામ બદલા માટેની ઈ-ધરતી એપ દ્વારા શરૂ કરવામાં આવી છે.
(A) ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય
(B) પર્યાવરણ અને વનમંત્રાલય
(C) માર્ગ પરિવહન મંત્રાલય
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
53. ભારત સરકારની સાગરમાળા પહેલ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાન સાચું / સાચાં છે ?
(1) આ પહેલનો હેતુ દેશના 7,500 કિમી. લાંબા દરિયાકાંઠા, 14,500 કિમી. લાંબા સંભવિત નાવ્ય જળમાર્ગો અને મુખ્ય આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગોનાં વ્યૂહાત્મક સ્થાનોના સામંજસ્ય દ્વારા બંદર-વિકાસને પ્રોત્સાહિત કરવું.
(2) સાગરમાળા કાર્યક્રમ હેઠળ નક્કી કરેલા પ્રોજેક્ટને સાગરમાળા વિકાસ કંપની (સાગરમાળા ડેવલપમેન્ટ કંપની) (SDC) ઈક્વિટી ટેકો પૂરો પાડશે.
(3) સાગરમાળા પ્રોજેક્ટની અમલવારી સંપૂર્ણપણે નૌપરિવહન મંત્રાલય (Ministry of shipping) દ્વારા કરવામાં આવશે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 1
(C) ફ્ક્ત 1 અને 2
(D) ફ્ક્ત 2 અને 3
54. ભારતની હાલમાં કાર્યરત ‘ આધાર’ યોજના આયોજનપંચની …….. માટેની ભલામણો ઉપર આધારિત છે.
(A) મલ્ટિ-એપ્લિકેશન ડેટા
(B) સીન્ક્રોનાઈઝ્ડ ડેટા કાર્ડ
(C) કોલેટરલ સ્માર્ટ કાર્ડ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 
55. નીચેના પૈકી કઈ યોજના આર્થિક રીતે પછાત વર્ગના સમુદાયને પૂરતી આવક ઊભી કરવા અને સ્વરોજગારી માટે વધારાનાં સાધન / સામગ્રી પૂરી પાડૅ છૅ ?   
(A) માનવ કલ્યાણ યોજના
(B) માનવ વિકાસ યોજના
(C) માનવ રોજગાર યા
(D) માનવ શક્તિ યોજના
56. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેની સ્વાવલંબન પેન્શન યોજનાને …… સાથે ભેળવી દેવામાં આવી છે.
(A) પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના
(B) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
(C) અટલ પેન્શન યોજના
(D) નેશનલ ફેમિલી બેનિફ્ટિ સ્કીમ
57. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના માધ્યમથી મુદ્રા બેંકનો હેતુ ……. નો વિકાસ અને પુનર્ધિરાણ છે.
(A) સૂક્ષ્મ ઉધોગ સાહસો 
(B) મધ્ય મકક્ષાના ઉધોગો
(C) નિકાસલક્ષી ઉધોગ સાહસો
(D) ગ્રામીણ ઉધોગ સાહસો
58. સુપ્રસિદ્ધ ’20 મુદ્દાનો કાર્યક્રમ’ ……… નો મુખ્ય કાર્યક્રમ હતો.
(A) ગ્રામીણ વિકાસ
(B) શહેરોનું નવીનીકરણ
(C) શિક્ષણનું સાર્વત્રીકરણ
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
59. માઇક્રોસોફ્ટ દ્વારા “સ્વચ્છ ભારત’ના કાર્યક્રમને વેગ આપવા નીચેના પૈકી કયો કાર્યક્રમ શરૂ કરાયો હતો ?
(A) સંગમ
(B) ભગીરથ
(c) વસુધા
(D) ઉપરોક્ત તમામ
60. રાષ્ટ્રીય ગોકુળ મિશનનો મુખ્ય હેતુ …… છે.
(A) ઢોરઢાંખર અને ઘેટાં / બકરાંની હાઇબ્રીડ વિવિધતાને પ્રોત્સાહન આપવાનો.
(B) સ્વદેશી ગોવંશ (બોવાઇન) જાતિઓના સંરક્ષણનો.
(C) દુગ્ધાલય (ડેરી) ખેડૂતોની સામાજિક સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો.
(D) ઉપરોક્ત તમામ
61. ‘પ્રધાનમંત્રી સલ વીમાયોજના’ અંતર્ગત બાગાયત / વ્યાપારિક પાકો માટે મહત્તમ પ્રીમિયમના કેટલા ટકા ખેડૂતોએ ચૂકવવાના હોય છે ?
(A) 5%
(B) 3%
(C) 2.5%
(D) 1.5%
62. નીચેના પૈકી સરકારની કઈ યોજના સૌથી મોટી સીધો લાભ પહોંચાડનારી યોજના )Dlpect Benefit Transfer Scheme) તરીકે ગિનિસ બુકમાં વિશ્વવિક્રમ તરીકે નોંધાઈ છે ?
(A) MGNREGA
(B) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
(C) PAHAL
(D) પ્રધાનમંત્રી ઉજાલા યોજના
63. DISHA પોર્ટલ ……. માટે વિકસાવવામાં આવ્યું છે.
(A) વિધાર્થી
(B) ખેડૂત
(C) સરકારી કર્મચારી
(D) સાંસદો અને ધારાસભ્યો
64. સુગમ્ય ભારત અભિયાન ……. છે.
(A) સમગ્ર ભારતનાં તમામ ગામડાંઓને રસ્તા જોડાણ (road- connectivity) પૂરા પાડવાની ઝુંબેશ
(B) સમગ્ર ભારતનાં તમામ ગામડાંઓને ઇન્ટરનેટ સુવિધાઓ પૂરી પાડવાની ઝુંબેશ
(C) સમગ્ર ભારતનાં તમામ ગામડાંઓને મોબાઇલ ફોન કનેક્ટિવિટી પૂરા પાડવાની ઝુંબેશ
(D) વિકલાંગ લોકોને સમાન તક ઉપલબ્ધ થઈ શકે તે માટે સાર્વત્રિક સુલભતા (universal accessibility) પૂરી પાડવાની ઝુંબેશ
65. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રીશ્રી દ્વારા કઈ એપ શરૂ કરવામાં આવી છે કે જે મિલકતનું રૂપાંતરણ, અવેજીકરણ અને ફેરફારની પ્રક્રિયાને ડિજિટલાઇઝ કરે છે અને તેને ઓનલાઇન કરવામાં આવ્યું છે ?
(A) ઈ-ધરતી (E-Dharti)
(B) પ્રોપર-ટી (Proper-T)
(C) અર્બન-U (Urban-U)
(D) કન્વર્ઝન (Conversion)
66. ગુજરાત સરકારે “સુજલામ્ સુફ્તામ્ જળસંચય થોજના” ની બીજી આવૃત્તિ શરૂ કરી. ઑ યોજનામાં ખાનગી પેઢીઓ (private parties) ભાગ લે તો તેમાં રાજ્ય સરકારનો હિસ્સો ……. છે.
(A) 60%
(B) 40%
(C) 50%
(D) 25%
67. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) એ કોઈ પણ કારણસરે મૃત્યુ થાય તો વીમેદઘરનું જોખમ આવરી લે છે, અને તે કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
(A) 18થી 60 વર્ષ
(B) 18થી 62 વર્ષ
(C) 18થી 50 વર્ષ
(D) 18થી 65 વર્ષ
68. ગુજરાત સરકાર દ્વારા રોજગારીની વધારાની તકો ઊભી કરવા માટે કરાયેલી પહેલ બાબતે નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 
(A) ખેડૂતોને સબસિડીવાળી લોન પૂરી પાડવા માટે શ્રી વાજપેયી બેંન્કેબલ યોજના અમલમાં મૂકવામાં આવી.
(B) પર્યાપ્ત આવક અને સ્વરોજગાર મેળવી શકાય માટે માનવ કલ્યાણ યોજના દ્વારા વધારાની સાધનસામગ્રી આર્થિક રીતે પછાત વર્ગના સમુદાયના લોકોને પૂરી પાડવામાં આવી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં.
69. તાજેતરનાં વર્ષોંમાં ગુજરાત સરકાર દ્વારા કન્યા શિક્ષણ સુધારવા માટે અનેક પહેલ કરવામાં આવી છે, જે પૈકી એક મહત્ત્વની છે વિધાલક્ષ્મી બોન્ડ, આ પહેલના સંદર્ભ નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? 
(A) આ યોજના અંતર્ગત 50% કરતાં ઓછો કન્યા સાક્ષરતાદર ધરાવતાં ગામડાંઓ અને શહેરી વિસ્તારોમાં ગરીબી રેખા હેઠળનાં કુટુંબોની ફન્યાઓને ધો. 1 માં પ્રવેશ વખતે રૂા. 2,000/- નો બોન્ડ આપવામાં આવે છે જે ધો. 8 પૂર્ણ થયે મળવાપાત્ર છે.
(B) 2017-18 પ્રમાણે આશરે 5,00,000 કન્યાઓને ‘વિધાલક્ષ્મી બોન્ડ’ પૂરા પાડવામાં આવ્યા છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઇ નહીં.
70. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ અંતર્ગત બાગાયત / વ્યાપારિક પાકો માટે મહત્તમ પ્રીમિયમના કેટલા ટકા ખેડૂતોએ ચૂકવવાના હોય છે?
(A) 5%
(B) 3%
(C) 2.5%
(D) 1.5%
71. કઈ સંસ્થા / મંત્રાલય દ્વારા ‘ગ્રાન્ડ ઇનોવેશન ચેલેંજ’ (Grand Innovation Challenge) શરૂ કરવામાં આવ્યું ? 
(A) મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી
(B) NITI આયોગ
(C) મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ
(D) નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
72. ડિસઇન્વેસ્ટમેન્ટ (વિનિવેશ) વિભાગનું નવું નામ ……. છે. 
(A) NITI આયોગ
(B) ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ
(C) ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ
(D) ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટ મેનેજમેન્ટ
73. નીચેના પૈકી સરકારની કઈ યોજના સૌથી મોટી સીધો લાભ પહોંચાડનારી યોજના (Direct Benefit Transfer Scheme) તરીકે ગિનિસ બુકમાં વિશ્વવિક્રમ તરીકે નોંધાઈ છે?
(A) MGNREGA
(B) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
(C) PAHAL
(D) પ્રધાનમંત્રી ઉજાલા યોજના
74. DISHA પોર્ટલ …… માટે વિકસાવવામાં આવ્યું છે.
(A) વિધાર્થી
(B) ખેડૂત
(C) સરકારી કર્મચારી
(D) સાંસદો અને ધારાસભ્યો
75. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(A) ભારતમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આર. વી. ગુપ્તા સમિતિની ભલામણોને આધારે શરૂ કરવામાં આવી હતી.
(B) કિસાન વિકાસપત્ર 2011માં શ્યામલા ગોપીનાથ સમિતિની ભલામણોને આધારે બંધ કરવામાં આવ્યાં હતાં.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
76. MGNREGA બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે?
(A) MGNREGA હેઠળ ચૂકવાતા વેતનને કૃષિશ્રમ માટેના ઉપભોગતા મૂલ્ય સૂચિ (Consumer Price Index) સાથે જોડવામાં આવ્યું છે.
(B) MGNREGAમાં બે કાર્યક્રમો SGRY અને NFFWP નું વિલીનીકરણ કરવામાં આવ્યું છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં.
77. ભારત સરકારના નીચેના પૈકી કયા મંત્રાલય દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન મિશનનું સંચાલન થાય છે?
(A) ગ્રામીણ વિકાસ મંત્રાલય (Ministry of Rural Development)
(B) પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય (Ministry of Drinking Water and Sanitation)
(C) પંચાયતી રાજ મંત્રાલય (Ministry of Panchayati Raj)
(D) મહિલા અને બાળવિકાસ મંત્રાલય (Ministry of Women and Child Development)
78. ડિજિટલ ચુકવણી પદ્ધતિઓમાં, UPI એટલે+
(A) યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (Unified Payments Interface)
(B) યુનિવર્સલ પેમેન્ટ ઇન્ટરફેસ (Universal Payment Interface)
(C) યુનિયન પેમેન્ટ ઇન્ટરફેસ (Union Payment Interface)
(D) અનરીસ્ટ્રીક્ટેડ પેમેન્ટ ઇન્ટરફેસ (Unrestricted Payment Interface)
79. ભારતમાં રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) સંદર્ભે નીચેનાં પૈકી કયું વિધાન ખરું નથી?
(A) તે નિશ્ચિત પેન્શન લાભ યોજનાની ફેરબદલીમાં આવેલી છે.
(B) તમામ નાગરિકોને સ્વૈચ્છિક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
(C) તેનું નિયમન પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ દ્વારા થાય છે.
(D) પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ અધિનિયમ ઈ.સ. 2003માં ઘડવામાં આવ્યો.
80. નીચેના પૈકી કયું યુનિટ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) હેઠળ કાર્યરત નથી ?
(A) પરમાણુ ઊર્જા વિભાગ
(B) અંતરિક્ષ વિભાગ
(C) રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ
(D) રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર યોજના બોર્ડ
81. નીચેના પૈકી કોને આમઆદમી યોજના સામાજિક સુરક્ષા પૂરી પાડે છે ?
(A) ગ્રામીણ વિસ્તારોના તમામ મજૂરો
(B) શહેરી વિસ્તારોના તમામ મજૂરો
(C) ઓળખાયેલાં વ્યવસાયિક જૂથો / અમીણ જમીનવિહોણા પરિવારો (household)ની વ્યક્તિઓ કે જેમની ઉમર 18 વર્ષથી 59 વર્ષની વચ્ચે છે.
(D) ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં રહેતા તમામ મજૂરો
82. નીચે આપેલ કઈ યોજના(ઓ)ને અનુસરીને ગુજરાત સરકાર 6% સુધીની વ્યાજસહાય ગ્રામીણ વિસ્તારના 50,000 કુશળ અર્ધકુશળ કામદારો માટે પૂરી પાડશે?
(1) મુખ્યમંત્રી ગ્રામોદ્ય યોજના અને
(2) મુખ્યમંત્રી એપ્રેન્ટેસશિપ યોજના
(3) ધ વાજપેયી બેંકેબલ યોજના
(4) માનવ કલ્યાણ યોજના
(A) ફક્ત 1 અને 4
(B) ફક્ત 1
(C) ફક્ત 4
(D) ફક્ત 1, 2 અને 4
83. અમૃત યોજનાની અમલવારી માટે નેશનલ લેવલ રેંકિંગ ફ્રેમવર્કના મૂલ્યાંકનમાં નીચેના પૈકી ક્યા રાજ્યએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે? 
(A) ઓડિશા
(B) ગુજરાત
(C) આંધ્ર પ્રદેશ
(D) તેલંગાણા
84. પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ આરોગ્યમિત્ર બાબતે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
(1) રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (National Skill Development Corporation) કૌશલ્ય વિકાસ કેન્દ્રો (skill Development Centers) અન્વયે આરોગ્યમિત્રોને તાલીમ આપશે.
(2) આરોગ્યમિત્રો, લાભાર્થીઓ અને તંત્ર વચ્ચે કડી તરીકે કાર્ય કરશે.
(3) આ યોજના હેઠળ એક કરોડ આરોગ્યમિત્રોને તાલીમબદ્ધ કરવામાં આવશે.
(A) ફક્ત 1
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 2
(D) ફક્ત 2
85. અ પ્રિપેર્ડ કમ્યુનિટી ઈઝ અ સેફ કમ્યુનિટી – …………… નું સૂત્ર (સ્લોગન) છે.
(A) કમ્યુનિટી પોલિશિંગ યુનિટ ઓફ ગુજરાત
(B) રાષ્ટ્રીય આપદા પ્રબંધન તંત્ર (NDMA)
(C) આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
(D) સ્વચ્છ ભારત અભિયાન
86. શિક્ષિત ભારત – સ્વસ્થ ભારત – સ્વચ્છ ભારત – સ્વાવલંબી ભારત – સંપન્ન ભારત – ની ટેગલાઇન છે. 
(A) ઉન્નત ભારત અભિયાન
(B) સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ
(C) આયુષ્યમાન ભારત
(D) અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોરમેશન
87. કિશોરીઓ અને યુવતીઓના સામાજિક-આર્થિક સશક્તિકરણ માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી? 
(A) કિશોરી
(B) તેજસ્વિની
(C) સક્ષમ
(D) સશક્તિકરણ
88. અટલ ઈનોવેશન મિશન (Atal Innovation Mission-AIM) અંગે નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી?
(A) આ મિશન નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે.
(B) અર્થતંત્રમાં નવા સુધારાઓ, ફેરફાર અને નવીનતા લાવવી.
(C) આ મિશનમાં અટલ થિંકિંગ લેબ (ATS) અને અટલ ઇન્ક્સબિશન સેન્ટરના સ્થાપનાની યોજના છે.
(D) આ મિશનમાં લોનસહાયની જોગવાઈ છે.
89. નીચેના પૈકી કયા રાજ્યએ ‘કન્યા વન સમૃદ્ધિ યોજના’ શરૂ કરેલ છે ?
(A) મહારાષ્ટ્ર
(B) ઝારખંડ
(C) ગુજરાત
(D) કેરળ
90. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જાહેર થયેલાં 1.5 લાખ આવાસોમાંથી નીચેના પૈકી કયા રાજ્યને સૌથી વધુ આવાસ ઉપલબ્ધ થયાં છે ?
(A) ઉત્તર પ્રદેશ
(B) આંધ્ર પ્રદેશ
(C) મહારાષ્ટ્ર
(D) મધ્ય પ્રદેશ
91. UTS મોબાઇલ એપ ……. સાથે સંબંધિત છે.
(A) સૌર ઊર્જા
(B) રેલવે ટિકિટિંગ
(C) ખાધ ગુણવત્તા
(D) ઉચ્ચ શિક્ષણ
92. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?
(A) ગાંધી યોજના – એસ. એન. અગ્રવાલ
(B) લોકોની યોજના – એમ. એન. રોય
(C) મુંબઈ યોજના – પી. સી. મહાલનોબિસ
(D) ઉપરોક્ત તમામ
93. આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા …….. માં શરૂ કરવામાં આવી હતી.
(A) કોણાર્ક, ઓડિશા
(B) રાંચી, ઝારખંડ
(C) મેદક, તેલંગાણા
(D) રાજકોટ, ગુજરાતી
94. ભારત સરકારની ગોબર ધન યોજના (Galvanizing Organic Bio-Agro Resource Fund Scheme) નો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કયા રાજ્યમાંથી કરવામાં આવેલ છે ?
(A) હરિયાણા
(B) પંજાબ
(C) છત્તીસગઢ
(D) ઉત્તર પ્રદેશ
95. ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
(A) ઈ.સ. 2015
(B) ઈ.સ. 2016
(C) ઈ.સ. 2017
(D) ઈ.સ. 2018
96. ARYA (Attracting and Retaining Youth in Agriculture) યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે?
(A) નાબાર્ડ
(B) ધી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ
(C) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ભારત સરકાર
(D) ઉપર પૈકી એકપણ નહીં.
97. નીચેનાં વિધાનો ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી ?
(2) તેનું ખાતું ભારતની કોઈ પણ પોસ્ટ ઓફ્સિમાં અથવા અધિકૃત વાણિજ્યિક બેંકમાં ખોલાવી શકાય છે.
(3) ખાતું ખોલાવતી વખતે ઓછામાં ઓછા રૂપિયા 250/- જમા કરાવવાના હોય છે.
(A) વિધાન (1) અને (3) સાચાં છે.
(B) વિધાન (2) અને (3) સાચાં છે.
(C) વિધાન (1) અને (2) સાચાં છે.
(D) વિધાન (1), (2) અને (3) સાચાં છે.
98. પ્રધાનમંત્રી વયવંદન યોજના કયા સમયગાળા સુધી લંબાવવામાં આવી છે ?
(A) એપ્રિલ-2019
(B) મે-2019
(C) ડિસેમ્બર-2019
(D) મે-2020
99. તામ્ર (TAMRA) પોર્ટલ અને મોબાઇલ એપ નીચેના પૈકી કોની સાથે જોડાયેલ છે ?
(A) કાપડ ઉદ્યોગ
(B) ખાણ ઉધોગ
(C) સ્ટીલ ઉદ્યોગ
(D) દૂરસંચાર
100. મલ્ટિ સેક્ટોરિયલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (MSDP)ને કયા નવા નામથી અને જરૂરી સુધારા-વધારા સાથે શરૂ કરવાનું આયોજન કરવામાં આવનાર છે ?
(A) પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK)
(B) પ્રધાનમંત્રી ધન વિકાસ કાર્યક્રમ (PMDVK)
(C) પ્રધાનમંત્રી કિસાન વિકાસ કાર્યક્રમ (PMKVK)
(D) પ્રધાનમંત્રી કૃષિ વિકાસ કાર્યક્રમ (PMKVK)
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *