GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 1
GPSC PT 2016 to 2023 Solved – ભારતનો ઇતિહાસ – 1 1. કુષાણ રાજા કનિષ્કના સામ્રાજ્ય બાબતે નીચેનાં પૈકી કયું/કયાં વિધાન વિધાનો સાચું/સાચાં છે ? (A) તેનું સામ્રાજ્ય ઉત્તર-પશ્ચિમે ખેતનથી પૂર્વના બનારસ સુધી વિસ્તરેલું હતું. (B) તે ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માલવા સુધી વિસ્તરેલું હતું. (C) (A) અને (B) બંને (D) (A) અને (B) … Read more