GPSC PT 2016 to 2023 Solved – આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ

GPSC PT 2016 to 2023 Solved – આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ

1. સાઉથ એશિયન એસોશિયેશન ફોર રિજીયોનલ કો-ઓપરેશન (SAARC) બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 
1. SAARC ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર – ભારત
2. SAARC એગ્રિકલ્ચરલ સેન્ટર – બાંગલાદેશ
3. SAARC કલ્ચરલ સેન્ટર – કોલંબો
4. SAARC એનર્જી સેન્ટર – નેપાળ
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફ્ક્ત 2, 3 અને 4
(D) ફક્ત 1, 2 અને 4
2. આંતરરાષ્ટ્રીય ત્સુનામી માહિતી કેન્દ્ર હોનોલુલુ ખાતે આવેલું છે, હોનોલુલુ શહેર ……. માં આવેલું છે.
(A) એટ્લાન્ટિક મહાસાગર
(B) દક્ષિણ સમુદ્ર
(C) હિંદ મહાસાગર
(D) કોઈ પણ નહીં
3. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર મહામારીના કારણે એશિયામાં ખાધ અસુરક્ષા (food insecurity)નો સામનો કરી રહેલા લોકોની સંખ્યા બમણી થઈને ……. મિલિયન થવા જઈ રહી છે.
(A) 225
(B) 265
(C) 305
(D) 325
4. SAARC વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. SAARCની સ્થાપના 1985માં ટાકા ખાતે થઈ હતી.
2. ઓસ્ટ્રેલિયા, ચીન અને ઇરાન એ SAARCના નિરીક્ષકો છે.
3. દક્ષિણ એશિયાઈ મુક્ત વ્યાપાર કરાર (South Asian Free Trade Agreement) ઉપર 2009માં હસ્તાક્ષર થયા હતા.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફ્ક્ત 1 અને 2
5. આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન (ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ) ની સ્થાપના ઓક્ટોબર 2015માં કયા બે દેશોના સહયોગથી કરવામાં આવી હતી?
(A) ભારત અને ઈઝરાયલ
(B) ભારત અને ફ્રાંસ
(C) ફ્રાંસ અને જર્મની
(D) ભારત અને જાપાન
6. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે?
(A) જીનિવા, સ્વિટ્ઝરલેન્ડ
(B) કેરો, ઈજિપ્ત
(C) નૈરોબી, કેન્યા
(D) જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકા
7. એશિયાનના (ASEAN) …….. સંસ્કરણ (edition) માં ભારતે પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો છે.
(A) 25મા
(B) 30મા
(C) 35મા
(D) 37મા
8. BIMSTEC (The Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Co-operation) માં નીચેના પૈકી કયો દેશ સભ્ય નથી ?
(A) ભૂતાન
(B) નેપાળ
(C) મ્યાનમાર
(D) ચીન
9. PESCO (પર્મેનન્ટ સ્ટ્રકચર્ડ કો-ઓપરેશન) એક્ટ કયા વિસ્તારના દેશો સાથે સંકળાયેલું છે ?
(A) પૂર્વ એશિયા
(B) યુરોપિયન સંઘ
(C) પૂર્વીય આફ્રિકા
(D) દક્ષિણ અમેરિકા
10. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોના અભિયાન (મિશન) સાથે ……. માં સેવાઓ બજાવતાં 150 ભારતીય ‘પીસ કીપર્સ’ને તેઓની સેવા બદલ ‘મેડલ્સ ઓફ ઓનર’થી નવાજવામાં આવ્યા હતા.
(A) યમન
(B) દક્ષિણ સુદાન
(C) જિબૂતી
(D) સ્લોવાકિયા
11. નીચેના પૈકી કયા 7 દેશો સાથે ઓસ્ટ્રેલિયા ભારતીય મહાસાગરમાં લશ્કરી કવાયત કરી રહ્યું છે ?
(A) ભારત, શ્રીલંકા, મલેશિયા, થાઇલેન્ડ, વિયેટનામ, ઇન્ડોનેશિયા અને સિંગાપોર
(B) ભારત, બાંગલાદેશ, મલેશિયા, થાઇલેન્ડ, વિયેટનામ, ઇન્ડોનેશિયા અને ન્યુઝીલેન્ડ
(C) ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, મલેશિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા અને માલદિવ
(D) ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, સિંગાપોર, બાંગલાદેશ અને યુ.એસ.એ
12. ભારત અને યુ.એસ.એ. વચ્ચે સહી થયેલો કરાર, COMCASA (Communications, Compatibilty and Security Agreement) સમજૂતી …… લગતો છે.
(A) ભારતીય નૌકાદળ
(B) ઇસરો (ISRO)
(C) ભારતીય રેલવે
(D) ભારતીય ઉડ્ડયન
13. બર્ન સંમેલન (Berne Summit) …… બાબતનું છે.
(A) સાહિત્યિક અને કલાત્મક રચનાઓનું રક્ષણ કરવા
(B) જૈવવિવિધતા
(C) બૌદ્ધિક સંપદા અધિકાર
(D) ગ્લોબલ વોર્મિંગ
14. ભારતીય બિનસરકારી સંસ્થાન (NGO) અને સિંગાપોરની માર્કેટીંગ એજન્સી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ “જીવન-બિંદી” બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) તે રસી (vaccine) છે.
(B) તે આયોડિન પૂરક (iodine supplement) છે.
(C) તે એન્ટિબાયોટિક (antiblotra) દવા છે.
(D) તે મલ્ટિવિટામિન (multivitamin) ગોળી (tablet) છે.
15. LOTUS HR પ્રોજેક્ટ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
(A) તે વિચારો અને નવીનતાને સફ્ળ સ્ટાર્ટ-અપ (start-ups) માં વિકસાવવા માટેનું છે.
(B) તે સ્ત્રી-વિશ્વવિધાલયો (women unlversities) માં અધતન આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવા માટેનું છે.
(C) તે યોગ અને ધ્યાન ઉપરના સંશોધનમાં પુનઃ શક્તિસંચાર – માટેનું છે.
(D) તે શહેરી ગંદા પાણીની ટ્રીટમેન્ટ માટેના સર્વગ્રાહી અભિગમ વિકસાવવા માટેનું છે.
16. સાર્ક (SAARC) ચાર્ટર સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં નથી?
(1) તેનો હેતુ એશિયાના લોકોના કલ્યાણને પ્રોત્સાહન આપવાનું અને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો છે.
(2) રાજ્ય અથવા સરકારના વડાઓ વર્ષમાં એકવાર અથવા સભ્યરાજ્યોને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે અને વધુ વખત મળી શકે.
(3) ભારત પ્રજાસત્તાક વતી ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ સાર્ક (SAARC) ચાર્ટર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
(4) સાર્ક (SAARC) ચાર્ટરમાં કુલ 10 અનુચ્છેદો છે.
(A) ફક્ત 1 અને 3 
(B) ફ્ક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 4
(D) ફક્ત 1, 2 અને 4
17. નીચેના પૈકી કયા દેશ શાંઘાઈ સહયોગ સંગઠનના (SCO) સભ્ય નથી ?
(A) ભારત અને પાકિસ્તાન
(B) કઝાકિસ્તાન અને ઉઝેબેકિસ્તાન
(C) રશિયા અને ભારત
(D) બાંગલાદેશ અને શ્રીલંકા
18. આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયની સ્થાપના નીચેના પૈકી કઈ સંધિના / ધારાના પરિણામ રૂપે થઈ ?
(A) બુડાપેસ્ટ સંધિ
(B) લિસ્બન સંધિ
(C) બર્ન ધારો
(D) રોમ ધારો
19. નીચેના પૈકી કયો દેશ SAARCનો સભ્ય નથી?
(A) નેપાળ
(B) મ્યાનમાર
(C) માલદીવ્સ
(D) અફ્ઘાનિસ્તાન
20. નીચેના પૈકી કયા G-4 દેશોના મંત્રીઓએ હાલમાં UN સુરક્ષા પરિષદ સુધારણાની સમીક્ષા કરી ?
(A) ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાન
(B) ભારત, જર્મની, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ્સ
(C) ભારત, જાપાન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા
(D) ભારત, જર્મની, જાપાન અને દક્ષિણ આફ્રિકા
21. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WT0)નું સભ્ય ભારત કયા વર્ષમાં થયેલ હતું ?
(A) 1992
(B) 1993
(C) 1994
(D) 1995
22. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલ છે ?
(A) નાગપુર
(B) મુંબઇ
(C) દહેરાદૂન
(D) વડોદરા
23. નીચેના દેશોમાંથી કયા દેશે કુલ એકમ આધાર પર વિશ્વ વેપાર સંગઠને એક સંયુક્ત દરખાસ્ત રજૂ કરી છે ?
(A) યુ.એસ.એ. (USA)
(B) ચીન (China)
(C) યુ.એ.ઈ. (UAE)
(D) રશિયા (Russia)
24. નીચેનામાંથી કયો દેશ ઇસ્લામિક સહકા (OIC) સંસ્થાનો સભ્ય નથી ?
(A) ઇન્ડોનેશિયા
(B) યુગાન્ડ
(C) પાકિસ્તાન
(D) ભારત
25. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) …….. માટે ઠરાવ 2428 (2018) અપનાવેલ છે.
(A) ઇરાન પર પ્રતિબંધ લોઠવા
(B) ઉત્તર કોરિયા પર આર્થિક પ્રતિબંધ લાદવા
(C) દક્ષિણ સુદાન પર હથિયારનો પ્રતિબંધ લાદ્યા
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં.
26. ભારત કઈ રીતે “પ્રાદેશિક સુગ્રથિત બહુ-સંકટ આધ પર્વસૂચના પદ્ધતિ” (RIMES) સાથે જોડાયેલું છે?
(A) ભારત તેના અધ્યક્ષ સ્થાને છે.
(B) ભારતે હજી એ સંસ્થાના સભ્ય બનવાનું બાકી છે.
(C) ભારત એ સંસ્થાનું સ્થાપક છે.
(D) ભારત એ સંસ્થાની અજાયબી છે.
27. શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની આતંકવાદ વિરોધી લશ્કરી તાલીમની (SCO) સંકેત-સંજ્ઞા ……. છે, જેમાં બીજા ભાગીદારો સાથે ભારત અને પાકિસ્તાન પણ ભાગ લેશે.
(A) શાંતિ મિશન
(B) મિશન મૈત્રી
(C) મિશન સંધાન
(D) મિશન ઐક્ય
28. એમનેસ્ટી ઇન્ટરનેશનલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
(A) લંડન
(B) જીનીવા
(C) ન્યૂયોર્ક
(D) કોપનહેગન
29. નાલંદા વિશ્વવિધાલયની સ્થાપનાની જાહેરાત કઈ આંતરરાષ્ટ્રીય સમિટમાં કરવામાં આવી હતી?
(A) G-20
(B) ઇસ્ટ એશિયા
(C) G-7
(D) BIMSTEC
30. G-4 રાષ્ટ્રોનો મુખ્ય ઉદ્દેશ શું છે?
(A) ત્રાસવાદ સામે લડત આપવાનો
(B) પરસ્પર આર્થિક સહેકાર આપવાનો
(C) સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય થવા પરસ્પર સહકાર આપવાનો
(D) ઉપરના તમામ
31. ભારત-યુ.એસ. નિકાસ સબસિડી વિવાદો જોવા સારું નીચેના પૈકી કયા સંગઠને વિવાદ-પેનલની સ્થાપના કરી છે?
(A) વર્લ્ડ બેંક
(B) SAFTA
(C) WTO
(D) FICCI
32. ભારત, ઈરાન અને …….. તેમની સૌપ્રથમ ચાબહાર બંદર બાબતે ત્રિપક્ષીય બેઠક ઈરાનમાં યોજી. 
(A) અફ્ઘાનિસ્તાન
(B) બાંગલાદેશ
(C) પાકિસ્તાન
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
33. નીચેના પૈકી કયાં રાષ્ટ્રો G-4 સમૂહનો ભાગ છે?
(1) ભારત
(2) જાપાન
(3) બ્રાઝીલ
(4) રશિયા
(A) ફક્ત (1)
(B) ફક્ત (1) અને (2)
(C) ફક્ત (1), (2) અને (૩)
(D) (1), (2), (૩) અને (4)
34. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) વર્ષ …….. સુધીમાં ક્ષય રોગને નાબૂદ કરવાના પ્રયત્નોને સઘન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
(A) 2020
(B) 2030 
(C) 2035
(D) 2040
35. અણુ અપ્રસાર સંધિમાં (Nuclear Non-Proliferation Treaty) નીચેનાં પૈકી કયાં પાંચ રાષ્ટ્રને અણુશાસ્ત્ર રાષ્ટ્રની માન્યતા આપવામાં આવી છે.
(A) USA, ચીન, ફ્રાન્સ, રશિયા, UK
(B) ભારત, ચીન, ઇઝરાયેલ, ઉત્તર કોરિયા, UK
(C) UK, USA, ઇઝરાયેલ, ચીન, ભારત
(D) ફ્રાન્સ, જર્મની, UK, ચીન, ભારત
36. બિય્સટેક (Bay of Bengal Initiative for Multi Sectoral Technical and Economic Co-operation) કેટલા દેશોનો સમૂહ છે ?
(A) પાંચ
(B) સાત
(C) આઠ
(D) નવ
37. વિશ્વના મુખ્ય ન્યાયાધીશોનું અઢારમું આંતરરાષ્ટ્રીય સંમેલન કયા સ્થળે યોજાયેલ હતું ?
(A) પેરિસ
(B) લખનૌ
(C) દિલ્હી
(D) સ્ટોકહોમ
38. જુલાઈ, 2017માં G-20 દેશોનું શિખર સંમેલન જર્મનીમાં હેમ્બર્ગમાં યોજાયેલ હતું. આ G-20 સમૂહની કેટલામી બેઠક હતી ?
(A) નવમી
(B) અગિયારમી
(C) બારમી
(D) તેરમી
39. માર્ચ, 2018માં યોજાયેલ કોમનવેલ્થ રાષ્ટ્રોના વડાઓની કેટલામી બેઠક હતી ?
(A) 21 મી
(B) 22 મી
(C) 24 મી
(D) 25 મી 
40. 2018 શાંઘાઈ સહકાર સંગઠન શિખર (SCO)નું આયોજન ચીન જૂન 2018માં કયા શહેરમાં કરશે ?
(A) બેઇજિંગ
(B) ચેંગ્લુ
(C) શાંઘાઈ
(D) ચિંગદાઓ 
41. નીચેના પૈકી કઈ ભાષાનો સમાવેશ યુનાઇટેડ નેશન્સ (UN)ની અધિકૃત ભાષા (Official Language)માં સમાવેશ થતો નથી ? 
(A) અરેબિક
(B) સ્પેનિશ
(C) જર્મન
(D) રશિયન
42. નીચેના પૈકી કયો દેશ ASEANનો સભ્ય છે ? (Association of South East Asian Nations)
(A) પાપુ ન્યૂગિની
(B) તાઇવાન
(C) મ્યાનમાર
(D) સાઉથ કોરિયા
43. નીચેનાં વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) 8મું વૈશ્વિક ઉદ્યમિતા સંમેલન ભારત અને અમેરિકા દ્વારા સંયુક્તરૂપે કરવામાં આવેલ હતું.
(2) આ સંમેલનનું ભારતમાં પ્રથમવાર આયોજન થયેલ હતું.
(A) વિધાન (1) સાચું અને (2) ખોટું છે.
(B) વિધાન (1) ખોટું અને (2) સાચું છે.
(C) બંને વિધાનો સાચાં છે
(D) બંને વિધાનો ખોટાં છે.
44. નીચેની કઈ ભાષાઓ સંયુક્ત રાષ્ટ્રોની સત્તાવાર ભાષાઓ છે ? 
(A) ઇંગ્લિશ, ફ્રેન્ચ, જાપાનીઝ અને રશિયન
(B) ઇંગ્લિશ, ફ્રેન્ચ, ચિની, રશિયન, અરેબિક અને સ્પેનિશ
(C) ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ અને રશિયન
(D) ઇંગ્લિશ, ફ્રેન્ચ, રશિયન, ચિની અને હિન્દી
45. ભારતની વિદેશ નીતિ સંદર્ભે નરમ અભિગમવાળો પ્રદેશ, ‘સોફ્ટ સ્ટેટ’ એટલે શું ? 
(A) ‘સોફ્ટ સ્ટેટ’ એટલે જે બાહ્ય આક્રમણથી સંવેદનશીલ છે.
(B) ‘સોફ્ટ સ્ટેટ’ એટલે જેનું ચલણ સ્થિર નથી તેવું રાજ્ય.
(C) ‘સોફ્ટ સ્ટેટ’ એટલે જે બાહ્ય જવાબદારીથી બંધાયેલું હોય તેવું.
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં
46. આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાંથી નીચેના પૈકી કયો દેશ ઔપચારિક રીતે દૂર થઈ ગયો છે?
(A) ફિલિપાઇન્સ
(B) શ્રીલંકા
(C) સિંગાપોર
(D) ઇન્ડોનેશિયા
47. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન 2018, નીચેના પૈકી કયા દેશોના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું ?
(A) ભારત અને USA
(B) ભારત અને રશિયા
(C) ભારત અને ફ્રાન્સ
(D) ભારત અને ઓસ્ટ્રેલિયા
48. વર્લ્ડ બેંક દ્વારા ઇન્ટિગ્રેટેડ એગ્રિકલ્ચર મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ (Integrated Agriculture Modernization Project) રાજ્યની સાથે શરૂ કરવામાં આવેલ છે ?
(A) કેરલ
(B) તામિલનાડુ
(C) ગુજરાત
(D) મહારાષ્ટ્ર
49. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ (World Press Freedom Index) અંગે નીચેનાં વાક્યો વાંચો.
(1) રિપોર્ટર વિધાઉટ બોર્ડર (Reporter Without Borders)દ્વારા આ જાહેર કરવામાં આવે છે.
(2) સંસ્થાનું વડું મથક પેરિસ ખાતે આવેલ છે.
(3) 180 દેશોની વિગતોનો અહેવાલમાં સમાવેશ કરવામાં આવે છે.
(4) 2017 ના વર્ષના અહેવાલ મુજબ ભારતનો ક્રમ 136 મો છે.
(A) 1 અને 2 વાક્યો સાચાં છે.
(B) 1, 2, 3 અને 4 વાક્યો સાચાં છે.
(C) 1, 2 અને 3 વાક્યો સાચાં છે.
(D) 2, 3 અને 4 વાક્યો સાચાં છે.
50. “મહિઆ પેનિનશ્યુલા” (Mahla Peninsula) કે જે ખાનગી કંપની દ્વારા ઓર્બિટ લોંચ સાઇટ તરીકે વિકસાવેલ છે તે કયા દેશની સાથે સંકળાયેલ છે ?
(A) ન્યૂઝીલેન્ડ
(B) કેનેડા
(C) ચીન
(D) જાપાન
51. નીચેના પૈકી કઈ ભાષાનો સમાવેશ યુનાઇટેડ નેશન્સ (UN)ની અધિકૃત ભાષા (Officlal Language)માં સમાવેશ થતો નથી ?
(A) અરેબિક
(B) સ્પેનિશ
(C) જર્મન
(D) રશિયન
52. નીચેના પૈકી કયો દેશ ASEANનો સભ્ય છે ? (Association of South East Asian Nations)
(A) પાપુ ન્યૂગિની
(B) તાઇવાન
(C) મ્યાનમાર
(D) સાઉથ કોરિયા
53. નીચેના પૈકી કયા બે દેશોએ ગલ્ફ એસોસિયેશન કાઉન્સિલથી અલગ આર્થિક અને ભાગીદારી જૂથની રચના કરી છે ? 
(A) UAE અને સાઉદી અરેબિયા
(B) UAE અને ઓમાન
(C) સાઉદી અરેબિયા અને કતાર
(D) ઓમાન અને કતાર
54. 2017નો “The State of Food Security and Nutrition in the World 2017″ રિપોર્ટ બનાવવા માટે કઈ સંસ્થાઓનો સહકાર લેવાયેલ હતો ?
(1) ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ
(2) યુનિસેફ
(3) વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ
(4) વર્લ્ડ બેંક
(A) 1, 2 અને 3
(B) 1, 3 અને 4
(C) 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
55. જીનિવા સ્થિત ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન (International Road Federation) ભારતમાં કયાં કાર્યોમાં મદદ કરે છે ?
(1) રસ્તાની સુરક્ષા
(2) પ્રવાસની સુગમતા
(3) રસ્તા નિર્માણ માટે નાણાકીય સહાય
(4) રસ્તાના નિર્માણ માટે આધુનિક વિજ્ઞાન ટેક્નોલોજીનો ઉપયોગ
(A) 1, 2 અને 3
(B) 2, 3 અને 4
(C) 1, 2 અને 4
(D) 1, 3 અને 4
56. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency NIA) કયા પ્રકારના ગુનાઓની તપાસ ક્રી શકે છે ?
(1) ભારતના ચલણ મુજબનું ખોટું ચલણ બનાવવું. (Fake Indian Currency)
(2) ત્રાસવાદ અંગે તપાસ
(3) રાજકીય પ્રશ્નો/તકરારની તપાસ
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3
57. નીચેના પૈકી કયા સંગઠનમાં ભારત સ્થાપક સભ્ય ન હતું ?
(A) G-20
(B) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન
(C) ન્યૂ ડેવલપમેન્ટ BRICS બેંક
(D) એશિયન ડેવલપમેન્ટ બેંક
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *