GPSC PT 2016 to 2023 Solved – રીઝનિંગ

GPSC PT 2016 to 2023 Solved – રીઝનિંગ

1. તબીબ : નિદાન : : ન્યાયાધીશ : …?…
(A) ન્યાયાલય
(B) ચુકાદો
(C) શિક્ષા
(D) વકીલ
2. એક સ્ત્રી તરફ જઈ સુનીલે કહ્યું, “તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે.” તો તે સ્ત્રી સુનીલની કોણ હશે ?
(A) માસી
(B) દાદી
(C) ફોઈ
(D) માતા
3. કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરીથી 15 મે (બંને દિવસો સમાવિષ્ટ છેસુધી કેટલા દિવસો થશે ?
(A) 111
(B) 112
(C) 113
(D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં.
4. અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરો પૈકી કેટલા મૂળાક્ષરો અરીસામાં મૂળસ્વરૂપે જ દેખાય છે ?
(A) 9
(B) 10
(C) 11
(D) 12
5. નીચે પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી ?
(A) ઈ.સ. 600
(C) ઈ.સ. 1004
(B) ઈ.સ. 800
(D) ઈ.સ. 1996
6. નીચે આપેલા ચાર વિકલ્પો પૈકી કોઈ ત્રણ એક ચોક્કસ રીતે સરખા છે અને એક સમૂહ બનાવે છે, તે પૈકી કયો વિકલ્પ તે સમૂહમાં આવતો નથી?
(A) નારંગી રંગનું બોક્સ 121
(B) પીળા રંગનું બોક્સ 191
(C) લાલ રંગનું બોક્સ 231
(D) કાળા રંગનું બોક્સ 101
7. આપેલી બોક્સની ગોઠવણીમાં લીલા રંગના બોક્સની સ્થિતિ કઈ છે?
(A) ઉપરથી પ્રથમ
(B) નીચેથી બીજું
(C) ઉપરથી ચોથું
(D) કોઈ પણ નહીં.
8. નીચે પૈકી કયા બોક્સને નંબર 231 આપેલ છે ?
(A) વાદળી
(B) નારંગી
(C) લાલ
(D) નીલો
9. 28 માર્ચ, 1656ના દિવસે કયો વાર હશે ?
(A) સોમવાર
(B) બુધવાર
(C) મંગળવાર
(D) ગુરુવાર
10. હેમંત ઉત્તર દિશા તરફ 20 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળીને ૩૦ મીટર ચાલે છે. ત્યારબાદ ફરીથી તે પોતાની જમણી તરફ વળીને 35 મીટર ચાલે છે. પછી તે ડાબી તરફ વળીને 15 મીટર ચાલે છે અને છેવટે તે ફરીથી ડાબી તરફ વળીને 15 મીટર ચાલે છે. મૂળ સ્થાનથી કઈ દિશામાં અને કેટલો દૂર છે ?
(A) પૂર્વ – 45 મીટર
(B) પશ્ચિમ – 45 મીટર
(C) પૂર્વ – 30 મીટર
(D) કોઈ પણ નહીં.
11. નીચે આપેલા વિકલ્પોમાંથી વિષમ જૂથ કયું છે ?
(A) 9 :: 648
(B) 6 :: 180
(C) 5 :: 100
(D) 7 :: 287
12. ‘humans teach’ માટેનો સંકેત કર્યો હશે ?
(A) gu fo
(B) he fo
(C) gu po
(D) ઉપર પૈકી એક પણ નહીં.
13. ‘speak to me’ માટેનો સંકેત કયો હશે ?
(A) maka go
(B) lo ma fo
(C) re ma ku.
(D) ઉપર પૈકી એક્પણ નહીં.
14. ‘nicely’ માટેનો સંકેત કયો છે ?
(A) he
(B) ma
(C) si
(D) ઉપર પૈકી એકપણ નહીં.
15. એક સંખ્યા 81943275ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને કરવામાં આવે છે. તો આઠમા અંક સુધીના અંકોની અદલાબદલી આ અદલાબદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે ? 
(A) 1
(B) 9
(C) 2
(D) ઉપર પૈકી એકપણ નહીં.
16. એક વર્ગમાં Mનો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે, તો તે વર્ગમાં કેટલા વિધાર્થીઓ હશે ?
(A) 24
(B) 25
(C) 26
(D) ઉપર પૈકી એકપણ નહીં.
17. એક સાંકેતિક ભાષામાં શબ્દ ‘RADIOCHEMIST’ને ‘TBFOQDJFOJUU’ તરીકે લખવામાં આવે તે જ સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાશે
(A) DJDTQcJQQHZ
(B) OKDTQCJQMQHZ
(C) OKDTPDJQMQHA
(D) ઉપર પૈકી એકપણ નહીં.
18. એક સાંકેતિક લિપિમાં ‘NARMADA’નો સંકેત ‘PCTOCFC’ હોય તો ‘AMAZON’નો સંકેત કયો થશે ?
(A) CNCBPO
(B) COCBQP 
(C) COCBQR
(D) CPBCOP
19. આપેલા વિકલ્પો પૈકી અન્ય ત્રણ વિકલ્પો સાથે તાર્કિક રીતે બંધબેસતો ન હોય તેવો વિકલ્પ કયો છે ?
(A) નારંગી
(B) લીલો
(C) કાળો
(D) સ્તંબલી
20. વર્ષ ઈ.સ. 100ના અંતિમ દિવસે કયો વાર હશે ?
(A) ગુરુવાર 
(B) શનિવાર
(C) રવિવાર
(D) શુક્રવાર
21. એક દીવાલ ઘડિયાળના કાંટા 6:50નો સમય દર્શાવે છે, તો અરીસામાં દેખાતા તેના પ્રતિબિંબમાં કયા સમયનો આભાસ થશે ?
(A) 5:10
(B) 6:10
(C) 5:20
(D) એક પણ નહીં.
22. નીચેની શ્રેણીમાં આગામી પદ કર્યું હશે ?
ABEZ, BCF3, CDGS, DEH7, EFI11, ………………..
(A) FGJI3
(B) FGJ15
(C) FGH13
(D) ઉપરના પૈકી કોઈ પણ નહીં.
23. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો ……. 
(A) 3025
(B) 4096
(C) 5125
(D) ઉપરના પૈકી કોઈ પણ નહીં.
24. અમૃતાનો પરિચય કરાવતા રાજે કહ્યું, સાસુનું એકમાત્ર સંતાન છ?.” તો રાજ “તેની માતા મારા અને અમૃતા કયા સંબંધથી જોડાયેલાં છે?
(A) સસરા-પુત્રવધૂ
(B) પતિ-પત્ની
(C) પિતા-પુત્રી
(D) આમાંનું એકપણ નહીં.
25. દરેક લીપ વર્ષમાં કેટલા દિવસો હોય છે ?
(A) 364
(B) 365
(C) 366
(D) આમાંનું એકપણ નહીં.
26. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ અન્ય વિકલ્પો સાથે બંધબેસતો નથી ?
(A) પારો 
(B) કેરોસીન
(C) પેટ્રોલ
(D) એસીટોન
27. એક સાંકેતિક ભાષામાં ‘SCHOOL નો સંકેત 222112 હોય, ‘COLLEGE’ નો સંકેત કયો હશે ?
(A) 2222121
(B) 2122121
(C) 2122112
(D) 2121121
28. કવિતાનો એક લાઈનમાં બંને બાજુથી 15મો ક્રમ છે, તો કુલ કેટલાં બાળકો હશે ?
(A) 31
(B) 29
(C) 30
(D) એકપણ નહીં.
29. એક ફોટોગ્રાફમાંની વ્યક્તિ તરફ જોઈ P એ કહ્યું, “તે વ્યક્તિના પિતા, મારા પિતાના પુત્ર છે”. તો તે ફોટોગ્રાફ્યાંની વ્યક્તિ કોણ છે? 
(A) P નો ભાઈ
(B) P પોતે
(C) P ના કાકા
(D) ઉપરના પૈકી એકપણ નહીં.
30. એક સાંકેતિક ભાષામાં “WINTER” નો કોડ “VKMVDT” હોય, તો “SUMMER” નો કોડ કયો થશે ?
(A) RVLODQ
(B) RWNODS
(C) RWLODO
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
31. એક માણસ ઉત્તર દિશા તરફ થોડું ચાલ્યા બાદ પોતાની ડાબી તરફ વળી ચાલે છે, ત્યારબાદ તે પુનઃ પોતાની ડાબી તરફ વળી ચાલવા લાગે છે, તો હવે તે કઈ દિશામાં જતો હશે ?
(A) પૂર્વ
(B) દક્ષિણ
(C) પશ્ચિમ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
32. એક સાંકેતિક ભાષામાં “ENGLISH”નો કોડ “GPINKUJ હોય, તો “FRENCH”નો કોડ કયો થશે ?
(A) HTFPEJ
(B) HUGPEJ
(C) HTFPFJ
(D) HTGPEJ
33. અઠવાડિયાના કયા દિવસે પરીક્ષા યોજાયેલી છે ?
(I) પરીક્ષા સપ્તાહના અંતે (એટલે શનિવાર અને રવિવાર) નથી યોજવામાં આવી.
(II) સોમવાર બાહ્ય પ્રવૃત્તિઓ અને બુધવાર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે હોય છે.
(A) વિધાન (I) એકલું આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે.
(B) વિધાન (II) એકલું આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે.
(C) વિધાન (I) અને વિધાન (II) બંને સાથે આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે.
(D) વિધાન (I) અને વિધાન (II) બંને સાથે પણ આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી.
34. પાંચ છોકરાઓમાં, મનોજ વસંત કરતાં ઊંચો છે, પણ તે રાજેશ જેટલો ઊંચો નથી. જયંત પ્રકાશ કરતાં ઊંચો છે પણ મનોજ કરતાં નીચો છે. તો નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?
(A) રાજેશ સૌથી ઊંચો છે.
(B) મનોજ પ્રકાશ કરતાં ઊંચો છે.
(C) જયંત વસંત કરતાં નીચો છે.
(D) વસંત અથવા પ્રકાશ બધામાં સૌથી નીચા છે.
35. બાકીના ત્રણ કરતાં અલગ પડતો વિકલ્પ શોધો.
(A) યયાતિ
(B) પ્રથમ પરિસૃતિ
(C) ગીતાંજલિ
(D) માનવીની ભવાઈ
36. કોઈ પણ મહિનામાં ત્રીજા દિવસે શનિવાર હોય, તો 28 તારીખ પછી બે દિવસ બાદ કયો વાર હશે ?
(A) સોમવાર
(B) મંગળવાર
(C) બુધવાર
(D) શનિવાર
37. નીચેના પૈકી ક્યું જુદું પડે છે તે જણાવો.
(A) ACE
(B) HJL
(C) OQS
(D) TWZ
38. એક હારમાં 60 વિધાર્થીઓ છે. તે પૈકી જમણેથી ડાબી, એક ક્રમમાં A, B, C પણ ગોઠવાયેલા છે. ડાબેથી ગણતાં, નો ક્રમ સાતમો આવે છે તથા C અને B વચ્ચે કુલ 13 વિધાર્થીઓ છે. A નો ક્રમ જમણેથી ગણતાં એકવીસમો આવે છે, તો A અને B વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?
(A) 17
(B) 18
(C) 19
(D) 21
39. નીચે દર્શાવેલ પક્ષીઓમાંથી ક્યું પક્ષી અલગ પડે છે ?
(A) કીવી
(B) ઓસ્ટ્રિય
(C) ગરુડ
(D) પેંગ્વિન
40. નીચેનામાંથી ક્યું વર્ષ લીપ વર્ષ નથી ?
(A) 1204
(B) 1704
(C) 1996
(D) 1998
41. ગુજરાત : ગાંધીનગર : : મિઝોરમ : ?
(A) ઇમ્ફાલ
(B) શિલોંગ
(C) કોહિમા
(D) એંઝવાલ
42. પાંચ વ્યક્તિઓ M, N, O, P અને Q ની ઊંચાઈ અને વજેનની તુલના કરવામાં આવે છે. વજનમાં ચોથા ક્રમની વ્યક્તિ P સૌથી ઓછી ઊંચાઈ ધરાવે છે. ઊંચાઈમાં M બીજા ક્રમે ઊંચો છે, પણ તે Q કરતાં નીચો છે. સૌથી વધારે વજનની વ્યક્તિ ઊંચાઇમાં ત્રીજો ક્રમ ધરાવે છે. N કરતાં માત્ર એક વ્યક્તિની ઊંચાઈ ઓછી છે, જેનું વજન અનુક્રમે Q અને M કરતાં ઓછું છે. તો ઊંચાઈ અને વજનમાં M નું સ્થાન અનુક્રમે કયું હશે ? 
(A) પહેલું ત્રીજું
(B) બીજું ચોથું
(C) બીજું, ત્રીજું
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
43. કોઈ લીપ વર્ષ સોમવારે શરૂ થતું હોય તો તેના છેલ્લા દિવસે કયો વાર હશે ?
(A) સોમવાર
(B) મંગળવાર
(C) બુધવાર
(D) રવિવાર
44. M એ નો ભાઈ છે, O એ M ના પિતા છે, P એ Q નો ભાઈ છે, અને Q એ Nની પુત્રી છે. તો ના કાકા કોણ છે ?
(A) N
(B) M
(C) O
(D) આમાંનું એકપણ નહીં.
45. નીચેના પૈકી કઈ સંખ્યા બંધબેસતી નથી ?
6, 21, 24, 15, 9, 28, 30 
(A) 24
(B) 28
(C) 9
(D) 30
46. જો એક સાંકેતિક ભાષામાં A = 26 અને DOG = 85 તો CAT = ? 
(A) 56
(B) 57 
(C) 58
(D) 59
47. એક જહાજ દક્ષિણ દિશામાં જઈ રહ્યું છે. જો તે પોતાની જમણી તરફ 90° ને ખૂણે વળી ગતિ કરે તો હવે તે કઈ દિશામાં જતું હશે?
(A) પૂર્વ
(B) પશ્ચિમ
(C) ઉત્તર
(D) આમાંનું એક પણ નહીં.
48. નીચે પૈકી ક્યું વર્ષ લીપ વર્ષ છે ?
(A) 1998
(B) 2000
(C) 2002
(D) આમાંનું એક પણ નહીં.
49. એક ઘડિયાળ દર કલાકે 5 મિનિટ મોડી પડે છે. જો બપોરે 12:00 ક્લાકે તેનો સમય મેળવવામાં આવ્યો હોય તો સાંજે 5:00 કલાકે તે કેટલો સમય બતાવતી હશે ?
(A) 4 : 35
(B) 4 : 40
(C) 4 : 45
(D) આમાંનું એક્પણ નહીં.
50. નીચેની શ્રેણીમાં કઇ સંખ્યા બંધબેસતી નથી ?
3, 5, 7, 11, 14, 21
(A) 7
(B) 11
(C) 14
(D) 21
51. જો 1 એપ્રિલના રોજ રવિવાર હોય તો 1 જુલાઈના રોજ કયો વાર હશે ?
(A) સોમવાર
(B) મંગળવાર
(C) બુધવાર
(D) આમાંનું એકપણ નહિ.
52. રાજેશ એક વર્તુળાકાર ક્ષેત્રની ફરતે 1 રાઉન્ડ પ્રતિકલાકની ઝડપે ચાલે છે, તથા સુમિત તેની ફરતે 6 રાઉન્ડ પ્રતિકલાકની ઝડપે દોડે છે. જો બંને સવારે 7.40 વાગે એક જ દિશામાં ગતિની શરૂઆત કરે, તો તેઓ એક બીજાને પ્રથમવાર ક્યારે મળશે?
(A) સવારે 7.48 વાગે
(B) સવારે 7.50 વાગે
(C) સવારે 7.52 વાગે
(D) કોઈ પણ નહીં.
53. સુધા સૂર્યોદયની દિશામાં 200 મીટર ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી તરફ વળીને 150 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળીને ફરી 250 મીટર ચાલે છે. છેલ્લે તે ફરી પોતાની જમણી તરફ વળીને 150 મીટર ચાલી રોકાઈ જાય છે, તો તે શરૂઆતના બિંદુથી કેટલી દૂર હશે?
(A) 450 મીટર
(B) 550 મીટર
(C) 750 મીટર
(D) કોઈ પણ નહીં.
54. કરોળિયો : કીટક ચામાચીડિયું : (?)
(A) સસ્તન
(B) સરિસૃપ
(C) ઉભયજીવી
(D) પક્ષી
55. ત્રણ શિક્ષકો કોણ છે?
(A) FGE
(B) EGA
(C) BGF
(D) કોઈ પણ નહીં.
56. નીચે પૈકી કયું વિધાન સાચું છે?
(A) E એક પુરુષ શિક્ષક છે જે ટોયોટામાં પ્રવાસ કરે છે.
(B) E એક મહિલા શિક્ષક છે જે ટોયોટામાં પ્રવાસ કરે છે.
(C) G એક પુરુષ શિક્ષક છે જે મારુતિમાં પ્રવાસ કરે છે.
(D) A એક પુરુષ ડોક્ટર છે જે હ્યુન્ડાઈમાં પ્રવાસ કરે છે.
57. નીચે પૈકી કયું વિધાન ખરું નથી ?
(A) E અને B એન્જિનિયર છે.
(B) A અને E શિક્ષક છે.
(C) C અને D ડોક્ટર છે.
(D) F અને B એન્જિનિયર છે.
58. કયા વર્ષમાં તમામ ગાડીઓના કુલ ઉત્પાદનમાં તેના આગલા વર્ષ કરતાં થયેલ ફેરફારની ટકાવારી મહત્તમ હતી ?
(A) 1996
(B) 1997
(C) 1998
(D) 1999
59. વર્ષ 1997માં ઉત્પાદન થયેલ ગાડીઓનો મધ્યસ્થ કેટલો છે ?
(A) 14250
(B) 14300
(C) 17460
(D) કોઈ પણ નહીં.
60. ગાડી D ની તમામ વર્ષોમાં થયેલ ઉત્પાદનની સરેરાશ કેટલી થશે? 
(A) 13531
(B) 13535
(C) 13541
(D) કોઈ પણ નહીં.
61. એક સાંકેતિક ભાષામાં ‘NEST’ નો કોડ ‘MFRU’ હોય તો ‘GOOD’ નો કોડ કર્યો હશે?
(A) FPPE
(B) FPNE
(C) FPNF
(D) આમાંનું એક પણ નહીં.
62. એક ઘડિયાળ દર દસ મિનિટે બે મિનિટ અટકાવી દઈએ તો મિનિટ કાંટાને ઘડિયાળનું એક ચક્ર પૂરું કરતાં કેટલી મિનિટ લાગે?
(A) 72
(B) 74
(C) 70
(D) 68
63. નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ બાકીના વિકલ્પો સાથે બંધબેસતો નથી?
(A) આયુર્વેદ
(B) સામવેદ
(C) ધનુર્વેદ
(D) ગાંધર્વવેદ
64. કોઈ પણ સદીનો છેલ્લો દિવસ નીચે પૈકી કયો વાર ન હોઈ શકે?
(A) સોમવાર
(B) મંગળવાર
(C) બુધવાર
(D) શુક્રવાર
65. નીચે આપેલા ચાર વિકલ્પમાંથી કર્યું એક અન્ય ત્રણ સાથે બંધબેસતું નથી ?
(A) સરસવ
(B) બાજરી
(C) જુવાર
(D) ઘઉં
66. એક સાંકેતિક ભાષામાં GOLD માટે 5124 લખાતું હોય, અને LIVE માટે 2983 લખાતું હોય તો VOIDને સાંકેતિક ભાષામાં શું લખાય ?
(A) 8394
(B) 8194
(C) 8154
(D) 8793
67. જો 18 ડિસેમ્બર, 1982ના રોજ રવિવાર હોય તો 23 ડિસેમ્બર, 1984ના રોજ કયો વાર આવશે ?
(A) બુધવાર
(B) સોમવાર
(C) રવિવાર
(D) ગુરુવાર
68. જો લીલાને સફેદ, સફેદને પીળો, પીળાને ભૂરો ભૂરાને ગુલાબી અને ગુલાબીને કાળો કહેવામાં આવે તો દૂધનો રંગ કેવો હશે ?
(A) પીળો
(B) લીલો
(C) ભૂરો
(D) ગુલાબી
69. જો 7 માર્ચ, 2005ના રોજ મંગળવાર હોય તો 7 માર્ચ, 2004ના રોજ કયો વાર હશે ?
(A) સોમવાર
(B) બુધવાર
(C) રવિવાર
(D) આમાનું એક પણ નહીં.
70. નીચે પૈકી કયો વિકલ્પ બાફીના વિકલ્પો સાથે બંધબેસતો નથી?
(A) ઈંચ
(B) પાઉન્ડ
(C) ફૂટ
(D) યાર્ડ
71. 25ને દ્વિઅંકી સંખ્યા તરીકે નીચે પૈકી કઈ રીતે લખાશે ?
(A) 10101
(B) 11001
(C) 11101
(D) આમાંનું એક પણ નહીં.
72. 1થી 100 સુધી તમે આંકડા લખો છો ત્યારે કેટલી વખત 3 લખો છો?
(A) 12
(B) 15
(C) 20
(D) 23
73. એક વ્યક્તિ તરફ આંગળી ચીંધતા એક પુરુષે સ્ત્રીને કહ્યું “પેલાની માતા એ તમારા પિતાની એક માત્ર પુત્રી છે.” પેલી સ્ત્રી તે વ્યક્તિ સાથે નીચેના પૈકી કયું સગપણ ધરાવે છે ?
(A) માતા
(B) પત્ની
(C) પુત્રી
(D) કાકી
74 એક વર્ગમાં જાવેદ ટોચ પરથી 9મા ક્રમે છે અને નીચેની 38મા ક્રમે છે. વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે?
(A) 45
(B) 46
(C) 47
(D) 48
75. સૂર્યોદયે મદન એક થાંભલા સામે ઊભો હતો, થાંભલાનો પડછાયો મદનની બરાબર જમણી બાજુએ હતો. મદન કઈ દિશામાં વદન કરી ઊભો હતો?
(A) પૂર્વ
(B) પશ્ચિમ
(C) દક્ષિણ
(D) ઉત્તર
76. નીચેના પૈકી ત્રણ કોઈક રીતે એકસરખા છે, તેથી એક જ વર્ગમાં સમાવિષ્ટ છે; કયું એ વર્ગમાંનું નથી?
(A) પૂર્વ
(B) ઉત્તર
(C) પશ્ચિમ
(D) પપૈયું
77. નીચેનામાંથી કયું એક પર્યાયી વર્ગમાંનું નહિ, પણ અલગ જણાય છે ?
(A) અધ્યક્ષ
(B) સભાપતિ
(C) પ્રમુખ
(D) દુભાષી
78. વર્ષ 2015માં કયા ઉદ્યોગક્ષેત્રમાં વર્ષ 2012ની સરખામણીમાં નફાની ટકાવારીમાં સૌથી વધુ ફેરફાર થયો ?
(A) લઘુ ઉધોગ
(B) મોટા ઉદ્યોગ
(C) મધ્યમ ઉદ્યોગ
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
79. આપેલાં તમામ વર્ષોમાં મધ્યમ ઉદ્યોગોએ કરેલ નફાની ટકાવારીની સરેરાશ આશરે કેટલી થશે ?
(A) 21%
(B) 29%
(C) 34%
(D) 39%
80. બપોરના 12 વાગ્યાથી શરૂ કરીને 5:10 વાગ્યા સુધીમાં કલાક કાંટાએ કેટલું ભ્રમણ કર્યું હશે ?
(A) 120°
(B) 135°
(C) 150°
(D) 155°
81. આનવિકા પૂર્વ દિશામાં 5 કિમી. ચાલે છે. પછી દક્ષિણ-પૂર્વ તરફ ફરીથી 5.કિમી. ચાલે છે. આ પછી તે ઉત્તર-પશ્ચિમ તરફ ફરી 5 કિમી. ચાલે “છે, તો તે પ્રસ્થાન બિંદુથી કેટલી દૂર હશે ?
(A) 0 કિમી (પ્રસ્થાન બિંદુએ પરત ફરશે.)
(B) 5 કિમી.
(C) 10 કિમી.
(D) 15 કિમી.
82. 200 ખેલાડીઓની સીધી લાઇનમાં મૌલિક ડાબી બાજુએથી 19મા ક્રમે છે. તો જમણી બાજુએથી તેનું સ્થાન કેટલામું ગણાય ?
(A) 180
(B) 181
(C) 182 
(D) 183
83. જો આપેલ શ્રેણીમાંથી તમામ કેપિટલ મૂળાક્ષરો દૂર કરવામાં આવે તો જમણી બાજુથી આઠમું પદ કયું હશે ?
(A) 9
(B) 7
(C) 6
(D) આમાંનું એક પણ નહીં.
84. આપેલ શ્રેણીમાં અંકો (Numbers) અને મૂળાક્ષરો (Alphabets)ની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ?
(A) 3:5
(B) 5:7
(C) 5:8
(D) 2:3
85. નીચેના પૈકી કયું વર્ષે “લીપ યર” (Leap Year) નથી ?
(A) 1600
(B) 1900
(C) 2000
(D) 2400
86. આપેલાં વર્ષોમાં એસેમ્બલ્ડ કમ્પ્યૂટરના વેચાણની સરેરાશ કેટલી થશે ?
(A) 30000
(B) 32000
(C) 40000
(D) આમાંનું એક પણ નહીં.
87. કયા વર્ષમાં બ્રાન્ડેડ કમ્પ્યૂટરના વેચાણમાં તેના આગળના વર્ષને સાપેક્ષ થયેલ વધારાની ટકાવારી મહત્તમ હતી ?
(A) 1996
(B) 1997
(C) 1998
(D) 1999
88. આપેલાં તમામ વર્ષોમાં, કુલ બ્રાન્ડેડ કમ્પ્યૂટરનું વેચાણ કુલ એસેમ્બલ્ડ કમ્પ્યૂટરના વેચાણને સાપેક્ષ આશરે કેટલા ટકા હતું?
(A) 55.14%
(B) 56.14%
(C) 57.14%
(D) આમાંનું એકપણ નહીં.
89. Q એ 7 થી કઈ દિશામાં છે ?
(A) ઉત્તર-પૂર્વ
(B) ઉત્તર-પશ્ચિમ
(C) દક્ષિણ-પૂર્વ
(D) દક્ષિણ-પશ્ચિમ
90. આજે રવિવાર છે. 61 મા દિવસે કયો વાર હશે ?
(A) બુધવાર
(B) ગુરુવાર
(C) શુક્રવાર
(D) શનિવાર
91. જો કોઈ કૂટ ભાષામાં HONESTY ને 5132468 લખવામાં આવે છે અને POVERTY ને 7192068 લખવામાં આવે છે, તો એ જ ભાષામાં HORSE ને કયા રૂપમાં લખવામાં આવે?
(A) 51024
(B) 51042
(C) 50124
(D) 52014
92. જો V નો પાંચમો ક્રમ આવ્યો હોય તો નીચેનામાંથી કયું સાચું હશે ?
(A) S ને સૌથી વધુ માર્કસ મળ્યા હશે.
(B) R નો ક્રમ બીજો હશે.
(C) T નો ક્રમ ત્રીજો હશે.
(D) Q નો ક્રમ ચોથો હશે.
93. જો R ને સૌથી વધુ માર્કસ મળ્યા હોય, તો vનો ક્રમ કયા ક્રમથી નીચે નહીં જ હોય ?
(A) બીજો
(B) ત્રીજો
(C) ચોથો
(D) પાંચમો
94. જો ડનો ક્રમ બીજો હશે, તો નીચેનામાંથી કયું સાચું હશે ? 
(A) P ને R કરતાં વધુ માર્કસ હશે.
(B) U ને V કરતાં વધુ માર્કસ હશે.
(C) V ને S કરતાં વધુ માર્કસ હશે.
(D) T ને Q કરતાં વધુ માર્કસ હશે.
95. જો પહેલી ઓક્ટોબરે રવિવાર હોય તો પહેલી નવેમ્બરે ક્યો વાર હશે ?
(A) સોમવાર
(B) મંગળવાર
(C) ગુરુવાર
(D) બુધવાર
96. 30 વ્યક્તિઓ એક રૂમમાં છે, તે પૈકી 18 વ્યક્તિઓ શતરંજ રમે છે અને 19 વ્યક્તિઓ કેરમ રમે છે અને 10 વ્યક્તિઓ બંને રમત રમે છે. આથી શતરંજ કે કેરમ બેમાંથી એકપણ રમત ન રમતાં હોય તેવી વ્યક્તિઓ કેટલી ? 
(A) 2
(B) 7
(C) 5
(D) 3 
97. નીચે દર્શાવેલમાં અસંગત શું છે?
(A) બટેટા
(B) ડુંગળી
(C) લસણ
(D) ટમાટર
98. આપેલ માહિતી પરથી ધ્વજની કુલ કેટલી ગોઠવણીઓ શક્ય થશે?
(A) 5
(B) 8
(C) 13
(D) કોઈ પણ નહીં.
99. નીચે પૈકી કયું વિધાન ચોક્કસપણે સત્ય છે ?
(A) પીળો ધ્વજ કોઈ પણ એક છેડા પર છે
(B) નીલો ધ્વજ અને નારંગી ધ્વજ એકબીજાની બાજુ-બાજુમાં છે.
(C) વાદળી ધ્વજ લીલા ધ્વજની બાજુમાં છે.
(D) ઉપરના પૈકી કોઈ નહીં.
100. એક સાંકેતિક લિપિમાં ‘FRIEND’ને ‘KTJMUH’ તરીકે લખવામાં આવે છે, તો ‘CANDLE’ને કઈ રીતે લખવામાં આવશે ?
(A) HDOMSI
(B) HCOLSI
(C) HCOJSJ
(D) HBQLSI
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *