GPSC PT 2016 to 2023 Solved – વર્તમાન પ્રવાહો – 2

GPSC PT 2016 to 2023 Solved – વર્તમાન પ્રવાહો – 2

1. ભારતમાં સૌપ્રથમ વખત કયા રાજ્યે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા સિવાય એફ.આઈ.આર. નોંધાવવા માટે “એફ.આઈ.આર. આપકે દ્વાર યોજના” શરૂ કરી છે ?
(A) ઉત્તર પ્રદેશ
(B) મધ્ય પ્રદેશ
(C) રાજસ્થાન
(D) છત્તીસગઢ
2. ફોર્બ્સ, 2020ની વિશ્વના સૌથી વધુ વેતન મેળવતા રમતવીરોની યાદીમાં નીચેના પૈકી કયા ભારતીય ક્રિકેટરનો સમાવેશ થયેલ છે ?
(A) રોહિત શર્મા
(B) જસપ્રીત બુમરાહ
(C) શિખર ધવન
(D) વિરાટ કોહલી 
3. 65મા ફિલ્મ ફેર એવોર્ડસ્, 2020માં “લાઈફ્ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ” કોને મળેલ છે ?
(A) રમેશ સિપ્પી
(B) શાહરૂખ ખાન
(C) મૌસમી ચેટર્જી
(D) તનુજા
4. બીઝનેસ રિફોર્મ એક્શન પ્લાને, 2019માં પ્રથમ ક્રમાંકે કયું રાજ્ય આવેલ છે ?
(A) ઉત્તર પ્રદેશ
(B) તેલંગાણા
(C) આંધ્ર પ્રદેશ
(D) ઝારખંડ
5. રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ, 2020ની ઉજવણી ક્યારે કરવામાં આવેલ?
(A) તા. 1-10-2020થી 6-10-2020
(B) તા. 9-10-2020થી 15-10-2020
(C) તા. 19-10-2020થી 24-10-2020
(D) તા. 26-10-2020થી 31-10-2020
6. પ્રવાસન મંત્રાલયના Indla Tourism_statistic at a Glance – 2020 અનુસાર ………. રાજ્ય એ 2019માં વિદેશી પર્યટક મુલાકાતીઓના સંદર્ભમાં ટોચના ક્રમે આવે છે.
(A) ઉત્તર પ્રદેશ
(B) કર્ણાટક
(C) ગુજરાત
(D) તામિલનાડુ
7. તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી છે. આ યોજના …….. સંબંધિત છે.
(A) ખેડૂતોને સૌર પેનલ
(B) ખેડૂતો માટે દિવસ દરમિયાન વિદ્યુતઊર્જા
(C) ખેડૂતો માટે સૌર પંપસેટ
(D) ખેડૂતો માટે જળવિભાજક (Watershed) યોજના
8. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અનુસાર નીચેના પૈકી કયું રાજ્ય એ એનિમિયા મુક્ત ભારત સૂચકાંકમાં ટોચના ક્રમે આવેલ છે ?
(A) હરિયાણા
(B) મહારાષ્ટ્ર
(C) કેરળ
(D) હિમાચલ પ્રદેશ
9. તાજેતરમાં નીચેના પૈકી ભારતના કયા જળપ્લાવિત ક્ષેત્ર (wetlands) એ રામસર સાઈટ પુનર્ગઠન પ્રાપ્ત કરી છે ?
(A) કબારટલ જળપ્લાવિત ક્ષેત્ર, બિહાર
(B) કોલ્લેરુ જળપ્લાવિત ક્ષેત્ર, આંધ્ર પ્રદેશ
(C) દાદરા નગર જળપ્લાવિત ક્ષેત્ર, દાદરા અને નગર હવેલી
(D) ઉપરના પૈકી એક પણ નહીં.
10. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ સહ્યાદ્રિની પર્વતમાળામાં Echinops Sahyadrious નામની નવી પ્રજાતિ શોધી કાઢી છે. આ પ્રજાતિ ……. છે.
(A) ફૂલોના છોડ
(B) બિલાડીની પ્રજાતિઓ
(C) પતંગિયાં
(D) એક પણ નહીં.
11. ભારતમાં 27મી ઓક્ટોબરથી 2જી નવેમ્બર, 2020 દરમિયાન તકેદારી જાગૃતિ સપ્તાહ (Vigilance Awareness Week) મનાવવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય વિચાર ……….. હતો.
(A) સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત
(B) સતર્ક ભારત, પરિશુભ્ર ભારત
(C) સતર્ક ભારત, સમૃદ્ધ ભારત
(D) ઉપરના પૈકી એક પણ નહીં.
12. ભારતમાં વર્ષ 2015 માં 14 શહેરોમાં રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા સૂચકાંકની શરૂઆત થઈ હતી અને હાલ તે કેટલા શહેરોમાં લાગુ છે ?
(A) 14
(B) 34
(C) 26
(D) 30
13. ફેબ્રુઆરી 2021 માં મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા ખાતે સંપન્ન થયેલ પ્રથમ ટેનિસ ગ્રાન્ડ સ્લેમ પ્રતિયોગિતા ઓસ્ટ્રેલિયન ઓપન, 2021માં પુરુષ એલ (single) માં કોણ વિજેતા થયેલ હતું ?
(A) ડેનિયલ મેદવેદેવ
(B) નોવાક જોકોવિક
(C) ઈવાન ડોડિંગ
(D) ફિલિપ પોલાસેક
14. સાહિત્ય અકાદમી દ્વારા માર્ચ, 2021 માં સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 ની જે ઘોષણા કરવામાં આવેલ છે, તેમાં નીચે દર્શાવેલ ભાષાઓ પૈકી કઈ ભાષાના પુરસ્કારની ઘોષણા હવે પછી કરવામાં આવનાર છે ?
(A) હિન્દી
(B) ઉર્દૂ
(C) મલયાલમ
(D) અસમિયા
15. ફેબ્રુઆરી, 2021 માં પ્રકાશિત “પ્રકૃતિની શાંતિ બનાવો” (Making Peace with Nature) અહેવાલ સંબંધમાં નીચેનાં કથનો વિચારણામાં લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. આ અહેવાલ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) દ્વારા પ્રકાશિત થયેલ છે.
2. આ અહેવાલમાં વર્ષ 2050 સુધીમાં કાર્બન ન્યુટ્રલના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો વિચાર કરવામાં આવેલ છે,
(A) વિધાન 1 સાચું અને 2 ખોટું છે.
(B) વિધાન 1 ખોટું અને 2 સાચું છે.
(C) બંને વિધાનો ખોટાં છે.
(D) બંને વિધાનો સાચાં છે.
16. બ્રિટનની મીડિયા સંસ્થાન “ધ ઈકોનોમિસ્ટ” ગ્રૂપના ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા લોકતંત્ર સૂચકાંક 2020” પ્રકાશિત થયેલ છે, જેમાં ભારતનું સ્થાન કેટલામા ક્રમાંક પર છે ?
(A) 50
(B) 51
(C) 53
(D) 52
17. ફેબ્રુઆરી, 2021 માં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) કયા સ્થળેથી વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VLSRSAM) નું સફળ પરીક્ષણ કરેલ હતું ?
(A) હરિકોટા
(B) ચાંદીપુર
(C) પોર્ટબ્લેર
(D) લક્ષદ્વીપ ટાપુઓ
18. 8 માર્ચ, 2021 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર દેશમાં પૂર્ણત: મહિલાઓ દ્વારા સંચાલિત બે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા છે ?
(A) મહારાષ્ટ્ર અને કેરલ
(B) ન્યૂ દિલ્હી અને મહારાષ્ટ્ર
(C) ન્યૂ દિલ્હી અને કેરલ
(D) કર્ણાટક અને આંધ્રપ્રદેશ
19. દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ, 2021 માં ક્રિટિક્સ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળેલ છે ?
(A) કિયારા અડવાણી
(B) રાધિકા મદન
(C) નોરા તેહી
(D) સુસ્મિતા સેન
20. નીચેનાં વાક્યો વિચારણામાં લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ વોશિંગ્ટન D.C.માં આવેલ તેમના મુખ્યાલયનું નામ મેરી ડબલ્યુ જેક્શનના નામ પર રાખવાની જાહેરાત કરેલ છે.
2. તેણી એજન્સીની પહેલી આફ્રિકી અમેરિકન મહિલા એરોનોટિકલ એન્જિનિયર છે અને વર્ષ 1985 માં સેવાનિવૃત્ત થયેલ છે.
(A) બંને વિધાનો સાચાં છે.
(B) વિધાન 1 સાચું અને 2 ખોટું છે.
(C) વિધાન 1 ખોટું અને 2 સાચું છે.
(D) બંને વિધાનો ખોટાં છે.
21. 15 મા નાણાંકીય પંચ દ્વારા ભલામણ કરવામાં આવેલ છે કે 2022 સુધીમાં તેમના બજેટ દ્વારા રાજ્યોએ આરોગ્ય ખર્ચ કેટલા ટકાથી વધુ વધારવો જોઈએ ?
(A) 7
(B) 6
(C) 8
(D) 10
22. કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના કેન્દ્રીય મંત્રાલયે જમીન આધારે ખેડૂતોનું વર્ગીકરણ જાહેર કર્યા મુજબ મોટા ખેડૂતો કેટલી જમીન ધરાવતા હોવા જોઈએ?
(A) 20 હેક્ટરથી વધુ
(B) 10 હેક્ટરથી વધુ
(C) 4થી 10 હેક્ટર
(D) 5 હેક્ટરથી વધુ
23. નીચેના પૈકી કઈ ચીજવસ્તુ ગુજરાતના ભૌગોલિક સંકેતોની યાદીમાં સમાવિષ્ટ થતી નથી? (GI-Geographical Indication)
(A) સંખેડા ફર્નિચર અને તેનો લોગો
(B) ગીરાની કેસર કેરી
(C) ભાલિયા ઘઉં
(D) અંજારના સૂડી-ચપ્પા
24. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સક્ષેત્રે B.Tech અભ્યાસક્રમ શરૂ કરનારી દેશની પ્રથમ સંસ્થા કઈ છે?
(A) IIT દિલ્હી
(B) IIT હૈદરાબાદ
(C) IIT મુંબઈ
(D) IIT ગાંધીનગર
25. ભારતીય ટપાલ વિભાગ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા કઈ નવી ડિજિટલ એપ લોન્ચ કરવામાં આવી છે?
(A) પોસ્ટ PAY
(B) ડાક PAY
(C) RUPAY સિલેક્ટ
(D) RUPAY કોન્ટેક્લેસ
26. 26 જાન્યુઆરી, 2020માં દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કોબી બ્રાયન્ટ કઈ રમત સાથે સંકળાયેલ હતા?
(A) ફૂટબોલ
(B) ટેનિસ
(C) બેડમિંટન
(D) બાસ્કેટબોલ
27. વિવેક પબ્લિકેશન દ્વારા જાન્યુઆરી 2020માં વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વિશેના કયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું?
(A) જ્યોતિપુંજ
(B) સામાજિક સમરસતા
(C) કર્મયોદ્ધા ગ્રંથ
(D) પરીક્ષા વોરિયર્સ
28. વર્ષ 2020નો યુવા ગણિતશાસ્ત્રી તરીકે રામાનુજન પુરસ્કાર પ્રાપ્ત કરનાર બિનભારતીય મહિલા કોણ છે?
(A) અમલેન્દુ ક્રિષ્ના
(B) રામદોરાઈ સુજાથા
(C) રિતબ્રાતા મુનશી
(D) ડો. કેરોલિના અરાજુઓ
29. RBI દ્વારા 50,000 રૂપિયાથી વધુના ચેક ટ્રાન્ઝેક્શન માટે 1 લી જાન્યુઆરી, 2021થી કઈ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે?
(A) અવેરનેસ પે સિસ્ટમ
(B) સિલેક્ટ પે સિસ્ટમ
(C) પોઝિટિવ પે સિસ્ટમ
(D) નો ઓબ્જેકશન પે સિસ્ટમ
30. અમેરિકાના નવા ચૂંટાયેલા જો બાઇડેને ભારતીય મૂળના કોને સહાયક પ્રેસ સેક્રેટરીપદ માટે નોમિનેટ કર્યા છે?
(A) વેદાંત પટેલ
(B) ગૌતમ રાઘવન
(C) વિનય રેડ્ડી
(D) પ્રેમ પ્રકાશ
31. સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે?
(A) ગાંધીધામ ખાતે
(B) ભચાઉ ખાતે
(C) માંડવીના દરિયાકિનારે
(D) ભુજના ભુજિયા ડુંગર ઉપર
32. ઈન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ (IEP) એ તાજેતરમાં ‘2019 વૈશ્વિક આતંકવાદ સૂચકાંક : આતંકવાદની અસરોનું માપન’ (2019 Global Terrorism Index : Measuring the Impact of Terrorism) બહાર પાડેલ છે. આ સૂચકાંક પ્રમામે આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં વર્ષ 2018 માં ભારત સાતમા ક્રમે આવેલ હતું. આ યાદીમાં ટોચના ક્રમે આવનાર દેશ …… હતો.
(A) સીરિયા
(B) અફ્ઘાનિસ્તાન
(C) ઇરાક
(D) લીબિયા
33. ભારત ……… ખાતે 13મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ટૂ ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીશીસ ઓફ વાઈલ્ડ એનિમલ્સ (Conference of Parties of the Convention on the Conservation of Migratory Species of Wild Animals) (CMA COP 13) ની યજમાની કરવાનું છે.
(A) નવી દિલ્હી
(B) કચ્છ
(C) ગાંધીનગર
(D) ચેન્નાઈ
34. યુનિસેફ (UNICEF) ના તરુણો, આહાર અને પોષણ અહેવાલ (Adolescents, Diet and Nutrition Report) 2019 અનુસાર ભારતમાં …….. પુખ્તો પોષણની ઊણપથી પીડાય છે.
(A) 70%
(B) 60%
(C) 80%
(D) 90%
35. તાજેતરમાં ભારતના નીચેના પૈકી કયાં શહેરો યુનેસ્કો (UNESCO) સર્જનાત્મક શહેર નેટવર્ક (Creative cities Network) ના સદસ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?
(A) અમદાવાદ અને કોચી
(B) અમદાવાદ અને જયપુર
(C) મુંબઈ અને ઈન્દોર
(D) મુંબઈ અને હૈદરાબાદ
36. ભારતની સૌપર્થમ સ્વદેશી બનાવટની સ્ટેન્ડિંગ વ્હીલચેર (Standing wheelchair) …….. દ્વારા વિકસાવવામાં આવી છે.
(A) IIT હૈદરાબાદ
(B) IIT ગુવાહાટી
(C) IIT મદ્રાસ
(D) IIT ખડગપુર
37. 5મી ડિસેમ્બર, 2019 ના રોજ મનાવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ (International Volunteer day)નો મુખ્ય વિચાર ……… છે.
(A) સમાવિષ્ટ ભવિષ્ય માટે સ્વયંસેવક (Volunteer for an Inclusive Future)
(B) જરૂરિયાતમંદ લોકો માટે સ્વયંસેવક (Volunter for the Needy People)
(C) પીડિતો માટે સ્વયંસેવક (Volunteer for the Victims)
(D) પીડિતોનો અવાજ માટે સ્વયંસેવક (Volunter for the Voice of Victims)
38. ભારત સરકાર અને પોર્ટુગલે પ્રાચીન ભારતીય સ્થળ ……… ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંગ્રહાલય (Maritime Heritage Museum) સ્થાપવામાં સહકારનો નિર્ણય કર્યો છે.
(A) અમરાવતી, આંધ્રપ્રદેશ
(B) હુબલી, પશ્ચિમ બંગાળ
(C) લોથલ, ગુજરાત 
(D) પારાદીપ, ઓરિસ્સા
39. શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી ગોટાબાયા રાજપક્સા (Gotabaya Rajapaksa) ……. રાજ્કીય પક્ષના છે.
(A) શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ
(B) શ્રીલંકા ડેમોસ્ટિક ફ્રન્ટ
(C) કટુનાયકા રીપબ્લિકન પાર્ટી
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
40. તાજેતરમાં ભારતીય સેનાએ નીચેના પૈકી કયા દેશ પાસેથી સોર એસોલ્ટ (New sig Sauer Assault) રાઈફ્લનો પ્રથમ જથ્થો પ્રાપ્ત કર્યો ?
(A) રશિયા
(B) ફ્રાંસ
(C) જર્મની
(D) ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
41. તાજેતરમાં સરકારે સુગમ્ય ભારત અભિયાન ……… હેતુથી શરૂ કરેલ છે. 
(A) દિવ્યાંગ વ્યક્તિઓ માટે સાર્વત્રિક સુલભતા પ્રાપ્ત કરવાના
(B) ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગ ઉપલબ્ધ કરવાના
(C) દૃષ્ટિહીન માટે બ્રેઇલ પુસ્તકાલયોની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવાના
(D) સ્વચ્છ ભારત અભિયાનની પૂર્તિ કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં મફત શૌચાલય પૂરાં પાડવાના
42. કેન્દ્રીય બજેટ 2019-20 માં કયા વર્ષ સુધીમાં દરેક ઘરને પાઈપલાઈન મારફ્તે પાણી ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે ?
(A) 2022
(B) 2023
(C) 2024
(D) 2025
43. કેન્દ્રીય બજેટ 2018-19 માં મનરેગા યોજના માટે કેટલા કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે ? 
(A) 60,000
(B) 58,000
(C) 52,000
(D) 50,000
44. આર્થિક સમીક્ષા 2018-19 અનુસાર 2024-25 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા માટે કેટલા ટેરા વાસ્તવિક જી.ડી.પી. વિકાસ દરની જરૂરત છે ?
(A) 7.0
(B) 7.2
(C) 8.0
(D) 7.8
45. પ્રસિદ્ધ અભિનેતા ગિરીશ કર્નાડને કેટલી વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળેલ છે ? 
(A) છ
(B) આઠ
(C) દસ
(D) બાર
46. તંબાકુના નિયંત્રણ માટે કયા રાજ્યના ચિકિત્સા અને સ્વાસ્થ્ય વિભાગને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો વર્ષ 2019 નો પુરસ્કાર મળેલ છે ?
(A) મહારાષ્ટ્ર
(B) રાજસ્થાન
(C) ઝારખંડ
(D) આંધ્ર પ્રદેશ
47. કયા રાજ્ય દ્વારા મુખ્યમંત્રી વૃદ્ધજન પેન્શન યોજના શરૂ કરવામાં આવેલ છે ?
(A) ઉત્તર પ્રદેશ
(B) મધ્ય પ્રદેશ
(C) બિહાર
(D) તેલંગાણા
48. વર્ષ 2018 ની ગણતરી અનુસાર નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં વાઘની સંખ્યા સૌથી વધુ છે ?
(A) કર્ણાટક
(B) ઉત્તરાખંડ
(C) ઓરિસ્સા
(D) મધ્ય પ્રદેશ
49. વર્ષ 2019 નો રેમન મેગ્સેસે એવોર્ડ નીચેના પૈકી કોને મળેલ છે ?
(A) રવીશ કુમાર
(B) સોનમ વાંગચુક
(C) ભરત વટવાની
(D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં
50. ક્રાઈસ્ટચર્ચ કોલ ફોર એક્શન / ક્રાઈસ્ટચર્ચ કોલ ટૂ એક્શનમાં નીચેના પૈકી કયો દેશ સામેલ છે ?
(A) ન્યૂઝીલેન્ડ
(B) ફ્રાન્સ
(C) ભારત
(D) આપેલ તમામ
51. ભારતીય સેના દ્વારા “ખડ્ગ પ્રહાર” નામના પ્રશિક્ષણ અભ્યાસનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલ હતું ?
(A) હરિયાણા
(B) મહારાષ્ટ્ર
(C) પંજાબ
(D) ઓરિસ્સા
52. એશિયાઈ સ્નૂકર ચેમ્પિયનશિપ, 2019 નો પુરુષ વર્ગનો ખિતાબ કોણે જીતેલ છે ?
(A) બાબર માસિહ
(B) પંકજ અડવાણી 
(C) થાનાવટ ટીરાપોન્ગપાઇબૂન
(D) અસદ ઈકબાલ
53. વર્ષ 2019 માટે “સાહિત્ય” ના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી થયેલ છે ?
(A) કાઝુઓ ઈસિગુરો
(B) બોબ ડિલન
(C) ઓલ્ગા ટોકાકઝુક
(D) પીટર હેંડકે 
54. નીતિ આયોગ દ્વારા સ્કૂલ શિક્ષા ગુણવત્તા સૂચકાંક, 2019 જાહેર કરવામાં આવેલ છે, જેમાં 20 મોટાં રાજ્યોમાં સૌથી છેલ્લા સ્થાન પર કયા રાજ્યનો સમાવેશ થયેલ છે ?
(A) જમ્મુ-કાશ્મીર
(B) ઉત્તર પ્રદેશ
(C) પંજાબ
(D) બિહાર
55. કેન્દ્રીય જળ મંત્રાલય દ્વારા તારીખ 2જી ઓક્ટોબર, 2019 ના રોજ વાર્ષિક સ્વચ્છ સર્વેક્ષણ, 2019 નો અહેવાલ જાહેર કરવામાં આવેલ છે, જેમાં …….. રાજ્યના પેદ્દાપલ્લી જિલ્લાને દેશમાં સમગ્રરૂપે સર્વશ્રેષ્ઠ જિલ્લા તરીકે જાહેર કરેલ છે.
(A) તામિલનાડુ
(B) આંધ્ર પ્રદેશ
(C) તેલંગાણા
(D) કેરલ
56. “લિબ્રા” (Libra) શબ્દ નીચેનામાંથી કોને સંબંધિત છે ?
(A) એક ક્રિપ્ટોકરન્સી
(B) સાઈબર ક્રાઈમ
(C) ફ્રાંસમાં સરકારની વિરુદ્ધ લોકો દ્વારા થતું વિરોધ પ્રદર્શન
(D) ઉપર પૈકી એક પણ નહીં
57. ડૈની કાર્ય માનવાધિકાર પુરસ્કાર માટે નીચેનામાંથી કોની પસંદગી થયેલ છે ?
(A) માધુરી દીક્ષિત
(B) સલમાન ખાન
(C) પ્રિયંકા ચોપડા
(D) કાજોલ
58. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના જેન્ડર ગેપ સૂચકાંક 2019 માં ભારત ……. મા ક્રમે આવેલ છે.
(A) 100
(B) 109
(C) 112
(D) 124
59. ફોર્ચ્યુન મેગેઝીન દ્વારા બહાર પાડવામાં આવેલ ફોર્ચ્યુન ઈન્ડિયા 500 યાદીમાં રીલાયન્સે.. ને પાછળ ઠેલીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. 
(A) IOC 
(B) Wipro
(C) TATA
(D) ONGC
60. ………… દેશની Toni-Ann Singh 69 મી Miss World Competition માં Miss World 2019 તરીકે ઘોષિત થયા છે.
(A) દક્ષિણ આફ્રિકા
(B) નામિબિયા
(C) જમૈકા 
(D) ઝિમ્બાબ્વે
61. નીચેના પૈકી કયા Suiso-Frontier દેશે નામનું વિશ્વનું સૌ પ્રથમ Ocean going liquid hydrogen carrier ship (દરિયાથી જતું પ્રવાહી હાઈડ્રોજનનું માલ વાહક જહાજ) શરૂ કર્યું ?
(A) જર્મની
(B) જાપાન
(C) દક્ષિણ કોરિયા
(D) ચીન
62. 500 MWe ની ક્ષમતાવાળું સ્વદેશી બનાવટનું ઔદ્યોગિક ધોરણનું પ્રોટોટાઈપ Fast Breeder Reactor એ …….. ખાતે સ્થિત છે.
(A) કુડંકુલમ (Kudankulam)
(B) હરિપુર
(C) કલ્પક્કમ (Kalpakkam)
(D) નરોરા
63. નેશનલ હાઈડ્રોલોજી પ્રોજેક્ટ અંતર્ગત પાણીની ક્ષમતા સર્વેક્ષણમાં નીચેના પૈકી કયું રાજ્ય એ ટોચના ક્રમે આવે છે ? 
(A) નવી દિલ્હી
(B) કેરળ
(C) ગુજરાત  
(D) મહારાષ્ટ્ર
64. 2021 ની વસ્તી-ગણતરીમાં સરકાર પ્રત્યેક પરિવારને ……. ની સંખ્યામાં પ્રશ્નો પૂછશે.
(A) 21
(B) 31
(C) 36
(D) 28
65. કૃષિ મંથન 2020 નું પ્રથમ સંસ્કરણ કે જે એશિયાની અન્ન, કૃષિ વ્યવસાય અને ગ્રામીણ વિકાસ શિખર બેઠક હતી તે ……. ખાતે યોજાઈ હતી.
(A) જયપુર
(B) અમદાવાદ
(C) કચ્છ
(D) સુરત
66. નવી દિલ્હી વર્લ્ડ બુક ફેર 2020 નો મુખ્ય વિચાર (Theme) ……. હતો.
(A) પઢે ભારત બઢે ભારત (adhe Bharat Badhe Bharat)
(B) વાંચો, લખો, ભલામણ કરો. (Read, Write, Recommend)
(C) ગાંધી – ભારત – જ્ઞાન (Gandhi-India – Knowledge)
(D) ગાંધી : લેખકોના લેખક (Gandhi – The writer’s writer)
67. તાજેતરમાં ભારતે સબમરીન લોન્ચડ બેલેસ્ટિક મિસાઇલ (SLBM) K4 નું સફળતાપૂર્વક પરીક્ષણ કરેલ છે. આ મિસાઈલની રેંજ ………… છે.
(A) 3500 km
(B) 4000 km
(C) 5000 km
(D) 6000 km
68. રશિયાએ, વર્ષ ………. સુધીમાં ભારતને 5-400 હવાઈ સંરક્ષણ સિસ્ટમના (Air defense system) પાંચ યુનિટ આપવાની ઘોષણા કરી છે.
(A) 2020
(B) 2022
(C) 2024
(D) 2025 
69. ભારતની પ્રથમ સુખોઈ – 30 લશ્કરી ટુકડી(1st Sukhoi-30 Squadron) એ …….. ખાતે સ્થિત છે.
(A) વડોદરા
(B) તાંજોર (Tanjavur)
(C) તુતિકોરિન (Tuticorin)
(D) ભટિંડા
70. સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ 2019 માં ભારત કયા સ્થાન પર હતું ?
(A) 118
(B) 122
(C) 132
(D) 140
71. મિસ યુનિવર્સ 2019નો ખિતાબ કોને મળેલ છે ?
(A) જોજિબિની કુંજી
(B) પ્યૂટો રિકો મેડિસન એંડરસન
(C) એથ્લે અલ્વીદરેજ
(D) વર્તિકા સિંહ
72. ડિસેમ્બર 2019માં ફ્નિલેન્ડના પ્રધાનમંત્રી તરીકે કોની પસંદગી થઈ છે?
(A) પૃથ્વીરાજસિંહ રૂપન
(B) સના મરીન
(C) સોમારાય બર્મન
(D) મહિંદ્રા રાજપક્ષે
73. હિન્દીની પ્રસિદ્ધ લેખિકા નાસિરા શર્માને વર્ષ 2019માં વ્યાસ સમ્માન તેમની કઈ કૃતિ માટે પ્રદાન કરવામાં આવેલ છે ?
(A) પારિજાત
(B) અક્ષયવટ
(C) કાગઝ કી નાવ 
(D) ઝીરો રોડ
74. વર્ષ 2019 માં 55 મા જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોની પસંદગી થયેલ છે ?
(A) શાંખા ઘોષ
(B) ક્રિષ્ના સોબતી
(C) અમીતાવ ઘોષ
(D) અક્કીથમ અચુથન નામ્બુગીરી 
75. પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ સંમેલન, 2019નું આયોજન કયા સ્થળે થયું હતું ?
(A) બેંગ્લોર
(B) મૈસૂર
(C) પેરિસ
(D) બેઈજિંગ
76. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) દ્વારા વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક રિપોર્ટ 2019 જાહેર કરવામાં આવેલ છે, જેમાં નાણાકીય વર્ષ 2020 માટે ભારતનો આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકાનો રહેવાનું અનુમાન કરવામાં આવેલ છે ?
(A) 6.1%
(B) 6.5%
(C) 7%
(D) 7.1%
77. નીતિ આયોગ દ્વારા તાજેતરમાં “ધી સક્સેસ ઓફ અવર સ્કૂલ્સ સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઈન્ડેક્ષ” રિપોર્ટ પ્રકાશિત કરેલ છે, જેમાં 20 મોટાં રાજ્યો પૈકી પ્રથમ સ્થાન પર કર્યું રાજ્ય પસંદગી પામેલ છે ?
(A) કેરલ
(B) રાજસ્થાન
(C) કર્ણાટક
(D) મહારાષ્ટ્ર
78. વર્ષ 2019માં પ્રોફેસર ઇલ્હામ તોહતીની કયા પુરસ્કાર માટે પસંદગી થયેલ છે ?
(A) એ.બી.એલ.એફ. ગ્લોબલ એશિયન એવોર્ડ
(B) સખારોવ પુરસ્કાર
(C) બિહારી પુરસ્કાર
(D) ઇન્દિરા ગાંધી શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર
79. ત્રીજી ગ્લોબલ પોટેટો કોન્ફ્લેવ કયા સ્થળે આયોજિત થયેલ હતી ? 
(A) મુંબઈ
(B) ગાંધીનગર
(C) નવી દિલ્હી
(D) ચંદીગઢ
80. 2019-2020 ના ઈકોનોમિક સર્વે મુજબ કયા રાજ્યમાં શાકાહારી થાળી સૌથી સસ્તી છે ?
(A) કેરલ
(B) ઝારખંડ
(C) બિહાર
(D) ત્રિપુરા
81. 35 મો ઇન્ડિયન ઈન્ટરનેશનલ લેધર ફેર (IILF) 2020 કયા સ્થળે આયોજિત કરવામાં આવેલો હતો ?
(A) ભોપાલ
(B) કાનપુર
(C) કોચી
(D) ચેન્નાઈ
82. અણુ ટુરિઝમ (Addu Tounsm) માટે ભારત દ્વારા કયા દેશ સાથે કરાર કરવામાં આવેલ છે ?
(A) માલદીવ
(B) શ્રીલંકા
(C) નેપાળ
(D) માલ્ટા
83. હાલમાં ભારતના કયા મહાનુભાવને ફ્રાન્સના “થિયેટર આર્ટિસ્ટ” “French honour for theatre artist” થી નવાજવામાં આવ્યા છે ?
(A) રત્ના પાઠક
(B) શબાના આઝમી
(C) લિટલી દૂબે
(D) સંજના કપૂર 
84. હાલમાં ભારત દ્વારા અરિહંત “Arihant” નામ કયા શસ્રને આપવામાં આવલે છે ?
(A) કોમ્બેટ વ્હીકલ (Combat Vehicle)
(B) મિસાઈલ (Missile)
(C) હુમલો કરનાર હેલિકોપ્ટર (Attack helicopter)
(D) અણુસંચાલિત સબમરીન (A nuclear powered submarine)
85. હાલમાં કલકત્તા ખાતે મરણ પામનાર શ્રી તુષાર કાનજીલાલ (Shri Tushar Kanjilal) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા ?
(A) રમતગમત
(B) સામાજિક સેવા
(C) રાજકારણ
(D) સંગીત
86. સૂરજકુંડ ઈન્ટરનેશનલ ક્રાફ્ટ મેળા (Surajkand International Crafts Mela) કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ?
(A) બિહાર
(B) હરિયાણા
(C) હિમાચલ પ્રદેશ
(D) અસમ
87. ગ્લોબલ હેપિનેસ સર્વે (Global Happiness Survey) મુજબ વર્ષમાં ભારત કયા સ્થાન ઉપર હતું ?
(A) 8
(B) 9
(C) 10
(D) 11
88. હાલમાં કેન્દ્રીય માહિતી આયોગના મુખ્ય માહિતી આયુક્ત (Chief Information Commissioner) તરીકે કોણે હવાલો સંભાળેલ છે
(A) શ્રી બિમલ જુલ્કા (Shri Bimal Julka)
(B) શ્રી દિવ્ય પ્રકાશ સિન્હા
(C) શ્રી નીરજકુમાર ગુપ્તા
(D) શ્રી સુરેશ ચંદ્રા
89. મિશન ભગીરથ (Mission Bhagiratha) કર્યા હેતુથી શરૂ કરવામાં આવેલ છે ?
(A) દેશના છેવાડાના લોકોની તંદુરસ્તીની કાળજી લેવા
(B) દેશની બાળાઓની અભ્યાસ/શિક્ષણ સંબંધિત સમસ્યાઓ હલ કરવા
(C) પીવાના પાણીના પ્રશ્નો હલ કરવા
(D). લોકોના જીવનધોરણને વધુ સારું કરવા
90. સને 2022માં સ્વતંત્રતાના કેટલાં વર્ષ પૂર્ણ થશે ?
(A) 72 વર્ષ
(B) 75 વર્ષ
(C) 78 વર્ષ
(D) 81 વર્ષ
91. હાલમાં કયા દેશ દ્વારા (No Mask, No Service Policy) “માસ્ક નહીં તો સેવા નહીં”ની નીતિ અપનાવેલ છે?
(A) નેપાળ
(B) બાંગ્લાદેશ
(C) શ્રીલંકા
(D) જાપાન
92. શ્રી ગુરુ તેગ બહાદુરની 400 મી જન્મ જયંતીની ઉજવણી માટેની ઉચ્ચ કક્ષાની કમિટીના અધ્યક્ષ કોણ છે?
(A) માનનીય નરેન્દ્ર મોદી – વડા પ્રધાનશ્રી
(B) માનનીય અમિત શાહ – ગૃહ મંત્રીશ્રી
(C) માનનીય રાજનાથ સિંહ – સંરક્ષણ મંત્રીશ્રી
(D) માનનીય સ્મૃતિ ઈરાની – વસ્ત્ર મંત્રાલય
93. સને 2019માં સૌથી વધારે પ્રવાસીઓએ કયા રાજ્યની મુલાકાત લીધેલ હતી?
(A) હિમાચલ પ્રદેશ
(B) રાજસ્થાન
(C) ગુજરાત
(D) ઉત્તર પ્રદેશ
94. ફેબ્રુઆરી, 2021 સુધી કયા દેશને FATF (Financial Action Task Force) ની પ્રતિબંધિત યાદીમાં સામેલ કરેલ છે?
(A) ઈરાક
(B) પાકિસ્તાન
(C) ચીન
(D) ભૂતાન
95. દુનિયાનો સૌથી મોટો ઝિંક સ્મેલ્ટર પ્રોજેક્ટ (Zinc Smelter Project) કયા રાજ્યમાં સ્થાપવામાં આવનાર છે? 
(A) રાજસ્થાન
(B) ગુજરાત
(C) મહારાષ્ટ્ર
(D) મધ્ય પ્રદેશ
96. માનવ વિકાસ સૂચકાંક (Human Development Index) માં સને 2019 ના અહેવાલ મુજબ ભારત કયા સ્થાન ઉપર હતું?
(A) 127
(B) 128
(C) 129
(D) 130
97. વર્લ્ડ હેપિનેસ ઇન્ડેક્સ (World Happiness · Index) – 2019 મુજબ પ્રથમ અને બીજા નંબર ઉપર કયા દેશો હતા?,
(A) ફિનાલેન્ડ અને ડેનમાર્ક
(B) ડેનમાર્ક અને નોર્વે
(C) સ્વીડન અને કેનેડા
(D) કેનેડા અને જર્મની
98. ગુજરાતના સને 2020-21 ના બજેટમાં કયા સેક્ટરમાં અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે ખર્ચનો અંદાજ કરવામાં આવેલ છે?
(A) ઊર્જા અને વાહનવ્યવહાર
(B) શિક્ષણ અને ઊર્જા
(C) ખેતી અને ગ્રામ વિકાસ
(D) શિક્ષણ અને પાણી પુરવઠો, સ્વચ્છતા, શહેરી વિકાસ વગેરે
99. વિશ્વમાં “Ease of Doing Business” ક્ષેત્રમાં ભારતનો આખરી અહેવાલ (2019 માં બહાર પાડવામાં આવેલ છે.) મુજબ કયો ક્રમ હતો અને ભારત દેશમાં ગુજરાતનો આખરી અહેવાલ મુજબ કર્યો ક્રમ હતો?
(A) 63 અને 10
(B) 129 અને 3
(C) 135 અને 2
(D) 100 અને 5
100. નીચેના પૈકી કયા દેશમાં તાજેતરમાં વિવેકાનંદ યોગ વિશ્વ વિધાલયની સ્થાપના કરવામાં આવી ?
(A) UK
(B) ફ્રાંસ
(C) જાપાન
(D) ઉપરના પૈકી એક પણ નહીં
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram पर फॉलो करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ग्रुप ज्वाइन करे – Click Here

Ajit kumar

Sub Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *