‘મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો.
‘મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો. પ્રશ્ન . ‘મનરેગા” કાર્યક્રમની સ્પષ્ટતા કરો. અથવા ટૂંક નોંધ લખો : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના ઉત્તર: “મનરેગા યોજના ભારત સરકારનો ગરીબીનિવારણનો એક કાર્યક્રમ છે. “આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને … Read more