સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ?
સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ?
પ્રશ્ન .
સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ?
ઉત્તર :
જે સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજો બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે.હવે દ્રવ્ય (દળ) સંરક્ષણ(સંચય)ના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નીપજોનું દળ સમાન રહેવું જોઈએ. દળ સમાન રાખવા સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્ત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જોઈએ. આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક હોય છે.